એક લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ફરાર અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજુલા તાલુકાના ઉછેયા…
View More રાજુલાના ઉછેયા ગામના ઘોઘમવાડી વિસ્તારમાંથી દેશી દારૂની ફેકટરી પકડાઇcrime
રાજકોટના ભેજાબાજનું દુબઇથી ચાલતું 335 કરોડનું રેકેટ ઝડપાયું
લોકોને સ્કિમમાં રોકાણ કરાવી મહિને 7થી 11 ટકા પ્રોફિટ આપવાના સપના બતાવી છેતરપિંડી કરાતી રાજકોટના પિતા-પુત્ર દુબઇમા બેસી રેકેટ ચાલવતા, 100 કરોડના બેનામી ટ્રાન્ઝેકશન મળ્યા…
View More રાજકોટના ભેજાબાજનું દુબઇથી ચાલતું 335 કરોડનું રેકેટ ઝડપાયુંલાંચ કેસમાં પીએસઆઈ અને રાઈટરના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા
જામનગરમાં ગત તા.11 જૂનના રોજ એસીબીની ટીમે જામનગરની એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ્ટેબલ રવિ શર્માને રૂૂ. 1 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા બાદ આ…
View More લાંચ કેસમાં પીએસઆઈ અને રાઈટરના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયાભેસાણના શૈક્ષણિક સંકુલના 25 છાત્રો સાથે દુષ્કર્મ
ભોગ બનેલા વિદ્યાર્થીઓએ વાલીને ફરિયાદ કરતા ભાંડો ફૂટયો, પ્રિન્સિપાલ અને શિક્ષક પોલીસ સકંજામાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા એક ખાનગી શૈક્ષણિક સંકુલમાં શિક્ષણ જગતને શર્મસાર…
View More ભેસાણના શૈક્ષણિક સંકુલના 25 છાત્રો સાથે દુષ્કર્મનામચીન મહિલા પેડલર સહિત ત્રણ પીઆઇટી હેઠળ જેલ હવાલે
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા એસઓજીની કાર્યવાહી રાજકોટમાં માદક પદાર્થોનોની હેરાફેરી અટકાવવા એસઓજી દ્વારા પેડલરોને 1988ના પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે…
View More નામચીન મહિલા પેડલર સહિત ત્રણ પીઆઇટી હેઠળ જેલ હવાલેસિવિલ હોસ્પિટલમાંથી નળ ચોરતો શખ્સ ઝડપાયો
શહેરની સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર દર્દીઓના ખીસ્સા કપાતા હોવાનુ અને કિંમતી માલસામની ચોરી થતાના બનાવો સામે આવી રહયા છે. જો કે હવે સિવિલના નળ પણ…
View More સિવિલ હોસ્પિટલમાંથી નળ ચોરતો શખ્સ ઝડપાયોસાત દિવસ પહેલા ગોંડલથી બાઇક ચોરી ફેરવતો શાપરનો શખ્સ ઝડપાયો
ગોંડલની બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો, પુનિતનગર ટાંકા પાસેથી ઝડપાયો રાજકોટ શહેર નાસતા ફરતા સ્કોડ ઝોન-2 ટીમે પેટ્રોલીંગ દરમિયાન ચોરાઉ બાઈક સાથે એક શખ્સને ઝડપી લઈ…
View More સાત દિવસ પહેલા ગોંડલથી બાઇક ચોરી ફેરવતો શાપરનો શખ્સ ઝડપાયોઉછીના રૂપિયાની ઉઘરાણી કરી મિત્ર સહિત ત્રણ શખ્સનો યુવક ઉપર હુમલો
મહાત્મા ગાંધી પ્લોટની ઘટના : ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો શહેરમાં પારેવડી ચોક નજીક મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતાં યુવાન પર આ વિસ્તારમાં જ રહેતાં શખ્સે છરીથી…
View More ઉછીના રૂપિયાની ઉઘરાણી કરી મિત્ર સહિત ત્રણ શખ્સનો યુવક ઉપર હુમલોકાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો, પોલીસકર્મીઓનું પ્રેમપ્રકરણ મારામારી સુધી પહોંચ્યું
શહેરમાં પોલીસકર્મીઓનું પ્રેમ પ્રકરણ મારામારી સુધી પહોંચી ગયું છે. કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો છે. મળતી માહિતી પ્રમાણે, સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીત…
View More કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો, પોલીસકર્મીઓનું પ્રેમપ્રકરણ મારામારી સુધી પહોંચ્યુંદિલ્હીમાં એક જ રૂમમાંથી ચાર લોકોના મૃતદેહ મળ્યા
ગૂંગળામણથી મોત થયાનું પોલીસનું અનુમાન રાજધાની દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાં શનિવારે એક સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જ ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવતાં…
View More દિલ્હીમાં એક જ રૂમમાંથી ચાર લોકોના મૃતદેહ મળ્યા