લાઠીના અડતાળાના ઉપસરપંચની ગુંડાગીરી, રીવોલ્વર બતાવી ગ્રામજનોને ધોકાવ્યા

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીની સમસ્યાની રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે મારામારી થયાની ઘટના સામે આવી છે. ગામના ઉપસરપંચ અને કોંગ્રેસના સ્થાનિક અગ્રણી…

View More લાઠીના અડતાળાના ઉપસરપંચની ગુંડાગીરી, રીવોલ્વર બતાવી ગ્રામજનોને ધોકાવ્યા

ગઠિયાએ મોબાઇલ ફોન હેક કરી મહિલાના ખાતામાંથી રૂ. 2.36 લાખ ઉપાડી લીધા

રાજકોટ શહેરમાં સાયબર ગઠિયાઓએ ટેકનોલોજીનો દુરુપયોગ કરી એક ગૃહિણીના બેંક ખાતામાંથી લાખો રૂૂપિયા સેરવી લીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના આહીર ચોક પાસે લાલપાર્ક…

View More ગઠિયાએ મોબાઇલ ફોન હેક કરી મહિલાના ખાતામાંથી રૂ. 2.36 લાખ ઉપાડી લીધા

રીઢા ગુનેગારનું ’સરઘસ’:જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું

જલારામ જયંતિની તૈયારી દરમિયાન યુવાન પર હુમલો કરનાર ઉમંગ ભૂતની ધરપકડ,આરોપી સામે 25 જેટલા ગુના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજકોટ પોલીસે અસામાજિક તત્વો…

View More રીઢા ગુનેગારનું ’સરઘસ’:જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું

સોની બજારમાં 4 લાખની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, 4 ઝબ્બે

શહેરના સોની બજારમાં દિવાળી પૂર્વે બનેલી રૂૂ.4 લાખની લુંટના બનાવનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી લુંટની ટીપ આપનાર સોની વેપારીને ત્યાં નોકરી કરતા કર્મચારી સહીત…

View More સોની બજારમાં 4 લાખની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, 4 ઝબ્બે

પડધરીના તરઘડી ગામે મહિલાના ઘરે દરોડો: 96 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

પડધરી તાલુકાના મોટા તરઘડી ગામની સીમમાં આવેલી ઉમિયા સ્કૂલ પાછળના વિસ્તારમાં મહિલાના ઘરે પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂૂના 96 બોટલ વિદેશી દારૂૂ સાથે મકાન માલિક…

View More પડધરીના તરઘડી ગામે મહિલાના ઘરે દરોડો: 96 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

મહિલા હેડ કોન્સ્ટેબલે ASI પ્રેમીની હત્યા કરી મૃતદેહ કારમાં સળગાવી દીધાનો પર્દાફાશ

પોલીસે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ચિથોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરની સનસનાટીભરી હત્યાનો પર્દાફાશ કર્યો છે. આરોપ છે કે તે જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી…

View More મહિલા હેડ કોન્સ્ટેબલે ASI પ્રેમીની હત્યા કરી મૃતદેહ કારમાં સળગાવી દીધાનો પર્દાફાશ

તળાજામાં વૃધ્ધાના કાન કાપી સોનાના કાપ લૂંટી લેતા લૂંટારા

નુતનવર્ષની રાત્રી તળાજા નજીકના નવીદેવલી ગામના વાડીએ સુતેલા વૃદ્ધ દંપતીમાટે અઘરીરહી.લૂંટારુઓ માટે સફળ બોણીવાળી રહી.જોકે લૂંટારું બીજોકાન કાપીને કાપ લેવામાં સફળ થાય તે પહેલાજ બાજુમાં…

View More તળાજામાં વૃધ્ધાના કાન કાપી સોનાના કાપ લૂંટી લેતા લૂંટારા

જામનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો કરતો પરિવાર ઝડપાયો

જામનગર શહેરના ગોકુલનગર પાણખાણ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ખુલ્લેઆમ દેશી દારૂૂનું વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.…

View More જામનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો કરતો પરિવાર ઝડપાયો

મોરબીના હજનાળી ગામે મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 25 લાખના આભૂષણોની ચોરી

મોરબી પંથકમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કરતી એક મોટી ઘટના સામે આવી છે. મોરબી જિલ્લાના હજનાળી ગામમાં આવેલા પ્રખ્યાત શક્તિ માતાજીના મંદિરમાં અજાણ્યા…

View More મોરબીના હજનાળી ગામે મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 25 લાખના આભૂષણોની ચોરી

લાલપરીમાં દારૂડિયા બાપે 8 વર્ષની પુત્રીને ઢોર માર માર્યો

શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતા દારૂૂડિયા બાપે આઠ વર્ષની પુત્રીને ગામડે સાથે લઈ જવાનું કહેતા માતાએ બાળકીને લઈ જવાની ના પાડતા પિતાએ દારૂૂના નશામાં આઠ વર્ષની…

View More લાલપરીમાં દારૂડિયા બાપે 8 વર્ષની પુત્રીને ઢોર માર માર્યો