દ્વારકા જિલ્લામાં સંવેદનશીલ મનાતા દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારે સાધન ચેકિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પોલીસ વડા…
View More ઓખામાં બોટને અન્યત્ર લઈ જઈને નિયમનું ઉલ્લંઘન કરતા માછીમાર સામે ગુનોcrime
ગીર સોમનાથના તાલાલામાં 9 વર્ષથી વોન્ટેડ ઘાંટવડના શખ્સની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસસ્ટેશનમાં છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ ઘાટવટના શખ્સને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ઝડપી લઈ તાલાલા પોલીસ હવાલે કર્યો છે. મળતી વિગતો મુજબ…
View More ગીર સોમનાથના તાલાલામાં 9 વર્ષથી વોન્ટેડ ઘાંટવડના શખ્સની ધરપકડતામિલનાડુ ધારાસભામાં રાષ્ટ્રગીતનું અપમાન: ગવર્નરનો વોકઆઉટ
તામિલ થાઇ વાઝવું બગાડયું પણ બંધારણીય ફરજની યાદ અપાવવા છતાં સીએમ સ્ટાલિને રાષ્ટ્રગીત ન ગાયાનો આક્ષેપ તમિલનાડુમાં રાજ્યપાલ અને સ્ટાલિન સરકાર વચ્ચે ફરી એકવાર વિવાદ…
View More તામિલનાડુ ધારાસભામાં રાષ્ટ્રગીતનું અપમાન: ગવર્નરનો વોકઆઉટઅમદાવાદની 50 લાખની લૂંટમાં ઉત્તરપ્રદેશની ટોળકી ઝડપાઈ
જ્વેલર્સ પેઢી નજીક ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે આપેલી ટીપના આધારે લૂંટને અંજામ આપ્યો હતો અમદાવાદ શહેરના સતત ધમધમતા સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી જ્વેલર્સ પેઢીમાંથી…
View More અમદાવાદની 50 લાખની લૂંટમાં ઉત્તરપ્રદેશની ટોળકી ઝડપાઈબેડી વાછકપર શાળાના શિક્ષકે છાત્રાઓ સાથે અડપલાં કરતાં ભારે આક્રોસ
ધોરણ 5 ના શિક્ષકે 7થી 8 છાત્રાઓને અલગ અલગ સમયે બોલાવી મોબાઈલમાં ન્યૂડ વીડિયો બતાવ્યાનો આક્ષેપ ભોગ બનનાર છાત્રાના વાલીએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ રાજકોટમાં…
View More બેડી વાછકપર શાળાના શિક્ષકે છાત્રાઓ સાથે અડપલાં કરતાં ભારે આક્રોસરાજકોટના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવીને રૂ.1.45 લાખ પડાવ્યા
રાજકોટ અને પડધરીના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ આણંદના જમીન દલાલને વડોદરા મળવા બોલાવી હનીટ્રેપમાં ફસાવીને ગાંધીનગર કાઈમ બ્રાન્ચનો સ્વાંગ રચી માં રૂૂ. 1.45 લાખ…
View More રાજકોટના ત્રણ શખ્સો સહિતની ટોળકીએ જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવીને રૂ.1.45 લાખ પડાવ્યાયુનિવર્સિટી રોડ પરથી રિક્ષાચાલક યુવાનનું તેની જ રિક્ષામાં અપહરણ કરી માર માર્યો
ઇંડાંની રેંકડીએ નાસ્તો કરવા ગયો ત્યારે થયેલી બોલાચાલી કારણભૂત: રિક્ષા, મોબાઇલ અને રોકડ લૂંટી ગયાનો આક્ષેપ શહેરના યુનિવર્સિટી રોડ પરથી રીક્ષાચાલક યુવાનનુ તેની જ રીક્ષામાં…
View More યુનિવર્સિટી રોડ પરથી રિક્ષાચાલક યુવાનનું તેની જ રિક્ષામાં અપહરણ કરી માર માર્યોમોરારિનગરના મકાનમાં ચોરી કરનાર જૂનાગઢનો રીઢો તસ્કર ઝડપાયો, મુદ્દામાલ જપ્ત
રાજકોટમાં ઓરડી ભાડે રાખી રહેતો’તો : અગાઉ ચોરી, માદક પદાર્થ અને દારૂ સહિત આઠેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે પખવાડિયા પહેલા ભક્તિનગર પોલીસ સ્ટેશન…
View More મોરારિનગરના મકાનમાં ચોરી કરનાર જૂનાગઢનો રીઢો તસ્કર ઝડપાયો, મુદ્દામાલ જપ્તરાજકોટમાં દારૂના ચાર દરોડા : એક લાખનો દારૂ જપ્ત
પાંચ શખ્સોને 206 દારૂની બોટલ સાથે પકડી પાડયા : 4.36 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ અલગ 4 દરોડામા પાંચ શખ્સોને ઝડપી લઇ…
View More રાજકોટમાં દારૂના ચાર દરોડા : એક લાખનો દારૂ જપ્તગોંડલની પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારી પ્રેમીએ તરછોડી દીધી
ગોંડલ માં રહેતી યુવતી પેતાના આઠ વર્ષ નાં પુત્ર સાથે પતિનું ઘર છોડી પ્રેમીસાથે સમજુતી કરાર કરી રહેતી હોય પ્રેમી લગ્નની લાલચ આપી શરીર…
View More ગોંડલની પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારી પ્રેમીએ તરછોડી દીધી