યુવાન બીમાર પડી જતા કામ પૂરૂ નહીં થતા હુમલો કર્યાનો આક્ષેપ ચોટીલામા રહેતા યુવાને રૂ. પ હજારમા કલરકામ રાખ્યુ હતુ પરંતુ યુવકની તબીયત લથડતા…
View More ચોટીલામાં કલરકામ અધૂરૂ રહેતા શેઠે રૂપિયા પરત માંગી કારીગરને માર માર્યોcrime
અમરેલીના તરવડામાં યુવાન ઉપર પાડોશી પરિવારનો લાકડી વડે હુમલો
સરપંચે દિવાલ રોડ પર બહાર કાઢવાની ના પાડતા યુવાને ફરિયાદ કર્યાની શંકાએ માર મારી મોબાઇલ લૂંટી લીધાનો આરોપ અમરેલીનાં તરવડા ગામે સરપંચે દિવાલ રોડ પર…
View More અમરેલીના તરવડામાં યુવાન ઉપર પાડોશી પરિવારનો લાકડી વડે હુમલોડેરી સંચાલકને 4 વર્ષનો માસુમ અડી જતા ગાળો ભાંડી; સમજાવવા જતા પિતા પર હુમલો
ગોંડલનાં ચરખડી ગામે 4 વર્ષનો બાળક ડેરી સંચાલકને અડી જતા ડેરી સંચાલકે બાળકને ગાળો ભાંડી હતી જેથી બાળકનાં પિતાએ ગાળો નહી આપવા મુદે ડેરી સંચાલકને…
View More ડેરી સંચાલકને 4 વર્ષનો માસુમ અડી જતા ગાળો ભાંડી; સમજાવવા જતા પિતા પર હુમલોજોડિયાના પીઠડ ગામે સસરાના ઘરમાં જમાઈનો હંગામો, તોડફોડ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામમાં પોતાના સસરાને ઘેર મોરબીના ટંકારાથી આવેલા એક જમાઈએ હંગામો મચાવ્યો હતો, અને રીસામણે બેઠેલી પોતાની પત્નીને તેડવા ના બહાને…
View More જોડિયાના પીઠડ ગામે સસરાના ઘરમાં જમાઈનો હંગામો, તોડફોડજામનગરમાં નકલી પોલીસ અને પત્રકાર સામે ડરાવી ધમકાવી પૈસા પડાવ્યાની ફરિયાદ
જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસ જવાનોએ રેઇડના નામે 20 હજાર રૂૂપિયાનો તોડ કરી…
View More જામનગરમાં નકલી પોલીસ અને પત્રકાર સામે ડરાવી ધમકાવી પૈસા પડાવ્યાની ફરિયાદજામનગરના વીજરખી ગામનો ખેડૂત રાજકોટના વેપારી સહિત ત્રણ છેતરપિંડીનો શિકાર
જામનગર તાલુકાના વિજરખી ગામે એક ખેડૂતે મહામહેનતે પકવેલાં ઘઉં ખરીદ કરી લઇ ગયા બાદ રાજકોટના વેપારીએ આપેલ બે લાખનો ચેક રીટર્ન થયો છે. ખેડૂતે અન્ય…
View More જામનગરના વીજરખી ગામનો ખેડૂત રાજકોટના વેપારી સહિત ત્રણ છેતરપિંડીનો શિકારતળાજામાં 3 મારામારીમાં 4ને લોહિયાળ ઇજાઓ
મથાવડા બાબરિયાત સરતાનપર ના યુવાનો સાથે મારામારીના ત્રણ બનાવો પોલીસ દ્વારા ગુન્હો આચરતા પહેલા સો વખત વિચાર કરે તે માટે કડક કાર્યવાહી કરી રહી છે.છતાંય…
View More તળાજામાં 3 મારામારીમાં 4ને લોહિયાળ ઇજાઓહળવદ નજીક સાધુના સ્વાંગમાં આવેલા શખ્સો ખેડૂતના ખિસ્સામાંથી 1.12 લાખ લઈ ફરાર
ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલા કોઇબા ગામના પાટીયા પાસે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી મંગળવારે બપોરે ખેડૂત તલ વેચીને બાઇક લઈને પોતાના ઘેર જીવા ગામ જઈ રહ્યા હતા.…
View More હળવદ નજીક સાધુના સ્વાંગમાં આવેલા શખ્સો ખેડૂતના ખિસ્સામાંથી 1.12 લાખ લઈ ફરારજૂનાગઢના ખડિયા ગામમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયા
જૂનાગઢના ખડીયા ગામમાં થયેલી લૂંટના ગુનાનો તાલુકા પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂૂપિયા 16,500, એક મોટરસાયકલ અને…
View More જૂનાગઢના ખડિયા ગામમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયાદ્વારકાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે
દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રાણાભા ભીખાભા માણેક નામના 25 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયા હતા. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા…
View More દ્વારકાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે