સમાજ કલ્યાણ વિભાગમાંથી લગ્ન સહાય મેળવવા મેમોરેન્ડમ માટે લાંચ માંગી હતી જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબવાવડી ગામમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ તલાટી કમ મંત્રી જયદીપભાઈ…
View More પરબડીનો તલાટી કયુઆર કોડથી 1500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોcrime
મોરબીમાં સગીરાની પજવણી કરનાર શખ્સ વિરુધ્ધ કાર્યવાહી
પાસા હેઠળ સુરત લાજપોર જેલમાં ધકેલાયો મોરબી જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા, મોરબી સિટી પએથ ડિવિઝન પોલીસે સગીર વયની દીકરીની અવારનવાર પજવણી અને…
View More મોરબીમાં સગીરાની પજવણી કરનાર શખ્સ વિરુધ્ધ કાર્યવાહીદ્વારકામાં રિક્ષામાં બેસાડી વૃધ્ધાની બંગડીની લૂંટ
યાત્રાધામ દ્વારકામાં ગઈકાલ રવિવારે સવારે 11:12 વાગ્યાની આસપાસ એક વૃદ્ધ માજી દ્વારકાના ભરચક મથામણ ચોક વિસ્તારમાંથી વૂધ્ધ મહિલા ચાલીને ધરે જતા હતા. ત્યાં ગૌશાળા આસપાસ…
View More દ્વારકામાં રિક્ષામાં બેસાડી વૃધ્ધાની બંગડીની લૂંટસોનગઢમાં ગેરકાયદે કોલસાની લીઝમાં નવ મોટી ગેરરીતિ પકડાઇ, લીઝ હોલ્ડર સામે કાર્યવાહી
નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે સોનગઢ તાલુકાના થાનગઢમાં કોલસાની બે લીઝનું નિરીક્ષણ કર્યું. સર્વે નંબર 50/પૈકી 1 અને 50/પૈકી 3 વાળી જમીનમાં આવેલી આ…
View More સોનગઢમાં ગેરકાયદે કોલસાની લીઝમાં નવ મોટી ગેરરીતિ પકડાઇ, લીઝ હોલ્ડર સામે કાર્યવાહીખેડૂતોએ તાળાબંધી કરતા પાંચ વર્ષ જૂનો પાક વીમો ચૂકવવા ખાતરી
માણાવદરની બેંક ઓફ બરોડા 1100 ખેડૂતોનો પાકવીમો વર્ષોથી દબાવીને બેઠી હતી માણાવદર પંથકમાં વર્ષ 2019-20ના પાક વીમાના પ્રશ્ને ખેડૂતોના સંઘર્ષે સફળતા મેળવી છે. બેંક ઓફ…
View More ખેડૂતોએ તાળાબંધી કરતા પાંચ વર્ષ જૂનો પાક વીમો ચૂકવવા ખાતરીભાવનગર રેલવેના એન્જિનિયર રૂા.65 હજારની લાંચ લેતા ઝડપાયા
ભાવનગર રેલવે ડીઆરએમ કચેરીના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર ક્લાસ ટુ ને લાંચ-રુશ્વત ખાતા ના સ્ટાફે રૂૂ.65 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. પ્રાપ્ત થતી…
View More ભાવનગર રેલવેના એન્જિનિયર રૂા.65 હજારની લાંચ લેતા ઝડપાયારાજુલાની હોસ્પિટલમાં દર્દીઓ ઉપર ટોળાનો સશસ્ત્ર હુમલો
બે જૂથ વચ્ચે મારામારી બાદ ઘાયલોને હોસ્પિટલમાં જઈને માર્યા, ગુંડાગીરીનું વરવું પ્રદર્શન અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જાફરાબાદ તાલુકાના…
View More રાજુલાની હોસ્પિટલમાં દર્દીઓ ઉપર ટોળાનો સશસ્ત્ર હુમલોઅલીગઢમાં ગેરકાયદેસર ધર્માંતરણના નેટવર્કનો પર્દાફાશ, 97 મહિલાઓ ગુમ
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મોટા ગેરકાયદે ધર્માંતરણ નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યા નુસાર, આ ગેંગે કથિત રીતે 97 મહિલાઓને ફસાવી…
View More અલીગઢમાં ગેરકાયદેસર ધર્માંતરણના નેટવર્કનો પર્દાફાશ, 97 મહિલાઓ ગુમરાજકોટના વેપારીઓને દુબઇ એકસ્પોમાં લઇ જવાના નામે 4.39 લાખની છેતરપિંડી
લઘુ ઉદ્યોગ ભારતીના એજન્ટ તરીકે ઓળખ આપી ઇવેન્ટના રજિસ્ટ્રેશનના બહાને શીશામાં ઉતાર્યા રાજકોટના સ્ટીલ નટ, શાફટ, સ્ટડ વિગેરેનું મેન્યુફેકચરીંગ અને હોલસેલ વેચાણ કરતા 4 વેપારીને…
View More રાજકોટના વેપારીઓને દુબઇ એકસ્પોમાં લઇ જવાના નામે 4.39 લાખની છેતરપિંડીઆંબેડકરનગરમાં પતિએ શંકા કરી પત્નીને વાળ પકડી લમધારી નાખી
ઇજાગ્રસ્ત પરિણીતાને સારવારમાં ખસેડાઇ શહેરના 80 ફૂટ રોડ પર આવેલા આંબેડકર નગરમાં પતિએ ખોટી શંકાઓ કરી પત્નીને વાળ પકડી લમધારી નાખ્તા ઇજાગ્રસ્ત પરિણીતાને સારવાર માટે…
View More આંબેડકરનગરમાં પતિએ શંકા કરી પત્નીને વાળ પકડી લમધારી નાખી