દુબઈથી સોનાની તસ્કરી કરનારા 3 આરોપીઓની મંજુસર પોલીસે ધરપકડ કરીને 1.81 કરોડનો ગોલ્ડ પાવડર કબ્જે કર્યો હતો. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેના સાવલી કટ પાસે ઉતરવાના હોવાની…
View More અમદાવાદ એરપોર્ટમાં પોલંપોલ, દુબઇથી આવેલા ત્રણ શખ્સો 1.81 કરોડનું સોનું લઇ નીકળી ગયા!crime
પત્નીના પ્રેમીએ પતિને છરીના ઘા ઝીંકી વેંતરી નાખ્યો
જસદણ તાલુકાના દેવપરા ગામની ઘટના, આડા સંબંધોનો કરૂણ અંજામ સ્પીનીંગ મીલમાં નોકરીએ જતી પરણિતા સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો જસદણના દેવપરા ગામે…
View More પત્નીના પ્રેમીએ પતિને છરીના ઘા ઝીંકી વેંતરી નાખ્યોભાવનગરના તળાજા નજીક હાઇવે પર ટ્રકમાંથી 14 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
સેલવાસ થી દારૂૂ ભરેલો ટ્રક છેક તળાજા નજીક પહોંચ્યા બાદ નેશનલ હાઇવે પર ઝડપી લેવામાં દાઠા પોલીસ ને સફળતા મળીછે.આ કિસ્સો સેલવાસ થી તળાજા સુધીમા…
View More ભાવનગરના તળાજા નજીક હાઇવે પર ટ્રકમાંથી 14 લાખનો વિદેશી દારૂ ઝડપાયોદ્વારકામાં સગીરાની છેડતી પ્રકરણમાં આરોપીને સાત વર્ષની સખત કેદ
દ્વારકામાં ચરકલા ફાટક રોડ પર હાલ રહેતા નૈનેશ ઉર્ફે નૈલેશ શંકરલાલ વાયડા નામના શખ્સ દ્વારા ગત તારીખ 25 ઓક્ટોબર 2023 ના રોજ બપોરના સમયે એક…
View More દ્વારકામાં સગીરાની છેડતી પ્રકરણમાં આરોપીને સાત વર્ષની સખત કેદરીબડા GIDCમાં તસ્કરો ત્રાટકયા, પાંચ મજૂરોના દાગીના અને મોબાઇલની ચોરી
રીબડા જીઆઇડીસીમા આવેલા શિવ સ્ટીલ નામનાં કારખાનામા તસ્કરો ત્રાટકયા હતા. એકજ રાતમા તસ્કરોએ કારખાનાની ઓરડીમા મજુરોને સુતા રાખી ચાંદીનાં દાગીનાં અને મોબાઇલની ચોરી કરી હતી.…
View More રીબડા GIDCમાં તસ્કરો ત્રાટકયા, પાંચ મજૂરોના દાગીના અને મોબાઇલની ચોરીલાલપુર અને મોરકંડા ધારમાં જુગારના ત્રણ દરોડામાં બે મહિલા સહિત 15 ઝડપાયા
જામનગર શહેર લાલપુર અને મોરકંડા ધાર વિસ્તારમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને બે મહિલા સહિત 15 આરોપીઓની અટકાયત કરી લઈ…
View More લાલપુર અને મોરકંડા ધારમાં જુગારના ત્રણ દરોડામાં બે મહિલા સહિત 15 ઝડપાયાજેતપુરમાં મહિલા પાસેથી બળજબરીથી રૂપિયા પડાવનાર કુખ્યાત શખ્સ ઝડપાયો
જેતપુરના લેન્ડ ગ્રેબીંગના તેમજ બળજબરીથી રૂૂપિયા કઢાવવાના બે ગંભીર ગુન્હાઓમાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ કુખ્યાત શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લીધો હતો. મળતી વિગતો…
View More જેતપુરમાં મહિલા પાસેથી બળજબરીથી રૂપિયા પડાવનાર કુખ્યાત શખ્સ ઝડપાયોકોઠારિયા સોલવન્ટમાં જુગાર રમતી 5 મહિલા સહિત 8 શખ્સો ઝડપાયા
આંબેડકરનગરમાં મકાનમાં પતા ટીંચતા 4 ઝબ્બે શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ મહીલા સહીત આઠ શખ્સોને રૂા.11460ની…
View More કોઠારિયા સોલવન્ટમાં જુગાર રમતી 5 મહિલા સહિત 8 શખ્સો ઝડપાયારામનાથ મંદિરે દર્શન કરી પરત ફરતા યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
બામણબોરમાં શ્રમિક યુવકને માર પડ્યો શહેરમાં ચુનારવાડ ચોકમાં રહેતો યુવાન રામનાથ મંદિરે દર્શન કરી પરત ફરતો હતો ત્યારે અજાણયા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો…
View More રામનાથ મંદિરે દર્શન કરી પરત ફરતા યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોરાજકોટ-સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસમાં થયેલી આઠ પશુની ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી છેલ્લા 15 દિવસમાં થયેલી 8 પશુની ચોરી મામલે પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. માલવિયાનગર પોલીસે આનંદ બંગલા ચોક નજીક બ્રિજ પાસેથી…
View More રાજકોટ-સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસમાં થયેલી આઠ પશુની ચોરીનો ભેદ ઉકેલાયો