સાવરકુંડલા શહેરના સાવર વિભાગ માં આવેલ સ્મશાન ગૃહમાં પાલિકા દ્વારા રાખવામાં આવેલ પેવીંગ બ્લોક ની સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ના સદસ્ય હંસાબેન રાનેરા ના…
View More સાવરકુુંડલામાં મહિલા સદસ્યના પતિ પેવિંગ બ્લોક ચોરતા ઝડપાયાcrime
કાલાવડના છતર ગામની પ્રથામિક શાળામાંથી બે લેપટોપ-ટેબલેટની ચોરી
શંકાસ્પદોને ઉઠાવી પૂછપરછ કરતી પોલીસ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામમાં આવેલી પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી અને અંદરથી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાખેલા…
View More કાલાવડના છતર ગામની પ્રથામિક શાળામાંથી બે લેપટોપ-ટેબલેટની ચોરીભાયાવદર ભાજપના આગેવાનના ભાઈ સહિત જુગાર રમતા પાંચ ઝડપાયા
ભાયાવદર પોલીસને મળેલ બાતમીને આધારે જુગાર અંગેની રેડ કરતા એક જ કુટુંબના પાંચ જેટલા વ્યક્તિઓની રૂૂપિયા 13,720 ની રોકડ રકમ સાથે કરી અટકાયત જુગારધારા મુજબ…
View More ભાયાવદર ભાજપના આગેવાનના ભાઈ સહિત જુગાર રમતા પાંચ ઝડપાયાચોટીલામાં મિત્રના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવાન ઉપર ચાર નસેડી લાકડી વડે તૂટી પડયા
હુમલાખોર શખ્સોએ દારૂ પીવા પૈસા માંગી ઝઘડો કરતા યુવાન છોડાવવા ગયો’તો ચોટીલામાં આવેલા મફતિયાપરા વિસ્તારમાં રહેતા યુવક પાસે ચાર નસેડીએ દારૂૂ પીવાના પૈસા માંગ્યા હતા…
View More ચોટીલામાં મિત્રના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવાન ઉપર ચાર નસેડી લાકડી વડે તૂટી પડયાદ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં હજુ બેરોકટોક થતી માછીમારી
યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં હજુએ રાત્રિના સમયે બેરોકટોક મચ્છીમારી કરવામાં આવી રહી છે. પવિત્ર ગોમતી નદીમાં મચ્છી મારી કરતા ઇસમને સેવાભાવી યુવાનોએ પકડી પાડ્યા…
View More દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં હજુ બેરોકટોક થતી માછીમારીદિવ્યાંગ વૃધ્ધને ભોળવી ચેકોમાં નકલી સહીઓ કરી નાણા ઉપાડવાના કેસમાં ફેર તપાસની માગણી
આરોપીના સગાભાઈએ જ અરજી કરી ત્રાહિત વ્યક્તિઓની પણ સંડોવણી હાવાની શંકા વ્યકત કરી શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ વૃધ્ધને ભોળવી અગિયાર ચેકમાં નકલી સહી…
View More દિવ્યાંગ વૃધ્ધને ભોળવી ચેકોમાં નકલી સહીઓ કરી નાણા ઉપાડવાના કેસમાં ફેર તપાસની માગણીવૈદવાડીમાં છતમાં બોકારું પાડી તસ્કરો ગોડાઉનમાં ઘુસ્યા, 3.55 લાખની મશીનરીની ચોરી
હાઇડ્રોલિક પ્રેશ મશીન બનાવવાના અલગ-અલગ પંપ અને બ્લેડની ચોરી: સીસીટીવીમા ચાર શખ્સો દેખાયા 150 ફુટ રીંગરોડ સીલ્વર સ્ટોન મે .રોડ બ્લોક નં 79 અક્ષયભાઇ ગીરીશભાઈ…
View More વૈદવાડીમાં છતમાં બોકારું પાડી તસ્કરો ગોડાઉનમાં ઘુસ્યા, 3.55 લાખની મશીનરીની ચોરીમિત્રતા તોડી નાખવા છતાઈં વિધર્મી યુવતીની પાછળ પડી ગયો, નિર્લજ્જ હુમલો કરતા ફરિયાદ
ગઇકાલે ઘરમાં ધુસી ફોન ઝૂંટવી તમાચા ઝીંકી દીધા, કોઠારિયા રોડ નજીકની ઘટના રાજકોટના કોઠારીયા રોડ નજીકના વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ મિત્રતા તોડી નાખવા છતાં…
View More મિત્રતા તોડી નાખવા છતાઈં વિધર્મી યુવતીની પાછળ પડી ગયો, નિર્લજ્જ હુમલો કરતા ફરિયાદદારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા નસેડી પાસે પોલીસે 50 હજાર માગી માર માર્યાનો આક્ષેપ
બી-ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીને 10 હજાર આપવા છતાં માર માર્યાની ચકચાર શહેરમાં પેડક રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા યુવાને બીડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓ…
View More દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા નસેડી પાસે પોલીસે 50 હજાર માગી માર માર્યાનો આક્ષેપગુજસીટોકના ગુનામાં નામચીન રમેશ રાણા મકવાણાની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ
શહેરમાં આવેલા નાના મવા વિસ્તારમાં રહેતા અને બીલ્ડીંગ મટીરીયલના વેપાર સાથે સંકળાયેલા રમેશ રાણાભાઈ મકવાણા સહિતની ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી…
View More ગુજસીટોકના ગુનામાં નામચીન રમેશ રાણા મકવાણાની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ