ભક્તિનગર વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ વનરાજસિંહ સરવૈયા(ઉ.વ.19)ને સામું જોવા મામલે સંજયભાઈ બોરીચા, દેવાયતભાઈ બોરીચા, મનુભાઈ બોરીચા, અજયભાઈ પટેલ, સંજય બોરીચાનો દીકરો અને સંજય…
View More ગુરૂકૃપા સોસાયટીમાં સામુ જોવા મામલે યુવક પર હુમલો, વચ્ચે પડેલા પિતા-બહેનને પણ માર માર્યોcrime
જામનગરમાં પારકી પરિણીતાને મળવા પહોંચેલ પ્રેમીને ઘરમાં પૂરી લમધાર્યો
જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતી પરણિત પ્રેમિકાએ પોતાના પ્રેમીને ફોન કરી મળવા બોલાવ્યા બાદ ધબધબાટી બોલી ગઈ હતી. જેવો પ્રેમી પ્રેમિકાના રૂૂમમાં પ્રવેશ્યો ત્યાં જ રૂૂમનો…
View More જામનગરમાં પારકી પરિણીતાને મળવા પહોંચેલ પ્રેમીને ઘરમાં પૂરી લમધાર્યોટોળાએ બે કૌટૂંબિક ભાઇઓને હથોડીના ઘા ઝીંકયા
રાત્રે દારૂ પી મિત્રને ગાળો આપતા શખ્સને ટપારતા સવારે 8 શખ્સોએ ધસી આવી હુમલો કર્યો : બંનેની હાલત ગંભીર શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં…
View More ટોળાએ બે કૌટૂંબિક ભાઇઓને હથોડીના ઘા ઝીંકયામેટોડામાં મહિલાનો મોબાઈલ નંબર માંગનારને સમજાવવા જતાં કાકા-ભત્રીજા ઉપર હુમલો
મેટોડામાં રહેતાં મુળ આસામના યુવાન અને તેના કાકા -ઉપર પડોશમાં જ રહેતાં યુપીના શખ્સે ધોકાથી હુમલો કરી બંનેને માર મારતાં માથામાં લોહીલુહાણ હાલતમાં રાજકોટ સારવાર…
View More મેટોડામાં મહિલાનો મોબાઈલ નંબર માંગનારને સમજાવવા જતાં કાકા-ભત્રીજા ઉપર હુમલોમાતાના મઢે જતા પદયાત્રીઓની સેવા કરવા ગયેલા મોરબીના યુવકની કારમાંથી 7.34 લાખની રોકડની ચોરી
રોકડ ભરેલી બેગ લઈ જતાં બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ, નખત્રાણા પોલીસમાં ગુનો નોંધાયો નખત્રાણા તાલુકાના દેવપર(યક્ષ) નજીક માતાનામઢ જતા પદયાત્રીઓની સેવા કરવા માટે આવેલા…
View More માતાના મઢે જતા પદયાત્રીઓની સેવા કરવા ગયેલા મોરબીના યુવકની કારમાંથી 7.34 લાખની રોકડની ચોરીધોરાજી પાસે બોલેરોને અકસ્માત થતાં ચાલક ઘાયલ, 1 લાખ રોકડની ઉઠાંતરી
ધોરાજી નજીક બોલેરો લઇને જતા ચાલક રસ્તો ભૂલી જતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ચાલક ઘાયલ થયો હોય તેની પાસે બોલેરોમાં રાખેલી 1 લાખની રોકડ…
View More ધોરાજી પાસે બોલેરોને અકસ્માત થતાં ચાલક ઘાયલ, 1 લાખ રોકડની ઉઠાંતરીદ્વારકામાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી 41 લાખની ઠગાઈમાં મામા-ભાણેજની અટકાયત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક આસામીને શેરબજારમાં કરોડો રૂૂપિયાના પ્રોફિટની લાલચ આપીને તેમની સાથે થયેલી રૂૂપિયા 41.07 લાખની છેતરપિંડીના કેસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે…
View More દ્વારકામાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી 41 લાખની ઠગાઈમાં મામા-ભાણેજની અટકાયતકાલાવાડના રાધેશ્યામ આશ્રામના મહંતને માર મારી 6500ની લૂંટ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જીવાપર રોડ પર આવેલા રાધેશ્યામ શ્રીકૃષ્ણ આશ્રમમાં બુધવારની મોડીરાત્રે હથિયારો સાથે ત્રણેક શખ્સ આવ્યા હતા અને નિદ્રાધીન મહંતને આડેધડ માર મારી…
View More કાલાવાડના રાધેશ્યામ આશ્રામના મહંતને માર મારી 6500ની લૂંટકોડીનારના દ્વારકા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો
એન.એ. વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ગીરસોમનાથ ના માર્ગદર્શન અનુસાર તા.26/09/2025 ના એસ.ઓ.જી. સ્ટાફના ગોપાલસિંહ મોરી પો. હેડ કોન્સ. તથા મેહુલસિંહ પરમાર પો.કોન્સ. એ પોલીસ…
View More કોડીનારના દ્વારકા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયોજામનગરના ખિલોસ ગામેથી 12 ગૌવંશ ભરેલું વાહન ઝડપાયું
જામનગરના ગ્રામ્ય પંથકમાંથી નવરાત્રી જેવા તહેવારો દરમિયાન ગૌવંશ પ્રકારના 12 જેટલા પશુઓ (ખૂટિયા)ને એક વાહનમાંથી ખિચોખીચ ભરીને માળીયા તરફ કતલખાને લઈ જવાનું કારસ્તાન પ્રકાશમાં આવતાં…
View More જામનગરના ખિલોસ ગામેથી 12 ગૌવંશ ભરેલું વાહન ઝડપાયું