રાજકોટના શિલપાર્ક ચોકડીથી રૈયાધાર તરફ જતાં રસ્તે રહેતા દંપતિએ પાડોશીને ગામો ન બોલવા સમજાવતા પાડોશી દંપતિએ હુમલો કરતાં યુવાનનો હાથ ભાગી ગયો હતો. આ મામલે…
View More રૈયાધારે ગાળો ન બોલવા ટપારતાં દંપતી પર પાડોશીનો હુમલો, યુવાનનો હાથ ભાંગી નાખ્યોcrime
ગાંધીગ્રામમાં નકલી ફેવીકવીક વેંચતા ત્રણ વેપારી સામે ગુનો નોંધાયો
કુલ 1918 નંગ ફેવીકવીક જપ્ત : ત્રણ આરોપીના નિવેદન લેવાયા રાજકોટ શહેરના ગાંધીગ્રામના એસકે ચોકમાં ત્રણ દુકાનમાં દરોડા પાડવામાં આવતાં ત્યાંથી ત્રણ વેપારી ડુપ્લીકેટ ફેવીકિવક…
View More ગાંધીગ્રામમાં નકલી ફેવીકવીક વેંચતા ત્રણ વેપારી સામે ગુનો નોંધાયોચોટીલામાં એએસઆઇ પર ત્રણ મહિલા સહિત છ શખ્સોનો હુમલો
ચોટીલા પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી સહિતની ટીમ સાથે પોલીસ મથકે આવી ચાલુ ફરજ દરમ્યાન મહિલાઓ સહિત 7 થી વધુ લોકોએ એકસંપ થઈ ફરજમાં રૃકાવટ…
View More ચોટીલામાં એએસઆઇ પર ત્રણ મહિલા સહિત છ શખ્સોનો હુમલોમોરબીમાં ક્રિકેટ સટ્ટામાં ત્રણ લાખ હારી જતાં યુવાનનું ચાર શખ્સોએ કર્યું અપહરણ
મોરબીમાં ઓગણીસ વર્ષીય યુવાનને ક્રિકેટ સટ્ટો રમાડવાની લતમાં ફસાવી રૂૂા. 3 લાખ હારી જતા યુવાનનું ધોળે દિવસે અપહરણ કરી લઇ જઈને રૂૂપિયા આપવા દબાણ કરી…
View More મોરબીમાં ક્રિકેટ સટ્ટામાં ત્રણ લાખ હારી જતાં યુવાનનું ચાર શખ્સોએ કર્યું અપહરણટ્રાન્સવુમને 20 ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા જેતપુરના પ્રેમી અને માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો
મૂળ રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતી અને હાલ વડોદરામાં રહેતી ટ્રાન્સ વુમને ડિપ્રેશનની 20 ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કરવાના મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પ્રેમી અને તેના…
View More ટ્રાન્સવુમને 20 ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા જેતપુરના પ્રેમી અને માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાયોતળાજામાં પૈસા બાબતે યુવાનની પત્ની અને સબંધીના બિભસ્ત ફોટો વાયરલ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામના વતની અને સુરતમાં રહેતા યુવાનના માસીએ ઉછીના લીધેલા રૂૂપિયા પરત ન આપતા શખ્સે યુવાનની પત્ની તેમજ સંબંધીઓના બીભત્સ ફોટા અને…
View More તળાજામાં પૈસા બાબતે યુવાનની પત્ની અને સબંધીના બિભસ્ત ફોટો વાયરલજૂનાગઢમાં નિવૃત્ત શિક્ષકના મકાનમાંથી દીકરીના 8.35 લાખના ઘરેણાની ચોરી
જુનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત જનકપુરી એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત શિક્ષક મનસુખભાઈ માણાવદરીયાના ઘરમાંથી રૂૂ. 8.35 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ છે. મનસુખભાઈની દીકરી શીતલબેન, જે હાલ…
View More જૂનાગઢમાં નિવૃત્ત શિક્ષકના મકાનમાંથી દીકરીના 8.35 લાખના ઘરેણાની ચોરીજામનગરમાં શેરબજારમાં રોકાણના નામે 1.81 કરોડની છેતરપિંડી, ઠગ ઝડપાયો
રાજકોટના શખસે બેંક અકાઉન્ટ ભાડે આપ્યાનું ખૂલ્યુ જામનગર સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે થયેલી 1.81 કરોડની છેતરપિંડીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. રાજકોટના…
View More જામનગરમાં શેરબજારમાં રોકાણના નામે 1.81 કરોડની છેતરપિંડી, ઠગ ઝડપાયોપોરબંદરમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી : કચ્છના છ ઝડપાયા
ભુજની જેલમાં પરિચય થયા બાદ પોરબંદરના શખ્સે લૂંટનો પ્લાન બનાવ્યો હતો ઘાતક હથિયારો, છ મોબાઈલ સહિત રૂા.3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કુતિયાણાના દેવંગી સર્કલ પાસેથી પોલીસે…
View More પોરબંદરમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી : કચ્છના છ ઝડપાયાસુત્રાપાડામાં રીઢો બુટલેગર કારમાં દારુની 165 બોટલ સાથે ઝડપાયો
સુત્રાપાડા પોલીસે વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, બીયર ટીન 165 રૂૂા.86,100 તથા અલ્ટો ફોરવ્હીલ, મોબાઇલ મળી કુલ રૂૂા.1,96,100 ના મુદામાલ સાથે બુટલેગરને ઝડપી ધોરણસરની…
View More સુત્રાપાડામાં રીઢો બુટલેગર કારમાં દારુની 165 બોટલ સાથે ઝડપાયો