પ્ર.નગર પોલીસના ખૂનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી જૂનાગઢથી ઝડપાયો પાલીતાણા પોકસોના ગુનામાં પકડાયેલા 17 વર્ષના તરૂૂણને રાજકોટમાં ઝોનલ ઓબ્ઝવેર્શન હોમ કમ પ્લેસ ઓફ…
View More રાજકોટના હોમફોર લોકપમાંથી ફરાર થયેલો 17 વર્ષનો તરૂણ મોરબીમાંથી પકડાયોcrime
મોબાઈલ ખરીદ-વેચાણમાં રોકાણના નામે શિક્ષિકા સાથે 12 લાખની ઠગાઈ
અન્ય છ લોકો પણ ઠગાઈનો ભોગ બન્યા, બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ સ્કૂલમાં પુત્રનું રિઝલ્ટ લેવા ગયા ત્યારે ત્યાં મહિલાએ ઓળખાણ આપી અને…
View More મોબાઈલ ખરીદ-વેચાણમાં રોકાણના નામે શિક્ષિકા સાથે 12 લાખની ઠગાઈકોડીનારમાં વીજ ચોરી કરતા ત્રણ કારખાનેદારને રૂા.4 કરોડનો દંડ
કોડીનાર પંથકમાં છેલ્લા બે દિવસથી ઘનિષ્ઠ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં કોલ્ડ સ્ટોરેજ અને આઈસ ફેક્ટરી મળીને કુલ ત્રણ જેટલા કારખાનેદારોને ટ્રાન્સફોર્મર…
View More કોડીનારમાં વીજ ચોરી કરતા ત્રણ કારખાનેદારને રૂા.4 કરોડનો દંડગોંડલના ખડવંથલી ગામે મકાનમાંથી રૂા.3.18 લાખની ચોરી, મિત્રો સહિત બે ઝડપાયા
પાડોશી મિત્રએ જ તેના સાગ્રીત સાથે મળી ચોરીને અંજામ આપ્યાનું ખુલ્યું: રાજકોટ પુત્રને તેડવા આવેલા યુવકના ઘરમાં હાથફેરો કરનાર બન્ને શખ્સોની પૂછપરછ ગોંડલના શિવશક્તિ સોસાયટીમાં…
View More ગોંડલના ખડવંથલી ગામે મકાનમાંથી રૂા.3.18 લાખની ચોરી, મિત્રો સહિત બે ઝડપાયાજૂનાગઢના નિવૃત્ત RFOને હનિટ્રેપમાં ફસાવનાર રાજકોટની બે મહિલા સહિત ત્રણ ઝડપાયા
જૂનાગઢના નિવૃત્ત આર.એફ.ઓ.ને હનીટ્રેપમાં ફસાવી 40 લાખની ખંડણી માંગવા મામલે પોલીસે રાજકોટની બે મહિલા અને જૂનાગઢના એક યુવકની ધરપકડ કરી છે. મહિલાએ વીડિયો ઉતારી તેની…
View More જૂનાગઢના નિવૃત્ત RFOને હનિટ્રેપમાં ફસાવનાર રાજકોટની બે મહિલા સહિત ત્રણ ઝડપાયાખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા રાત્રિના હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના…
View More ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયોજામનગર અને દ્વારકાની ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો એકની ધરપકડ
જામનગરની એલ.સી.બી. પોલીસના.સ્ટાફ એ જામનગર શહેરમાં ગર્વમેન્ટ કોલોની સામે, પત્રકાર સોસાયટી તરફ જતા ઢાળીયા પાસે થી એક બાઇક ચોરને ઝડપી લીધો છે.અને તેની પાસેથી ત્રણ…
View More જામનગર અને દ્વારકાની ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો એકની ધરપકડજેતપુરમાં રૂ.8.20 લાખની ચોરીમાં રાજકોટના સોની વેપારીની ધરપકડ
પ્રેમીના કહેવાથી પોતાના ઘરમાં હાથફેરો કરનાર યુવતી અને તેના સગીર ભાઈ અને પ્રેમીની પૂછપરછમાં સોની વેપારીનું નામ ખુલ્યું જેતપુરમાં એક યુવતીએ તેના ભાઈ સાથે મળી…
View More જેતપુરમાં રૂ.8.20 લાખની ચોરીમાં રાજકોટના સોની વેપારીની ધરપકડખંભાળિયામાં ચારધામ યાત્રાના નામે 59 લોકો સાથે છેતરપિંડી
કંડોરણા ગામનો શખ્સ બૂકિંગના પૈસા ઉઘરાવી નાસી છૂટતા પોલીસમાં અરજી ખંભાળિયાથી ચારધામની યાત્રા કરાવવાની લાલચ આપી અને આ વિસ્તારના ગ્રામજનો સાથે મોટી રકમની છેતરપિંડી કરવા…
View More ખંભાળિયામાં ચારધામ યાત્રાના નામે 59 લોકો સાથે છેતરપિંડીજસદણમાં ઝઘડા બાદ સમાધાન માટે બોલાવી બે મિત્રો ઉપર છરીથી હુમલો
જસદણના ચિતલીયા કુવા રોડ પર રહેતા પટેલ યુવાન અને તેના મિત્રને થયેલી માથાકુટ બાદ સમાધાન માટે બોલાવી આંબેડકરનગરના શખ્સે બન્ને મિત્રોને છરીના ઘા ઝીંકી દેતાં…
View More જસદણમાં ઝઘડા બાદ સમાધાન માટે બોલાવી બે મિત્રો ઉપર છરીથી હુમલો