સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ…
View More સુરતના ભાઠા ગામમાં ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત, જનરેટર ચાલુ રહી દુર્ઘટના સર્જાઈdeath
પાક.માં પહેલગામ સ્ટાઇલથી આતંકી હુમલો, મુસાફરોની ઓળખ કરી 9ને ગોળી ધરબી દીધી
પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે. અહેવાલ મુજબ, હુમલાખોરોએ 9 લોકોને તેમની ઓળખ પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી. બસ…
View More પાક.માં પહેલગામ સ્ટાઇલથી આતંકી હુમલો, મુસાફરોની ઓળખ કરી 9ને ગોળી ધરબી દીધીરેલનગરમાં જિલ્લા પંચાયતના ક્લાર્કનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવ વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક આધેડનો ભોગ લેવાયો છે. રેલનગરમાં રહેતા અને જિલ્લા પંચાયતમાં કલાર્ક તરીકે…
View More રેલનગરમાં જિલ્લા પંચાયતના ક્લાર્કનું હાર્ટએટેકથી મોતરેલનગરમાં 13મા માળેથી પડતા શ્રમિક યુવાનનું મોત
રાજકોટ શહેરના રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ દ્વારકા વિલેજ ની સામે આવેલા બિલ્ડીંગના 13માં માળેથી પડી જતા શ્રમિક યુવાન નું મોત થયું હતું. આ મામલે…
View More રેલનગરમાં 13મા માળેથી પડતા શ્રમિક યુવાનનું મોતભાવનગરમાં ઘરે રમતી વેળાએ દોરી ગળામાં ફસાતા બાળકનું મોત
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતો નવ વર્ષીય બાળક ઘરે રમી રહ્યો હતો તે વેળાએ કોઇ કારણસર ગળામાં દોરી ફસાઇ જવાથી બેભાન હાલતે તાત્કાલિક સર ટી.…
View More ભાવનગરમાં ઘરે રમતી વેળાએ દોરી ગળામાં ફસાતા બાળકનું મોતશાપરના પાટિયા નજીક ઈકો કારે રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યું
જામનગર તાલુકાના શાપર ગામના પાટીયા પાસે ખંભાળિયા હાઇવે રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને પગપાળા ચાલીને જઈ રહેલા એક પ્રૌઢને ઈકો કારના…
View More શાપરના પાટિયા નજીક ઈકો કારે રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યુંઅંજારના અજાપર નજીક કારચાલકે બાઈકને ઠોકરે લેતા બે મિત્રોના મોત
અંજાર તાલુકાના અજાપર નજીક નાયરા પેટ્રોલ પંપથી આગળ કારે બાઇકને હડફેટમાં લેતાં બાઇક પર સવાર સુભાષ દેવજી કોળી (ઉ.વ. 24) તથા સુનીલ લાખા કોળી નામના…
View More અંજારના અજાપર નજીક કારચાલકે બાઈકને ઠોકરે લેતા બે મિત્રોના મોતડીકીમાંથી સામાન ઉતારતી મહિલા પર, બસનું ટાયર ફરી વળતા મોત
ભાવનગરના સિહોરના એક ગામે સુરતથી ખાનગી બસમાં આવેલા પુત્ર-પુત્રવધુને લેવા ગયેલા માતા બસની ડીકીમાંથી સામાન ઉતારી રહ્યા હતા તે વેળાએ બસના ચાલકે જોયા વગર બસને…
View More ડીકીમાંથી સામાન ઉતારતી મહિલા પર, બસનું ટાયર ફરી વળતા મોતહાઇવે ઉપર ખાડા બૂરવાની કામગીરી કરાવતા ઇજનેરને ટેન્કરે કચડી નાખ્યા
માતાએ કાળી મજૂરી કરી પુત્રને ઇજનેર બનાવ્યો, અચાનક કાળની ક્રુર થપાટ પાલનપુર હાઈવે પર આવેલ ગઠામણ પાટીયા પાસે ગઈકાલે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બનાસ…
View More હાઇવે ઉપર ખાડા બૂરવાની કામગીરી કરાવતા ઇજનેરને ટેન્કરે કચડી નાખ્યાજંગલેશ્ર્વરમાં પાણી ભરતી વેળાએ ભોં ટાકામાં પડી જતાં વૃધ્ધનું મોત
શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા વૃધ્ધ પોતાના ઘરે પાણીના ભોં ટાંકામાંથી પાણી ભરતાં હતાં ત્યારે અચાનક ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું. જાણવા…
View More જંગલેશ્ર્વરમાં પાણી ભરતી વેળાએ ભોં ટાકામાં પડી જતાં વૃધ્ધનું મોત