જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક હેઠળ લાખાબાવળ ગામ જવાના માર્ગ પર આવેલા એક ખાનગી બેંકના એ.ટી.એમ. પાસે જાહેર રોડ પર એક યુવક પર પૂર્વ વૈમનસ્ય…
View More જામનગર નજીક જુની અદાવતમાં યુવાન ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસcrime
નણંદએ સાચવવા આપેલું 8 તોલા સોનું સગી ભાભી ચાઉં કરી ગઇ
જામનગરમાં દીકરીના અંદાજે આઠ તોલા જેટલા સોનાના દાગીના સાચવવાના બહાને લઈ પરત ન આપતાં અને બાદમાં તે દાગીના પોતાની દીકરીને આપી દીધાના આક્ષેપ સાથે ભાભી…
View More નણંદએ સાચવવા આપેલું 8 તોલા સોનું સગી ભાભી ચાઉં કરી ગઇજામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો, આઇ.ડી. આપનાર ભૂગર્ભમાં
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતાં એક યુવકને સિટી ‘સી’ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂૂ. 1,600ની રોકડ…
View More જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો, આઇ.ડી. આપનાર ભૂગર્ભમાંધારા કડીવાર હત્યા કેસમાં ભારાડી ભૂવા સૂરજ સોલંકી સહિત પાંચને આજીવન કારાવાસ
લીવ ઇનમાં રહેતી યુવતીનો પીછો છોડાવવા કારમાં દુપટ્ટાથી ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ સળગાવી દાટી દીધી હતી ગુજરાતના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં…
View More ધારા કડીવાર હત્યા કેસમાં ભારાડી ભૂવા સૂરજ સોલંકી સહિત પાંચને આજીવન કારાવાસપોરબંદરમાં ભીખ મંગાવવા 11 મહિનાના બાળકનું અપહરણ
પોલીસે મહિલા સહિતની ટોળકીને ઝડપી, રેકી કર્યા બાદ બાળકનું અપહરણ કરાયું હતું પોરબંદરમાં મોડી સાંજે એક ચોંકાવનારી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી હતી, જેમાં…
View More પોરબંદરમાં ભીખ મંગાવવા 11 મહિનાના બાળકનું અપહરણદ્વારકાના વરવાળામાં મામાની દુકાનમાં ભાણેજે હાથ માર્યો
દ્વારકા નજીકના વરવાળા ગામે આવેલ ગોહેલ એન્જીનીયરિંગ નામની દુકાનમાં થયેલ મોટી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં મામાની દુકાનમાં કામ કરતા ભાણેજે પોતાના…
View More દ્વારકાના વરવાળામાં મામાની દુકાનમાં ભાણેજે હાથ માર્યોઉનામાં બોગસ તબીબ પકડાયો, જોખમી સ્ટીરોઇડ અને હાઇડોઝની દવાઓ મળી
ઉના તાલુકાના કંસારી ગામમાં બેકરીની આડમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર તબીબી વ્યવસાયનો પર્દાફાશ થયો છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દૂમાતર અને જિલ્લા…
View More ઉનામાં બોગસ તબીબ પકડાયો, જોખમી સ્ટીરોઇડ અને હાઇડોઝની દવાઓ મળીલવજેહાદ: રેલનગરમાં વિધર્મી પ્રેમીનું યુવતી પર દુષ્કર્મ
રાજકોટ શહેરમાં ધર્મ પરિવર્તન અને બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની સાચી ઓળખ છુપાવી ’રાજા સિંધી’ નામે ઓળખ આપનાર મુસ્લિમ શખ્સે મૂળ બાંટવા…
View More લવજેહાદ: રેલનગરમાં વિધર્મી પ્રેમીનું યુવતી પર દુષ્કર્મરાજકોટમાં લુખ્ખાઓ બેખોફ, કાર જોઈને ચલાવવાનું કહેતા પગ ભાંગી નાખ્યો
શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં લેબોરેટરીમાં નોકરી કરતાં બાઈક ચાલક યુવાને કાર…
View More રાજકોટમાં લુખ્ખાઓ બેખોફ, કાર જોઈને ચલાવવાનું કહેતા પગ ભાંગી નાખ્યોવેપન કાર્ટેલ: ત્રણ ફટાકડી સાથે વધુ બે ઝડપાયા
શહેરમાં અષાઢી બીજના તહેવાર નિમિત્તે નીકળનારી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ…
View More વેપન કાર્ટેલ: ત્રણ ફટાકડી સાથે વધુ બે ઝડપાયા