માળીયામાં સરકારી હોસ્પિટલ પછાળ વાડીમા રહેતા મહિલાના પતિ તથા કાકાજીને જમીન બાબતે મનદુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખી બે શખ્સો થાર ગાડી તથા મોટરસાયકલમા ધારીયા,…
View More માળિયા મિયાણામાં જમીન મામલે મહિલા સહિતના પર હુમલોcrime
ખૂનના ગુનાનો આરોપી 35 વર્ષે ઝડપાયો
નામમાં રહેલી સામાન્ય ભુલના કારણે પોલીસ પકડથી દૂર રહ્યો, કર્ણાટકમાં 3 ધક્કા ખાધા બાદ ગોવાથી પકડવામાં પોલીસને સફળતા રાજકોટની ભાગોળે આવેલ પારડી ગામે શીતળા…
View More ખૂનના ગુનાનો આરોપી 35 વર્ષે ઝડપાયોમાધાપર ચોકડી પાસે RMCના ડે. ચીફ એકાઉન્ટન્ટના પિતાને સિટી બસે ઉલાળ્યા : ઉશ્કેરાયેલા ટોળાંની તોડફોડ
શહેરમાં સીટીબસના ચાલકો બેફામ રીતે ડ્રાઈવીંગ કરતા હોવાથી અવાર-નવાર અક્સમાતો સર્જાતા રહે છે. ત્યારે સીટીબસના ચાલકોએ વધુ બે અકસ્માત સજર્યા હતાં. માધાપર ચોકડી પાસે…
View More માધાપર ચોકડી પાસે RMCના ડે. ચીફ એકાઉન્ટન્ટના પિતાને સિટી બસે ઉલાળ્યા : ઉશ્કેરાયેલા ટોળાંની તોડફોડરાજકોટના બે પરિવારને લૂંટેરી દુલ્હન ગેંગનો ભેટો: રૂા.3.43 લાખની છેતરપિંડી
નાગપુરની બે યુવતી સાથે લગ્ન કરાવી લગ્ન ખર્ચના નાણા પડાવ્યા: થોડા દિવસોમાં બંને યુવતી વતનમાં જવાનું કહી પરત ન આવી લૂંટેરી દુલ્હન લગ્ન વાચ્છુકોને…
View More રાજકોટના બે પરિવારને લૂંટેરી દુલ્હન ગેંગનો ભેટો: રૂા.3.43 લાખની છેતરપિંડીગુજસીટોકના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર ચડ્ડીબનિયાનધારી ગેંગનો સાગરીત ઝડપાયો
ગુજસીટોક ના ગુન્હામાં છેલ્લા 1 વર્ષથી નાસતા-ફરતા ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગ્રીતને ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના માલેગાવથી ઝડપી લીધો હતો. વર્ષ 2014 થી સને-2023 સુધીમાં રાજકોટ…
View More ગુજસીટોકના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર ચડ્ડીબનિયાનધારી ગેંગનો સાગરીત ઝડપાયોફેકટરીમાં રોકાણના બહાને 10 લોકો સાથે 85 લાખની ઠગાઈ
એક વર્ષમાં બેન્ક કરતા વધુ વ્યાજની લાલચ આપી હતી : દંપતી સહિત ચાર સામે ફરિયાદ રૈયા રોડ પરના સોપાન હાઇટ્સમાં રહેતા અને 150 ફૂટ…
View More ફેકટરીમાં રોકાણના બહાને 10 લોકો સાથે 85 લાખની ઠગાઈવેલનાથપરામાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધાને જગ્યા રોકાણ શાખાની ગાડીએ ઉલાળ્યા
શહેરની ભાગોળે મોરબી રોડ પર વેલનાથપરામાં મંદિર દર્શન કરવા જતાં 100 વર્ષીય વૃદ્ધાને કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખાની ગાડીએ ઉલાળતા ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા…
View More વેલનાથપરામાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધાને જગ્યા રોકાણ શાખાની ગાડીએ ઉલાળ્યારેલનગરની સગીરાનો વિડિયો વાઇરલ, મામા ગ્રાહક લઇને આવતા સાહીલ સાથે ભાગી !
રાજકોટનાં રેલનગરમા રહેતી 1પ વર્ષની સગીરાનુ પડધરીનાં વિધર્મી શખ્સ સાહીલ સંઘારે અપહરણ કર્યાની સગીરાનાં માતાએ પોલીસમા જાણ કરી હતી આ ઘટનામા હવે નવો વળાંક આવ્યો…
View More રેલનગરની સગીરાનો વિડિયો વાઇરલ, મામા ગ્રાહક લઇને આવતા સાહીલ સાથે ભાગી !સદર બજારમાં કુખ્યાત શખ્સનો અગ્રણીના ઘર પર પથ્થરમારો
ફલેટ પચાવી પાડ્યો હોય તે ફ્લેટ કોંગી આગેવાને તેમના સંબંધીને અપાવી દેતા માથાકૂટ એપાર્ટમેન્ટનો મુખ્ય દરવાજો તોડી પાડયો: પોલીસના ધાડેધાડા ઉતર્યા: આરોપી ફરાર રાજકોટ શહેરમા…
View More સદર બજારમાં કુખ્યાત શખ્સનો અગ્રણીના ઘર પર પથ્થરમારોગાંધીધામમાં બ્લુડાર્ટની ઓફિસમાંથી 140 કિલો ગાંજો જપ્ત, બિહારી શખ્સ પકડાયો
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કુરિયર પાર્સલમાંથી 140 કિલો ગાંજો પકડી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બ્લુડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસમાં તપાસ હાથ…
View More ગાંધીધામમાં બ્લુડાર્ટની ઓફિસમાંથી 140 કિલો ગાંજો જપ્ત, બિહારી શખ્સ પકડાયો