અફઘાનિસ્તાનમાં અકસ્માત બાદ પ્રવાસીઓની બસ અગનગોળો બની: 17 બાળકો સહિત 71નાં મોત

અફઘાનિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. અફઘાનિસ્તાનના પશ્ચિમ હેરાત પ્રાંતમાં મંગળવારે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 17 બાળકો સહિત 71 લોકોના મોત થયા છે. કેટલાક…

View More અફઘાનિસ્તાનમાં અકસ્માત બાદ પ્રવાસીઓની બસ અગનગોળો બની: 17 બાળકો સહિત 71નાં મોત

મોરબી રોડ જુના જકાતનાકા પાસે ‘હીટ એન્ડ રન’: અજાણ્યા ટ્રક અડફેટે આધેડનું મોત

રાજકોટ શહેરનાં મોરબી રોડ જુના જકાતનાકા પાસે કોલ્ડ્રીંકસની દુકાન નજીક પુરઝડપે આવી રહેલા અજાણ્યા ટ્રકનાં ચાલકે હડફેટે લેતા આધેડનુ ગંભીર હાલતમા સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા…

View More મોરબી રોડ જુના જકાતનાકા પાસે ‘હીટ એન્ડ રન’: અજાણ્યા ટ્રક અડફેટે આધેડનું મોત

ખીજડિયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોકથી પ્રૌઢનું મોત

ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક રાજકોટની ભાગોળે કુવાડવારોડ પર આવેલા ખીજડીયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગવાની પ્રૌઢનું મોત નીપજતા પરિવારમાં…

View More ખીજડિયા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજશોકથી પ્રૌઢનું મોત

એસટી બસપોર્ટમાં બેભાન હાલતમાં પ્રૌઢનુું મોત: હાર્ટએટેકથી મૃત્યુ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ નીપજ્યુ હતુ. એસટી બસપોર્ટમાં બેભાન થઇ જતા પ્રૌઢને સારવાર માટે…

View More એસટી બસપોર્ટમાં બેભાન હાલતમાં પ્રૌઢનુું મોત: હાર્ટએટેકથી મૃત્યુ

કેશોદના મોવાણા ગામમાં ખેતરમાં કામ સમયે વીજશોકથી ખેડૂતનું મોત

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોવાણા ગામે ખેતરમાં કામ કરતા સમયે વીજ કરંટ લાગતા એક ખેડૂતનું મોત થયું છે. ખેડૂત પરિવારજનોએ આ ઘટના માટે PGVCL ની…

View More કેશોદના મોવાણા ગામમાં ખેતરમાં કામ સમયે વીજશોકથી ખેડૂતનું મોત

ચોટીલા હાઇવે પર માતા-પુત્ર પર ટ્રક ફરી વળી : માતાનું મોત, બે પુત્ર ગંભીર

સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર થઇ હડાળાનો પરિવાર ચોટીલા બાધા કરવા જતો હતો. ત્યારે તેમના પિતા આગળ સ્કૂટર ચલાવતા અને માતા 2 પુત્ર ચાલીને જતા હતા.…

View More ચોટીલા હાઇવે પર માતા-પુત્ર પર ટ્રક ફરી વળી : માતાનું મોત, બે પુત્ર ગંભીર

જામનગરની સિવિલમાં સિકલસેલ પીડિત તબીબનું ડેન્ગ્યુથી મોત

જામનગરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થિતિ વચ્ચે જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર વિશાલ અંસારીનું…

View More જામનગરની સિવિલમાં સિકલસેલ પીડિત તબીબનું ડેન્ગ્યુથી મોત

હાર્ટએટેકનો ઉપાડો : વધુ ત્રણના શ્ર્વાસ થંભી ગયા

સ્વિમીંગ પુલમાં નાહવા પડેલા નિવૃત્ત RTO કલાર્ક, ચાની હોટલના સંચાલક અને એકલવાયુ જીવન જીવતા પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…

View More હાર્ટએટેકનો ઉપાડો : વધુ ત્રણના શ્ર્વાસ થંભી ગયા

દ્વારકા દર્શન કરી પરત ફરતાં રાજકોટના યુવકનું રિક્ષા પલટી જતાં મોત; ભાઈને ઈજા

રાજકોટમાં આરટીઓ કચેરી પાછળ આવેલા નરશીનગરમાં રહેતો યુવાન મોટાભાઈ સાથે દ્વારકા દર્શન કરી રીક્ષા લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ધ્રોલ નજીક રીક્ષા પલ્ટી જતાં…

View More દ્વારકા દર્શન કરી પરત ફરતાં રાજકોટના યુવકનું રિક્ષા પલટી જતાં મોત; ભાઈને ઈજા

શાપરમાં લૌકીકે જતાં ચાવંડ ગામના પ્રૌઢા પતિના બાઈક પરથી પટકાતા મોત

જામકંડોરણાના ચાવંડ ગામે રહેતાં પ્રૌઢા શાપરમાં રહેતાં માસીના અવસાન બાદ પતિના બાઈક પાછળ બેસી લૌકીકે જતાં હતાં ત્યારે શાપર પહોંચતાની સાથે પ્રૌઢા બાઈક પરથી ગબડી…

View More શાપરમાં લૌકીકે જતાં ચાવંડ ગામના પ્રૌઢા પતિના બાઈક પરથી પટકાતા મોત