રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં રહેતા પરિવાર પર પ્રેમસંબંધ મામલે યુવતીના પિતા અને બન્ને ભાઇએ તલવાર અને છરી વડે હુમલો કરતા ત્રણને સારવાર માટે…
View More કુબલિયાપરામાં પ્રેમસંબંધ મામલે માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલોcrime
વિભાપર ગામમાં બાવાજી યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો
જામનગર નજીક વિભાપર ગામમાં રહેતા વિપુલ ભાઈ જયેન્દ્રભાઈ અગ્રાવત નામના 42 વર્ષના બાવાજી યુવાને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી લઈ વધુ નાણા કઢાવવા માટે…
View More વિભાપર ગામમાં બાવાજી યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયોઅમર કોલોનીમાં શિક્ષિકાના ઘરમાંથી 24 તોલા દાગીનાની ચોરી
જામનગરમાં ગઈકાલે અખાત્રીજના શુકનવંતા દિવસે જ તસ્કરોએ ધોળે દહાડે એક મકાનને નિશાન બનાવી લીધું હતું, અને રૂૂપિયા 6 લાખ ની કિંમત ના 24 તોલા સોનાના…
View More અમર કોલોનીમાં શિક્ષિકાના ઘરમાંથી 24 તોલા દાગીનાની ચોરીમોરબીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
મોરબીના લખધીરપુર રોડ પર માટીના ઠગલા પાસેએક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી…
View More મોરબીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યોજેતપુરમાં દારૂની મહેફીલનો વિડીયો વાયરલ કરનાર છ શખસોની ધરપકડ
જેતપુરમાં દારૂૂની મહેફીલ માણતા છ શખ્સોનો વીડીયો રીલ્સ સ્વરૂૂપે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ટેકનીકલ સોર્સથી તપાસ કરી છ…
View More જેતપુરમાં દારૂની મહેફીલનો વિડીયો વાયરલ કરનાર છ શખસોની ધરપકડલગ્નમાંથી પરત ફરતા બે ભાઇના પગ ભાંગી લૂંટી લીધા
રાજકોટની ભાગોળે બેડી ચોકડી પાસે મધરાત્રે લૂંટની ચોંકાવનારી ઘટના, બાઇકમાં આવેલા ત્રણ શખ્સો ધોકાવાળી કરી ચેન લૂંટી ફરાર રાજકોટ શહેરના ભગવતીપરાથી બેડી ચોકડી જતા અવાવરૂ…
View More લગ્નમાંથી પરત ફરતા બે ભાઇના પગ ભાંગી લૂંટી લીધાશાપર-વેરાવળની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ
બે દિવસ પૂર્વે ગુમ થયેલી સગીરાને પોલીસે રાજકોટથી શોધી કાઢી, આરોપીની ધરપકડ શાપર-વેરાવળ વિસ્તારમાંથી બે દિવસ પૂર્વે ગુમ થયેલી સગીરાને એક શખસ ભગાડી ગયાનું જાણવા…
View More શાપર-વેરાવળની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મમોરબીના ખાખરાળા ગામે GPSCની તૈયારી કરતા રબારી યુવાનની હત્યા
રાત્રે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા સનસનાટી મોરબી જિલ્લાના ખાખરાળા ગામે ગત રાત્રે એક યુવાન વિદ્યાર્થીની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા…
View More મોરબીના ખાખરાળા ગામે GPSCની તૈયારી કરતા રબારી યુવાનની હત્યાગોંડલના ધારાસભ્ય પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડ
ગોંડલના સુલ્તાનપુર ખાતે યોજાયેલ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની સભા બાદ વોટ્સએપ અને ફેસબુકમાં ધારાસભ્ય અને તેમના પરિવાર વિરુદ્ધ વાણી વિલાસ કરી ગાળો…
View More ગોંડલના ધારાસભ્ય પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડકચ્છના માંડવીમાં હોમગાર્ડના ઓફિસર કમાન્ડિંગ નશાની હાલતમાં મળી આવ્યા
પંડિત શ્યામજી કૃષ્ણવર્માના જન્મસ્થળ પાસે આવેલા બંગડી બજાર ત્રણ રસ્તા પાસે ગાયત્રી ફૂડ ઝોન નામની દુકાનમાં દારૂૂ વેચાતો હોવાની બાતમી આધારે માંડવી પોલીસે દરોડો પાડ્યો…
View More કચ્છના માંડવીમાં હોમગાર્ડના ઓફિસર કમાન્ડિંગ નશાની હાલતમાં મળી આવ્યા