પ્રેમ જાળમાં ફસાવી પરિણીત શખ્સે પત્નીને છૂટાછેડા માટે મદદ કરવાનું કહી પાંચ લાખ લીધા બાદ નગ્ન વીડિયો ઉતારી વધુ 15 લાખ પડાવી લીધા રાજકોટમાં રહેતી…
View More રાજકોટની યુવતી ઉપર અમદાવાદના શખ્સે દુષ્કર્મ આચરી બ્લેકમેઇલિંગથી 20 લાખ પડાવ્યાcrime
બોગસ હથિયાર લાયસન્સનો રેલો ‘કલાકારો’સુધી પહોંચ્યો
40 શખ્સોની ધરપકડ થતા ડાયરાના અનેક કલાકારો અને ભૂવા રાજકીય શરણે મણીપુર અને નાગાલેન્ડથી મેળવેલા હથિયારના પરવાના બોગસ નીકળતા ધંધેલાગ્યા ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે…
View More બોગસ હથિયાર લાયસન્સનો રેલો ‘કલાકારો’સુધી પહોંચ્યોભાવનગરના મહુવા પંથકમાં પિતાના હાથે પુત્રની હત્યા
ભાવનગર જિલ્લાના મહુવાના ચુના ગામે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થતાં પિતાએ પુત્ર ઉપર હુમલો કરતા ઈજા પામેલ પુત્રનું ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું…
View More ભાવનગરના મહુવા પંથકમાં પિતાના હાથે પુત્રની હત્યાચોટીલાના કાબરણમાં માતાજીના માંડવામાં ગયેલા કાકા-ભત્રીજા ઉપર ચાર શખ્સનો હુમલો
મામા અને પિતરાઇ ભાઇઓએ મારમાર્યાના આક્ષેપ સાથે બંને યુવાન સારવારમાં ચોટીલા તાલુકાના ધારી ગામે રહેતા કાકા ભત્રીજો કાબરણ ગામે માતાજીના માંડવામાં ગયા હતા ત્યારે ભત્રીજાના…
View More ચોટીલાના કાબરણમાં માતાજીના માંડવામાં ગયેલા કાકા-ભત્રીજા ઉપર ચાર શખ્સનો હુમલોજામકંડોરણાના દડવી ગામના લૂંટ વીથ મર્ડર કેસમાં દંપતી નિર્દોષ મુક્ત
બે વર્ષ પૂર્વે વૃધ્ધાને મોતને ઘાટ ઉતારી લૂંટ ચલાવ્યાના કેસમાં ધરપકડ થઇ’તી જામકંડોરણા તાલુકાનાં ગામ દડવીનાં પાદરમાં આવેલ અવાવરૂૂ કુવામાંથી એક અજાણી મહીલાની કોહવાય ગયેલ…
View More જામકંડોરણાના દડવી ગામના લૂંટ વીથ મર્ડર કેસમાં દંપતી નિર્દોષ મુક્તજૂનાગઢમાં ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયા
શીલ પોલીસે દરસાલી ગામ નજીક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ચોખાના બોરાની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. મહિલા પીએસઆઇ…
View More જૂનાગઢમાં ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયાપડધરીમાં મૂકબધીર ભિક્ષુકની હત્યા કેસમાં ઘટસ્ફોટ: મિત્રએ જ સજાતીય સંબંધ બાંધવા ઢીમ દીધું
પડધરી ખાતે નદીના કાંઠે આવેલા કબ્રસ્તાનની ઓરડીમાં રહેતા અને સાફસફાઈ કરતા મુકબધીર ભિક્ષુક યુવકની તેની જ ઓરડીમાંથી ગઈકાલે લાશ મળી આવી હતી. જેમાં તેની…
View More પડધરીમાં મૂકબધીર ભિક્ષુકની હત્યા કેસમાં ઘટસ્ફોટ: મિત્રએ જ સજાતીય સંબંધ બાંધવા ઢીમ દીધુંસુરતના શિક્ષકને ડિઝિટલ એરેસ્ટ બનાવી 20 લાખ પડાવનાર સાત જામનગરથી પકડાયા
સુરતના શિક્ષકને વોટસએપ પર વીડિયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓ એ ફરિયાદીને ક્રાઈમ બ્રાંચના ડીસીપી તરીકે ની ઓળખ આપી…
View More સુરતના શિક્ષકને ડિઝિટલ એરેસ્ટ બનાવી 20 લાખ પડાવનાર સાત જામનગરથી પકડાયાPGVCLનો ભંગાર ઉપાડવામાં કોન્ટ્રાકટર દ્વારા લાખોની છેતરપિંડી
દરેડ ખાતેના સ્ટોરમાં પડેલા ભંગારના વજનમાં ગોટાળા કરી લાખોનું કૌભાંડ કર્યું: મોરબીની બે પેઢી સામે ગુનો નોંધાયો જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોરમાંથી ખાનગી…
View More PGVCLનો ભંગાર ઉપાડવામાં કોન્ટ્રાકટર દ્વારા લાખોની છેતરપિંડીએસ.ઓ.જીની ઓળખ આપી નકલી પોલીસે કટલેરીના વેપારી પાસેથી 1.57 લાખ પડાવ્યા
જામનગર શહેરમાં નકલી પોલીસ અંગેનો વધુ એક ગુનો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના નવી વાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની…
View More એસ.ઓ.જીની ઓળખ આપી નકલી પોલીસે કટલેરીના વેપારી પાસેથી 1.57 લાખ પડાવ્યા