ગોંડલ તાલુકાના મોવીયા ગામે સંતોષીમાના મંદિર પાછળ આવેલ વાડી વિસ્તારમાં તસ્કરોએ એક સાથે સાત ખેડૂતોની વાડીઓને નિશાન બનાવી રૂૂ. 10,400ની કિંમતના વાયર તથા ખેતીના ઓજારોની…
View More ગોંડલના મોવિયામાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં સાત વાડીમાંથી ચોરીcrime
જામજોધપુરના મેઘપર આંબરડી ગામેથી 25 લાખનો દારૂ ઝડપાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામની બહાર નદીના કાંઠે આવેલા ખુલ્લા પટમાંથી શેઠવડાળા પોલીસે ભારતીય બનાવટનો માતબર વિદેશી દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી…
View More જામજોધપુરના મેઘપર આંબરડી ગામેથી 25 લાખનો દારૂ ઝડપાયોબગસરા નર્સિંગ હોસ્ટેલમાં પથ્થરમારાની ઘટના, સુરક્ષા સામે સવાલો
પીઆઇને નર્સિંગની વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂઆત છતા પોલીસની નિષ્ક્રિયતા: દીકરીઓની સુરક્ષાને લઇને વાલીઓ દોડી આવ્યા બગસરામાં આવેલી એ. એન. એમ. ડિગ્રીની સરકારી નર્સિંગ સ્કૂલની 34 વિદ્યાર્થીનીઓની…
View More બગસરા નર્સિંગ હોસ્ટેલમાં પથ્થરમારાની ઘટના, સુરક્ષા સામે સવાલોજિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા, 14 શખ્સોની ધરપકડ
રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે ધમધમતા જુગારના અડ્ડાઓ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત જીલ્લામાં શાપર અને જેતપુરમાં…
View More જિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા, 14 શખ્સોની ધરપકડકુવાડવામાં રૂપિયા મુદ્દે ઝઘડો થતાં હોટલ સંચાલક પત્ની ઉપર પતિનો કુહાડા વડે હુમલો
શહેરની ભાગોળે આવેલા કુવાડવામાં રહેતો યુવાન બે વર્ષ પૂર્વે એક લાખ લઈ સગી ભાણેજને લઈ ને ભાગી ગયો હતો. બાદમાં ફરી ઘરે આવ્યા બાદ ગઈકાલે…
View More કુવાડવામાં રૂપિયા મુદ્દે ઝઘડો થતાં હોટલ સંચાલક પત્ની ઉપર પતિનો કુહાડા વડે હુમલોથાનમાં મોટી બહેનને પ્રેમ પ્રકરણની જાણ થતાં ધો.10ની છાત્રાએ અગાશી પરથી લગાવી છલાંગ
થાનમાં રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી સગીરાએ લેશન કરતી વખતે પ્રેમીને મેસેજ કયો હતો. જેની જાણ મોટી બહેનને થતાં મોબાઈલ ઝુંટવી લીધો હતો. જે અંગે…
View More થાનમાં મોટી બહેનને પ્રેમ પ્રકરણની જાણ થતાં ધો.10ની છાત્રાએ અગાશી પરથી લગાવી છલાંગરૈયાધારમાં શાકભાજીના ધંધાર્થીએ દારૂના નશામાં પોતાના હાથમાં બ્લેડના કાપા માર્યા
શહેરમાં રૈયાધાર મફતીયાપરામાં રહેતા શાકભાજીના ધંધાર્થીએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ‘મારે મરી જવું છે’ તેવું રટણ કરી પોતાની જાતે હાથમાં બ્લેડ વડે કાપા…
View More રૈયાધારમાં શાકભાજીના ધંધાર્થીએ દારૂના નશામાં પોતાના હાથમાં બ્લેડના કાપા માર્યાપોલીસનું રાત્રે મેગા કોમ્બિંગ: 68 શખ્સો છરી સાથે અને 46 પીધેલા ઝડપાયા
નાનામવામાં ફાયરિંગ કરી યુવાનની હત્યા અને સોમનાથ સોસાયટીમાં થયેલા ડબલ મર્ડર બાદ રાજકોટ પોલીસ એક્શનમાં દારૂના નશામાં વાહન હંકારતા અને હથિયાર લઈ ફરતા શખ્સોએ રાત…
View More પોલીસનું રાત્રે મેગા કોમ્બિંગ: 68 શખ્સો છરી સાથે અને 46 પીધેલા ઝડપાયાવિંછિયામાં તાર ફેન્સિંગના કામની અદાવતમાં યુવક ઉપર જાહેરમાં હુમલો
વિંછીયા તાલુકાના ઓરી રોડ પર આવેલી ચામુંડા પાન સેન્ટર નામની દુકાન નજીક જૂની મનદુખ અને તાર ફેન્સિંગના કામની મજુરીના ધંધાકીય અદાવતને લીધે એક 21 વર્ષીય…
View More વિંછિયામાં તાર ફેન્સિંગના કામની અદાવતમાં યુવક ઉપર જાહેરમાં હુમલોનવરાત્રીના આયોજનમાં ભાગીદારીના નામે 12.50 લાખની ઠગાઇ, કેસ પાછો ખેંચવા ધમકી આપી બીજા 15 લાખ માગ્યા
જામનગરમાં નવરાત્રીના આયોજનમાં ભાગીદાર બનાવી નફો અપાવવાની લાલચ આપી રાજકોટના જમીન-મકાનના ધંધાર્થીે પાસેથી રૂૂપિયા 12.50 લાખ મેળવી કથિત છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે. બાકી…
View More નવરાત્રીના આયોજનમાં ભાગીદારીના નામે 12.50 લાખની ઠગાઇ, કેસ પાછો ખેંચવા ધમકી આપી બીજા 15 લાખ માગ્યા