શાપરમાં કૂતરૂ ઘરમાં ઘુસી આવી વસ્તુ ખાઈ ગયાનો ખાર રાખી શ્રમિક યુવાન ઉપર પાડોશી શખ્સોએ હુમલો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More શાપરમાં કૂતરૂ ઘરમાં ઘૂસી જવા મુદ્દે યુવાન ઉપર પાડોશીનો હુમલોcrime
જેતપુરમાં બે સગા ભાઇ અને માતા ઉપર પુત્રવધૂ સહિત બેનો હુમલો
જેતપુર ધોરાજી રોડ પર આવેલા ચામુંડા નગરમાં કૌટુંબિક ઝઘડામાં પત્ની અને પુત્રએ પિતા પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો…
View More જેતપુરમાં બે સગા ભાઇ અને માતા ઉપર પુત્રવધૂ સહિત બેનો હુમલોરાજકોટ-ગોંડલ હાઇવે પરથી 34 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
જામનગરના વાંસજાળીયાના ટ્રક ચાલકની ધરપકડ, ઉપલેટાના બુટલેગર સહિત ત્રણના નામ ખુલ્યા રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર પિતૃકૃપા હોટલ પાસે એલસીબીની ટીમે વોચ ગોઠવીને રૂૂ.34 લાખનો દારૂૂ-બીયર…
View More રાજકોટ-ગોંડલ હાઇવે પરથી 34 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોકલ્યાણપુરમાં સગપણ મામલે બે પરિવાર વચ્ચે ધિંગાણું, 14 લોકો સામે ફરિયાદ
કલ્યાણપુરના કબીરનગર વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ હીરાભાઈ રાઠોડ નામના 25 વર્ષના ભરવાડ યુવાન સાથે છેલ્લા સાત-આઠ મહિનાથી સગપણ બાબતે ચાલી રહેલા મનદુ:ખ વચ્ચે ગઈકાલે ગુરુવારે આરોપી…
View More કલ્યાણપુરમાં સગપણ મામલે બે પરિવાર વચ્ચે ધિંગાણું, 14 લોકો સામે ફરિયાદભાયાવદરના બે સામાજિક અગ્રણી ઉપર સ્કોર્પિયો ચડાવી હત્યાનો પ્રયાસ
રાજપરા ગામે સેવાકીય પ્રવૃત્તિ કરતાં મામા-ભાણેજને સેવા નહીં કરવા ધમકાવી પૂર્વ સરપંચે આચરેલું કૃત્ય મામા-ભાણેજને સ્કોર્પિયોથી ટક્કર મારી મોટર સાઈકલ સાથે 10 ફૂટ સુધી ઢસડયા…
View More ભાયાવદરના બે સામાજિક અગ્રણી ઉપર સ્કોર્પિયો ચડાવી હત્યાનો પ્રયાસગોંડલમાં 44 બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો
ગોંડલમાં એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભોજરાજપરા વિસ્તારમાંથી એક્ટિવા સ્કૂટર પર વિદેશી દારૂૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને દારૂૂના જથ્થા અને વાહન સહિત કુલ રૂૂ. 87,480ના…
View More ગોંડલમાં 44 બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયોજેતપુરમાં પ્રેમલગ્ન કરનાર સગર્ભા ઉપર સાસરિયાનો હુમલો
જેતપુરમાં એક અત્યંત સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે, જેમાં 8 મહિનાની ગર્ભવતી મહિલાને તેના જ સાસરિયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની…
View More જેતપુરમાં પ્રેમલગ્ન કરનાર સગર્ભા ઉપર સાસરિયાનો હુમલોમોરબીના આમરણબેલા ગામે યુવકને તું મારી સાથે કામે કેમ નથી આવતો તેમ કહી એક શખ્સનો હુમલો
ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો; પોલીસ ફરિયાદ મોરબીના આમરણબેલા ગામે યુવકને ‘તું મારી સાથે કામે કેમ નથી આવતો’ તેમ કહી એક શખ્સે હુમલો કરી માર માર્યો…
View More મોરબીના આમરણબેલા ગામે યુવકને તું મારી સાથે કામે કેમ નથી આવતો તેમ કહી એક શખ્સનો હુમલોજેતપુરમાં ઘર પાસે હોર્ન મારનાર શખ્સને ઠપકો આપતાં કોન્ટ્રાકટર ઉપર હુમલો
જેતપુરના જલારામનગરમાં રહેતા એક બિલ્ડરના ઘર પાસે પાડોશીએ અવારનવાર હોર્ન વગાડીને ઘરે ડોકિયા કરવાની ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો છે. આ મામલે બિલ્ડરે જેતપુર ઉદ્યોગનગર પોલીસ…
View More જેતપુરમાં ઘર પાસે હોર્ન મારનાર શખ્સને ઠપકો આપતાં કોન્ટ્રાકટર ઉપર હુમલોઆડા સંબંધની ખોટી વાત ઉડાવવાની ધમકી આપતા દડવાની મહિલાએ આપઘાત કર્યો’તો
મહિલાના ઘરે યુવાન પાણી પીતો હોય તેવો વીડિયો ઉતારી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા આપઘાત કર્યો હતો, બન્નેની ધરપકડ ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ મથક…
View More આડા સંબંધની ખોટી વાત ઉડાવવાની ધમકી આપતા દડવાની મહિલાએ આપઘાત કર્યો’તો