રાજકોટ શહેરમા ટાઢોળુ વાતાવરણ છતા રાત્રીનાં સમયે દારૂ ઢીંચીને નીકળતા શખસો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જવામા આવે છે. ત્યારે ગઇકાલે યુનિવર્સીટી રોડ પર ગંગોત્રી પાર્ક…
View More ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર કારચાલકે એક્ટિવા ચાલક યુવતીને ઉલાળી, કારમાંથી દારૂની બોટલ મળીcrime
પૂર્વ પત્નીએ છૂટાછેડાનો કેસ કરતાં ચારિત્ર પર દાગ લગાવવા પતિએ પ્રેમી સાથેના ફોટા વાયરલ કર્યા !
રાજકોટમાં રહેતી મહિલાને પુર્વ પતિએ ચારિત્ર પર દાગ લગાવવા માટે પુર્વ પ્રેમીના મહીલાના ફોટા વાયરલ કરી હેરાન કરતો હોવાની ફરિયાદ પરથી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો…
View More પૂર્વ પત્નીએ છૂટાછેડાનો કેસ કરતાં ચારિત્ર પર દાગ લગાવવા પતિએ પ્રેમી સાથેના ફોટા વાયરલ કર્યા !પાંચ મહિલા હોમગાર્ડ ઉપર રિક્ષાચાલકનો એસિડ એટેક
કલોલની છત્રાલ ચોકડીએ પોલીસ સાથે માથાકૂટ બાદ અડધો કલાક પછી ધસી આવેલા રિક્ષાચાલકે બોટલમાંથી એસીડ ફેંક્યુ, આરોપી ઝડપાયો કલોક તાલુકાના છત્રાલ ગામે એસીડ એટેકની ઘટના…
View More પાંચ મહિલા હોમગાર્ડ ઉપર રિક્ષાચાલકનો એસિડ એટેકજેતપુર હાઈવે ઉપર થાર ચાલકનો ટ્રાફિક પોલીસને કચડી નાખવાનો પ્રયાસ
વાહન ચેકીંગ દરમિયાન પોલીસ અને વાહન ચાલકો વચ્ચે અવારનવાર રકજક અને ઝપાઝપી થયાની ઘટનાઓ અનેકવાર સામે આવી છે ત્યારે વધુ એક બનાવમાં જેતપુર નજીક જૂનાગઢ…
View More જેતપુર હાઈવે ઉપર થાર ચાલકનો ટ્રાફિક પોલીસને કચડી નાખવાનો પ્રયાસરીબડાના અમિત ખૂંટ કેસમાં સગીરાનું નામ જાહેર કરનાર મહિલા વકીલ સામે ગુનો નોંધાયો
રીબડાના અમિત ખુંટ સામેના દુષ્કર્મ અને આપઘાત મામલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરી (ભોગ બનનાર સગીરા)નુ નામ તથા ઓળખ જાહેર કરનાર મહિલા વકીલ સામે સગીરાના પિતાએ…
View More રીબડાના અમિત ખૂંટ કેસમાં સગીરાનું નામ જાહેર કરનાર મહિલા વકીલ સામે ગુનો નોંધાયોકાલાવડ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા રૂા.9.54 લાખની છેતરપિંડી
કાલાવડ મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપીંડી કરાતા ગુનો નોંધાયો છે. વિધવા સહાયના નામે 9.54 લાખની છેતરપિંડી આચરી હોવાનું બહાર…
View More કાલાવડ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા રૂા.9.54 લાખની છેતરપિંડીજસદણમાં મહિલાના ઘરે જઇ આતંક મચાવનાર ચાર લુખ્ખાઓની સરભરા
જસદણના પોલાર પર રોડ પર હુડકો વિસ્તારમાં મહિલા સાથે અશોભનીય વર્તનને લઈ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં વીડિયોમાં આરોપીઓ ધોકા અને પાઇપ…
View More જસદણમાં મહિલાના ઘરે જઇ આતંક મચાવનાર ચાર લુખ્ખાઓની સરભરાપત્નીના ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરનાર પતિની ધરપકડ
જામનગરમાં ગુલાબનગર નજીક પ્રભાત નગર વિસ્તારમાં પત્ની ના ગર્ભ માં રહેલા બાળક ને પતાવી નાખનાર પતિની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. અને તેણે…
View More પત્નીના ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરનાર પતિની ધરપકડજૂનાગઢની શ્રમજીવી સોસાયટીના ખૂલ્લા પ્લોટમાં સંતાડેલી વિદેશી દારૂની 277 બોટલ ઝડપાઇ
રૂા.3.52 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, અન્ય સામે ગુનો નોંધવા તજવીજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટના ઇગ્લીશ દારૂૂની બોટલ નંગ.277, કિ.રૂૂા.3,42,160 તથા અન્ય…
View More જૂનાગઢની શ્રમજીવી સોસાયટીના ખૂલ્લા પ્લોટમાં સંતાડેલી વિદેશી દારૂની 277 બોટલ ઝડપાઇખંભાળિયા નજીક કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ખંભાળિયા – દ્વારકા માર્ગ પર મધ્યરાત્રિના સમયે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન પસાર થઈ રહેલી એક મોટરકારમાં ચેકિંગ દરમિયાન પોલીસને રૂૂપિયા પોણા બે લાખ જેટલી કિંમતનો…
View More ખંભાળિયા નજીક કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા