ઉત્તરપ્રદેશથી ધસી આવેલા પ્રેમીએ સગર્ભાને પતિની નજર સામે જ ભડાકે દઈ મોતને ઘાટ ઉતારી’તી રાજકોટમાં ચાર વર્ષ પૂર્વે સગર્ભાને પતિની નજર સામે જ ઉત્તરપ્રદેશથી ધસી…
View More રાજકોટમાં પૂર્વ પ્રેમિકાની હત્યાના ગુનામાં આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટcrime
પાટડીના સડલાની શાળામાં આચાર્યએ છાત્રાઓની છેડતી કર્યાના આક્ષેપ
વાલીઓ સહિત ગ્રામજનોનો શાળામાં હલ્લાબોલ, પોલીસ દ્વારા આચાર્યને લઇ જઇ પૂછપરછ: કડક કાર્યવાહી કરવા માંગ ગુજરાતમા શિક્ષણને કલંકીત કરતા બનાવો સતત વધી રહયા છે. ભેંસાણનાં…
View More પાટડીના સડલાની શાળામાં આચાર્યએ છાત્રાઓની છેડતી કર્યાના આક્ષેપતાલુકા પોલીસે અરજીના કામે બોલાવી યુવકને લોકઅપમાં નાખી દેતા તબીયત લથડી
શહેરમાં મવડી ચોડકી પાસે આવેલી બાપાસિતારામ સોસાયટીમાં રહેતા યુવકને તાલુકા પોલીસે અરજીના કામે બોલાવી લોકઅપમાં નાખી દીધો હતો. બાદમાં યુવકની તબિગત લથડતા બે કલાક સુધી…
View More તાલુકા પોલીસે અરજીના કામે બોલાવી યુવકને લોકઅપમાં નાખી દેતા તબીયત લથડીશિવનગરમાં જુગારનો દરોડો : જમીન-મકાનના દલાલ સહિત છ ઝડપાયા
ગોંડલ રોડ શિવનગર શેરી.4 ખાતે આવેલા માતૃછાયા નામના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માલવીયા નગર પોલીસના હેડકોન્સ્ટેબલ ચિત્રકેતુસિંહ ઝાલા અને સ્ટાફે દરોડો પાડી છ…
View More શિવનગરમાં જુગારનો દરોડો : જમીન-મકાનના દલાલ સહિત છ ઝડપાયાગોંડલ હનુમાનજી મંદીરમાં ચોરી કરનાર કુંકાવાવના દેવળકી ગામનો શખ્સ ઝડપાયો
ગોંડલ શહેરમા દરબાર ચોક ખાતે આવેલ ગોંડલીયા હનુમાનજી મંદીરમાંથી ચાંદીનો મુગટ તથા ચાંદીના ચાર છત્તરની ચોરી કરનાર કુકાવાવના દેવળકી ગામના શખ્સને પોલીસેસ પકડી પાડી ચોરીનો…
View More ગોંડલ હનુમાનજી મંદીરમાં ચોરી કરનાર કુંકાવાવના દેવળકી ગામનો શખ્સ ઝડપાયોએર હોસ્ટેસના સપના બતાવી 200 યુવક-યુવતી સાથે છેતરપિંડી
કે.કે.વી.હોલ પાસે આવેલ ફ્રેન્કફીન ઈન્સ્ટિટ્યૂટનાં સંચાલકોએ સૌરાષ્ટ્રભરનાં યુવક-યુવતીઓ પાસેથી લાખો રૂપિયા ફી પેટે ઉઘરાવી લીધા, તાલીમ માન્ય ન હોવાથી તમામને રિજેકટ કરાતા ભાંડો ફુટયો રાજકોટ…
View More એર હોસ્ટેસના સપના બતાવી 200 યુવક-યુવતી સાથે છેતરપિંડીમારામારી અને એટ્રોસીટી એકટના ગુનામાં 3 મહિલાને નિર્દોષ ઠરાવી મુક્ત કરતી કોર્ટ
સાયકલ ફેરવતા બાળકને પછાડી માર માર્યા બાદ સમજાવવા ગયેલા પરિવારને જાતિ પ્રત્યે અપમાનિત કરતા ફરિયાદ થઈ’તી શહેરની ભાગોળે આવેલા ભીચરી ગામે ઘર પાસે સાયકલ ફેરવતા…
View More મારામારી અને એટ્રોસીટી એકટના ગુનામાં 3 મહિલાને નિર્દોષ ઠરાવી મુક્ત કરતી કોર્ટલાપાસરી પાસે પાર્ક કરેલી કુખ્યાત પ્રતિક ચંદારાણાની કારમાં તોડફોડ
રાજકોટ શહેરના માંડા ડુંગર પાસે આવેલી તિરુમાલા સોસાયટીમાં રહેતા નામચીન બુટલેગર અને માથાભારે ગણાતા શખ્સ પ્રતીકભાઈ દિલીપભાઈ ચંદારાણા(ઉ.વ.33) ની લાપાસરી પાસે પાર્ક કરેલી ગાડીમાં દારૂૂ…
View More લાપાસરી પાસે પાર્ક કરેલી કુખ્યાત પ્રતિક ચંદારાણાની કારમાં તોડફોડતરઘડી હાઇવે ઉપરના આત્મનમ નેચરક્યોર બિલ્ડિંગમાં આપઘાત કરનાર મહિલાના પતિ અને સાસુ સામે ફરિયાદ
ફિઝિયોથેરાપિસ્ટ પતિએ ચારિત્ર બાબતે શંકા કરી સગર્ભા પત્ની સાથે ઝઘડો કરતા ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો રાજકોટ જામનગર હાઇવે ઉપર પડધરીના તરઘડીમાં આત્મનમ નેચરક્યોર બિલ્ડિંગના…
View More તરઘડી હાઇવે ઉપરના આત્મનમ નેચરક્યોર બિલ્ડિંગમાં આપઘાત કરનાર મહિલાના પતિ અને સાસુ સામે ફરિયાદમધ્યપ્રદેશથી 864 બોટલ દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢ જતા બે શખ્સો રાજકોટથી ઝડપાયા
રાજકોટ પીસીબીના દરોડામાં 11 લાખનો મુદામાલ કબજે: દારુ મંગાવનાર જૂનાગઢના બે બુટલેગરના નામ ખુલ્યા રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા ગામ નજીક વાંકાનેર ચોકડી પાસેથી પીસીબીએ…
View More મધ્યપ્રદેશથી 864 બોટલ દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢ જતા બે શખ્સો રાજકોટથી ઝડપાયા