પાટડીમાં ગરનાળા પર બેસવાની સામાન્ય બાબતે યુવાન પર છરી વડે હુમલો કરાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં યુવાનને પેટના ભાગે છરી વાગતા પાટડી…
View More પાટડીમાં વોંકળા પાસે બેસવા મામલે યુવાનની હત્યાcrime
અમરેલીમાં હત્યાના કેસના આરોપીએ સજા પડવાના ડરે ગળેફાંસો ખાઇ જીવ દીધો
ચાર વર્ષ પહેલાં થયેલી હત્યામાં ટૂંક સમયમાં ચુકાદો આવવાનો હતોઅમરેલીમા ચાર વર્ષ પહેલા થયેલી એક હત્યાના આરોપીએ આ કેસમા પોતાને સજા પડશે તેવા ડરના કારણે…
View More અમરેલીમાં હત્યાના કેસના આરોપીએ સજા પડવાના ડરે ગળેફાંસો ખાઇ જીવ દીધોમીઠાપુરમાં સગીરાની છેડતી પ્રકરણમાં આરોપીને પાંચ વર્ષની સખત કેદ
ગોંડલના ઉમવાડામાં 5 કિલો ગાંજા સાથે જેતપુર અને રાજસ્થાની શખ્સની ધરપકડ
ગોંડલની ઉમવાડા ચોકડી પાસેથી ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી રાજસ્થાનથી ગાંજાની ખેપ મારી આવેલ જેતપુરના શખ્સ અને રાજસ્થાનના બે શખ્સો પાસેથી 5.749 કિલો ગાંજાના જથ્થા સહીત…
View More ગોંડલના ઉમવાડામાં 5 કિલો ગાંજા સાથે જેતપુર અને રાજસ્થાની શખ્સની ધરપકડપોરબંદર પંથકમાં વાહાન ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી
ટ્રાફિક અને આરટીઓના નિયમોનું પાલન કરવું વાહન ચાલકોને પહેલી ફરજ છે. વાહન ચાલકોને ટ્રાફિક ના નિયમોનું પાલન કરાવવા પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિક…
View More પોરબંદર પંથકમાં વાહાન ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહીભાણવડ પંથકમાં માઇનિંગ લીઝનો અનધિકૃત કબજો જમાવતા ફરિયાદ
ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા શખા અરજણ કોડીયાતર નામના આસામીને થોડા સમય પૂર્વે ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીયલ અને માઈન્સ ડિપાર્ટમેન્ટ- ગાંધીનગરના હુકમથી ચોક્કસ સર્વે નંબરની કુલ…
View More ભાણવડ પંથકમાં માઇનિંગ લીઝનો અનધિકૃત કબજો જમાવતા ફરિયાદધ્રાંગધ્રા શહેરનાં બે પત્રકારો ઉપર ચાર શખ્સોનો હુમલો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ના હળવદ રોડ ઉપર બપોરના સમયે ધ્રાંગધ્રા તાલુકા ના બે પત્રકારો ઉપર હુમલો થયા ની ઘટના બનવા પામી છે જેમાં ધ્રાંગધ્રા…
View More ધ્રાંગધ્રા શહેરનાં બે પત્રકારો ઉપર ચાર શખ્સોનો હુમલોવધુ એક બાબાએે દુષ્કર્મ આચરી શિષ્યાને ઝેર આપ્યું
બાર વર્ષ જૂના કેસમાં છેક હવે એફઆઇઆર નોંધાઇ પંજાબના શીખ ઉપદેશક રણજિત સિંહ ઢંડેરિયાલે વિરુદ્ધ 2012માં 22 વર્ષની છોકરી પર બળાત્કાર અને હત્યાના કેસમાં એફઆઇઆર…
View More વધુ એક બાબાએે દુષ્કર્મ આચરી શિષ્યાને ઝેર આપ્યુંસોની બજારમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું 9 લાખનું સોનું લઇ વતનમાં ફરાર
રાજકોટમાં સોની બજારમાં વેપારીઓનું સોનુ લઇ કારીગર ફરાર થઇ જતા હોવાની ઘટના અવાર નવાર બની રહી છે. આવી ઘટનાઓમાં અમુક ફરીયાદો નોંધાઇ છે અને અમુક…
View More સોની બજારમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું 9 લાખનું સોનું લઇ વતનમાં ફરારરાજકોટમાં ‘મામા’ કહીને બોલાવતી તેણે જ બાળાને પોર્ન વીડિયો બતાવી અડપલાં કર્યા
આરોપીની સગાઇ થઇ હોય મંગેતર સાથે વાતો કરવા સગીરાના ઘરે જતો હતો, ઉપરના માળે પાણી આપવાના બહાને બોલાવી આચરેલું કૃત્ય હાલ તરૂણી અને યુવતિઓ પણ…
View More રાજકોટમાં ‘મામા’ કહીને બોલાવતી તેણે જ બાળાને પોર્ન વીડિયો બતાવી અડપલાં કર્યા