જૂનાગઢ શહેરના ઇ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઝાંઝરડા રોડ પર ગોકુલેશ ગૌશાળા નજીક તાજેતરમાં એક મોટું જુગારધામ ઝડપાયું હતું. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી…
View More જૂનાગઢમાં જુગાર કેસમાં એક મહિલાનું નામ કાઢી નાખવા મામલે પાંચ પોલીસકર્મીની બદલીcrime
કચ્છના માંડવીમાં સગીર પુત્રીના આપઘાતના બનાવમાં પિતાને આજીવન કેદ
આજથી પાંચેક વર્ષ પૂર્વેના માંડવીના ચકચારી અને સમાજ માટે શર્મસાર કરતા બનાવમાં પિતાએ જ સગીર પુત્રી પાસે બીભત્સ માગણી કરતાં પિતાનાં 0આ કૃત્યથી તંગ આવી…
View More કચ્છના માંડવીમાં સગીર પુત્રીના આપઘાતના બનાવમાં પિતાને આજીવન કેદધોરાજીમાં દંપતીના આપઘાત બાદ સાંજે સ્મશાને દોણી લઇને ગયેલા ભત્રીજાનું હાર્ટએટેકથી મોત
ધોરાજી શહેરના જમનાવડ રોડ વિસ્તારમાં રહેતા રાવરાણી પરિવારમાં આજે સવારના સમયે જ એક ભારે કરુણાંતિકા સર્જાઈ હતી. ઘરમાં રહેતા જિતુભાઈ રાવરાણી અને તેમના…
View More ધોરાજીમાં દંપતીના આપઘાત બાદ સાંજે સ્મશાને દોણી લઇને ગયેલા ભત્રીજાનું હાર્ટએટેકથી મોતબિહારના ઠગે લીચીનો જથ્થો મોકલવાના બહાને રાજકોટના વેપારી પાસેથી 6.71 લાખ પડાવ્યા
રાજકોટના નાનામવા રોડ વિસ્તારમાં ફ્રૂટની રેકડી ચલાવતા એક વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. બિહારના એક વેપારીએ લીચીનો જથ્થો મોકલવાના બહાને રાજકોટના વેપારી…
View More બિહારના ઠગે લીચીનો જથ્થો મોકલવાના બહાને રાજકોટના વેપારી પાસેથી 6.71 લાખ પડાવ્યાસસ્તા સોના-ડોલરના નામે ત્રણ લોકો સાથે રૂા.35 લાખની છેતરપિંડી
સંતાનોના લગ્ન હોવાથી સોનાના બિસ્કિટની માગણી કરતા અમેરિકા યુદ્ધનું બહાનું કાઢ્યું: ગઢડાના શખ્સ સામે ગુનો નોંધાયો, સકંજામાં લેવા તજવીજ સસ્તામાં સોનાના બિસ્કિટ આપવાના અને ડોલરને…
View More સસ્તા સોના-ડોલરના નામે ત્રણ લોકો સાથે રૂા.35 લાખની છેતરપિંડીપહેલી પત્ની સાથે ડખ્ખો ચાલતો હોય ભીસ્તીવાડનો યાકુબ મોટાણી રિવોલ્વર લઇ ફરતો’તો
એક હથિયાર સાથે અગાઉ પકડાયા બાદ બીજુ ખરીદી ઘરે રાખ્યું હતું ભીસ્તીવાડ નજીકના સ્લમ ક્વાર્ટરની સામે રહેતા યાકુબ ઇસાભાઈ મોટાણી (ઉ.વ.43)ને એસઓજીએ દેશી બનાવટની રિવોલ્વર…
View More પહેલી પત્ની સાથે ડખ્ખો ચાલતો હોય ભીસ્તીવાડનો યાકુબ મોટાણી રિવોલ્વર લઇ ફરતો’તોપ્રેમલગ્ન કરનાર પુત્રીએ વીડિયો કોલ કરી કરિયાવર માટે ધમકી આપતા માતાએ લીક્વિડ પી લીધું
રાજકોટમાં રૈયારોડ પર આવેલા શિવપરામાં રહેતી યુવતીએ એક માસ પૂર્વે પ્રેમલગ્ન કર્યા બાદ માતાને વીડિયો કોલ કરી પિતાની મિલકતમાંથી કરીયાવર આપવા અને કરીયાવર નહીં આપેતો…
View More પ્રેમલગ્ન કરનાર પુત્રીએ વીડિયો કોલ કરી કરિયાવર માટે ધમકી આપતા માતાએ લીક્વિડ પી લીધુંભચાઉના આમરડીમાં રસોઇ બનાવવા મામલે ધોકા ફટકારી પત્નીની હત્યા કરતો પતિ
ભચાઉ તાલુકાના આમરડી ગામની વાડીમાં સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા પતિએ ધોકા વડે મારમારી પત્ની કૈલાશેબેન રમેશભાઈ બારીયા (ઉ.વ.30) હત્યા નીપજાવી નાખી હોવાના પગલે પોલીસેબેડા દોડધામ મચી…
View More ભચાઉના આમરડીમાં રસોઇ બનાવવા મામલે ધોકા ફટકારી પત્નીની હત્યા કરતો પતિચોટીલા હાઇવે પરથી પપ લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર LCBએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા હાઇવે પર મઢાદગમના પાટીયા નજીકથી એક ટ્રક ક્ધટેનરમાંથી રૂૂ. 55.74 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો…
View More ચોટીલા હાઇવે પરથી પપ લાખનો દારૂ ઝડપાયોગાંધીગ્રામમાં કુખ્યાત બૂટલેગરના પુત્રનો આતંક, પરિવાર પર હુમલો કર્યો
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મોડીરાત્રીના કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશ આણી ટોળકીએ ધમાલ મચાવી દંપતિ અને તેના પુત્રને મારકૂટ કરી વાહનોમાં તોડફોડ કરી હતી.ગાંધીગ્રામ શેરી…
View More ગાંધીગ્રામમાં કુખ્યાત બૂટલેગરના પુત્રનો આતંક, પરિવાર પર હુમલો કર્યો