સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારી ફરાર, 60 બાળ આરોપીઓ સામે માત્ર બે જ ગાર્ડ તે પણ ખાનગી મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી છ કિશોર ભાગી છૂટ્યા હોવાની…
View More મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યા-દુષ્કર્મના છ કિશોરો ભાગી ગયાcrime
સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા 29 ફિલ્મ સ્ટાર પર EDનો સકંજો, કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી
EDએ ફિલ્મ સ્ટાર પર પોતાની પકડ કડક બનાવી છે. EDએ તેલંગાણાના 29 જાણીતા ફિલ્મ કલાકારો, યુટ્યુબર્સ અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્યુલેન્સર સામે મોટી કાર્યવાહી કરી છે.…
View More સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા 29 ફિલ્મ સ્ટાર પર EDનો સકંજો, કેસ દાખલ કરીને તપાસ શરૂ કરીકચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયો
કુખ્યાત બુટલેગર ફોર્ચ્યુનરથી ટેન્કર આગળ પાયલોટીંગ કરતો હતો: 6 શખ્સો સામે ગુનો નોંધાયો, 26173 દારૂની બોટલ જપ્ત: ત્રણ ઝડપાયા પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવી તાલુકાના તલવાણા…
View More કચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયોસગપણ તૂટયા બાદ બહેનને ભગાડી જવાની શંકાએ બે ભાઈએ ધમકી આપતા યુવાને કર્યો આપઘાત
જસદણમાં બનેલી ઘટના : યુવાને સારવારમાં દમ તોડતાં પરિવાર શોકમાં ગરકાવ જસદણમાં રહેતા યુવકની શિવરાજપુર ગામે યુવતી સાથે સગપણની વાત ચાલતી હતી જે યુવતીની અન્ય…
View More સગપણ તૂટયા બાદ બહેનને ભગાડી જવાની શંકાએ બે ભાઈએ ધમકી આપતા યુવાને કર્યો આપઘાતIVFના ગોરખ ધંધા, મહિલાને પતિના બદલે અન્યના બાળકની માતા બનાવી દીધી
હાઈકોર્ટના જસ્ટિસ એચડી સુથારે બુધવારે વડોદરા પોલીસને વડોદરા સ્થિત મહિલા ગાયનેકોલોજીસ્ટ અને તેમની ટીમ સામે FIR નોંધવા સંબંધિત મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કેસની…
View More IVFના ગોરખ ધંધા, મહિલાને પતિના બદલે અન્યના બાળકની માતા બનાવી દીધીકાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોના મકાનમાં PGVCL ત્રાટકી, 5.56 લાખની વીજ ચોરી પકડાઇ
કાલાવડમા ગ્રામ્ય વિસ્તારોમા અસામાજીક તત્વોનાં મકાનમા ગેરકાયદે વીજ જોડાણ હોવાનુ માલુમ પડતા પીજીવીસીએલની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. અને હરીપર મેવાસા, રામપર અને…
View More કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોના મકાનમાં PGVCL ત્રાટકી, 5.56 લાખની વીજ ચોરી પકડાઇજસદણનાં કોઠી ગામે યુવાન ઉપર 7 શખ્સોએ કર્યો હુમલો
જસદણનાં કોઠી ગામે રહેતા યુવાન સાથે 7 જેટલા શખસોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More જસદણનાં કોઠી ગામે યુવાન ઉપર 7 શખ્સોએ કર્યો હુમલોકાલાવડનાં પાતા મેઘપર ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે પરપ્રાંતિય શ્રમિક ઝડપાયો
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિકને પોલીસે ઇંગલિશ દારૂૂ સાથે પકડી પાડ્યો છે. કાલાવડ તાલુકાના પાતા…
View More કાલાવડનાં પાતા મેઘપર ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે પરપ્રાંતિય શ્રમિક ઝડપાયોદારૂ અને મારામારી સહિતના 10 ગુન્હામાં સંડોવાયેલા શખ્સને તડીપાર કરાયો
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે દારૂૂ અને મારામારી સહિતના 10 જેટલા ગુનાઓ નોંધાયા હોવાથી તે આરોપીને તડીપાર કરવામાં આવ્યો છે, અને સીટી…
View More દારૂ અને મારામારી સહિતના 10 ગુન્હામાં સંડોવાયેલા શખ્સને તડીપાર કરાયોપટેલવાડીના મકાનમાં ચોરી કરનાર ચીખલીગર ગેંગના બે શખ્સો ઝડપાયા
જામનગરમાં બંધ રહેલા એક મકાનમાંથી રૂૂ.2 લાખ 55 હજારની કિંમતની માલમત્તાની ચોરી થવા પામી હતી. આ ગુનાનો ભેદ જામનગર એલસીબી પોલીસ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો…
View More પટેલવાડીના મકાનમાં ચોરી કરનાર ચીખલીગર ગેંગના બે શખ્સો ઝડપાયા