25 એપ્રિલ, 2014 ના રોજ પાંચ મિનિટના અંતરે જન્મ્યા ત્યારથી, જમ્મુ અને કાશ્મીરના પૂંછની બાર વર્ષની જોડિયા બાળકો ઉર્બા ફાતિમા અને ઝૈન અલી વ્યવહારીક…
View More પાંચ મિનિટના અંતરે જન્મેલા જોડિયા બાળકોનું પાક. ગોળીબારમાં એક સાથે મૃત્યુdeath
પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી સહિત વધુ બેના હૃદય થંભી જતાં મોત નિપજ્યા હતાં. શહેરના રામનગરમાં રહેતાં…
View More પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતસુલતાનપુર નજીક બાઇક આડે કૂતરૂ ઉતરતા પ્રૌઢનું મોત
ગોંડલના સુલતાનપુર નજીક બાઇક આડે કૂતરૂ ઉતરતા બાઇક સ્લીપ થતા પ્રૌઢનું મોત નીપજ્યુ હતુ. વાડીએ જતી વેળાએ અકસ્માત થતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દીધો…
View More સુલતાનપુર નજીક બાઇક આડે કૂતરૂ ઉતરતા પ્રૌઢનું મોતખંભાળિયા નજીક નિર્માણાધીન વીજટાવર ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત
ખંભાળિયા તાલુકાના બજાણા ગામે મંગળવારે બપોરે વીજ કંપનીનો એક ટાવર ધરાશાયી થતા અહીં કામગીરી કરી રહેલા બે પ્રાંતીય શ્રમિકોના સ્થળ ઉપર તેમજ અન્ય એક શ્રમિકનું…
View More ખંભાળિયા નજીક નિર્માણાધીન વીજટાવર ધરાશાયી થતાં બે શ્રમિકોના મોતઅમદાવાદમાં વધુ એક અકસ્માત: નારણપુરામાં મહિલા કારચાલકે બેફામ કાર હંકારી બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. નારણપુર વિસ્તારમાં…
View More અમદાવાદમાં વધુ એક અકસ્માત: નારણપુરામાં મહિલા કારચાલકે બેફામ કાર હંકારી બાઇકને ટક્કર મારતાં યુવકનું મોતહૃદયરોગના હુમલામાં વધુ ત્રણ જિંદગી ધબકારા ચકી ગઈ
રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના હદય રોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં સહકાર મેઈન રોડ ઉપર યુવાન…
View More હૃદયરોગના હુમલામાં વધુ ત્રણ જિંદગી ધબકારા ચકી ગઈઅમેરિકામાં કાર અકસ્માતમાં એક ગુજરાતી સહિત બે ભારતીય છાત્રોનાં મોત
અમેરિકાના પેનસિલ્વેનિયાની લેન્કેસ્ટર કાઉન્ટીમાં ગત સપ્તાહે એક માર્ગ અકસ્માતમાં એક ગુજરાતી સહિત બે ઈન્ડિયન સ્ટૂડન્ટ્સના મોત થઈ ગયા છે જ્યારે એક યુવક ઘવાયો છે. મૃતક…
View More અમેરિકામાં કાર અકસ્માતમાં એક ગુજરાતી સહિત બે ભારતીય છાત્રોનાં મોતઢાંઢિયા પાસે બાઈક રોજડા સાથે અથડાતા ચાલકનું મોત
ત્રંબા ગામે નોકરી ઉપર જતાં આધેડને નડ્યો જીવલેણ અકસ્માત શહેરની ભાગોળે આવેલા ઢાંઢિયા ગામે રહેતા આધેડ બાઈક લઈને ત્રંબા ગામે નોકરી ઉપર જતાં હતા ત્યારે…
View More ઢાંઢિયા પાસે બાઈક રોજડા સાથે અથડાતા ચાલકનું મોતવીજતારને સળિયો અડી જતાં કરંટ લાગતા શ્રમિક યુવાનનું મોત
ઓરિસ્સાનો યુવાન કણકોટ નજીક વાડીમાં રૂમની છત ભરવાનું કામ કરતો’તો શહેરની ભાગોળે કણકોટ નજીક વાડીમાં રૂમની છત ભરવાનું કામ કરતી વેળાએ વીજતારને સળીયો અડી જતાં…
View More વીજતારને સળિયો અડી જતાં કરંટ લાગતા શ્રમિક યુવાનનું મોતજેતપુરમાં પતિના બાઇક પરથી પટકાયેલા વૃધ્ધાએ દમ તોડયો
જેતપુરમા રહેતા વૃધ્ધા પોતાના બાઇક પાછળ બેસીને જઇ રહયા હતા ત્યારે મોટી મારડ પાસે વૃધ્ધા પતિનાં બાઇક પાછળથી અચાનક નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા…
View More જેતપુરમાં પતિના બાઇક પરથી પટકાયેલા વૃધ્ધાએ દમ તોડયો