શહેરમાંથી સગીર વયની દીકરીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી શિકાર બનાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટની એક 15 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી,…
View More રાજકોટની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ભોળવી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયોcrime
ઉપલેટામાં આયુર્વેદિક સીરપના નામે નશાનો કારોબાર, 2520 બોટલ કબજે
રાજકોટ જીલ્લામાં નશીલા અને માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓની સુચનને પગલે એસઓજીની ટીમે ઉપલેટાના એક ગોડાઉનમાં દરોડો પાડી ત્યાંથી રૂૂ.4 લાખની…
View More ઉપલેટામાં આયુર્વેદિક સીરપના નામે નશાનો કારોબાર, 2520 બોટલ કબજેબામણબોર પાસેથી રૂા.1.16 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર રાજસ્થાની સાગ્રીત સાથે ઝડપાયો
રાજકોટ એસ.ઓ.જી. ની ટીમે બામણબોર રાજસ્થાનથી રાજકોટ આવતા ડ્રગ્સ પેડલર અને તેના રાજસ્થાની સાગરિતને . 1.16 લાખની કિંમતના એમ.ડી. ડ્રગ્સ (મેફેડ્રોન) સાથે ઝડપી લીધો હતો.…
View More બામણબોર પાસેથી રૂા.1.16 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર રાજસ્થાની સાગ્રીત સાથે ઝડપાયોઅંકલેશ્ર્વરમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીના એક મકાનમાં ડ્રગ્સની મિનિ ફેક્ટરી ચાલી રહી હોવાની માહિતીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે દરોડો પાડી 40…
View More અંકલેશ્ર્વરમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈવોર્ડ નં.11માં ગિરનાર સોસાયટીમાં ત્રણ ઘરમાંથી પાણીચોરી ઝડપાઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં નાગરિકોને સમાન અને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે સતત દેખરેખ અને મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી…
View More વોર્ડ નં.11માં ગિરનાર સોસાયટીમાં ત્રણ ઘરમાંથી પાણીચોરી ઝડપાઇધૂડસિયા ગામના શખ્સને સગીર ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં 20 વર્ષની સખત કેદ
જામનગર તાલુકાના ધૂડસિયા ગામના એક નરાધમ શખ્સએ પોતાની સગીર ભત્રીજીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની…
View More ધૂડસિયા ગામના શખ્સને સગીર ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં 20 વર્ષની સખત કેદગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરી મકાનમાં બંધક બનાવી 20 લાખ પડાવ્યા
શહેરમાં બપોરે ચકચારી બનાવ સામે આવ્યો છે, ક્ધટેનર ટ્રાન્સપોર્ટના વેપારીનું અપહરણ કરી એક મકાનમાં તેમને બંધક બનાવી ગળાં પર છરી રાખી રૂૂા. 20 લાખ બળજબરીપૂર્વક…
View More ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરી મકાનમાં બંધક બનાવી 20 લાખ પડાવ્યાવાંકાનેરમાં ત્રણ બુકાનીધારી ટોળકીએ વૃધ્ધને લૂંટી લીધા
વડોદરાથી પરત ફરી રહેલા વૃદ્ધ બસ સ્ટેશન તરફ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે મોઢે રૂૂમાલ બાંધીને આવેલા ત્રણ બાઇક સવારોએ તેમની સાથે ઝપાઝપી કરી, ધક્કો…
View More વાંકાનેરમાં ત્રણ બુકાનીધારી ટોળકીએ વૃધ્ધને લૂંટી લીધાકોટડાસાંગાણીમાં જમીન પચાવી પાડવાના ગુનામાં વોન્ટેડ શખ્સની ધરપકડ
ફરાર શખ્સને પાળ ગામના ફાર્મ હાઉસમાંથી ઝડપી લેતી રેન્જ આઈ.જી.ટીમ રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ નોંધાયેલા લેન્ડ…
View More કોટડાસાંગાણીમાં જમીન પચાવી પાડવાના ગુનામાં વોન્ટેડ શખ્સની ધરપકડગોંડલના વાસાવડમાં આઇસ્ક્રીમ પાર્લરમાંથી રૂા.3.22 લાખના ગેરકાયદેસર ફટાકડા કબજે
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટ બાદ રાજકોટ જીલ્લામાં અનધિકૃત અને ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ તથા વેચાણ કરતા તત્વો સામે ગ્રામ્ય એસઓજીએ લાલ આંખ કરી છે.…
View More ગોંડલના વાસાવડમાં આઇસ્ક્રીમ પાર્લરમાંથી રૂા.3.22 લાખના ગેરકાયદેસર ફટાકડા કબજે