ભંગાર વેર-વિખેર કરવા બાબતે થયેલી માથાકૂટમાં બન્ને પરિવારો વચ્ચે જાહેરમાં છરીથી હુમલો ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાસે ભંગાર વેર-વિખેર કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે જાહેરમાં છરી…
View More ગોંડલમાં બે પાડોશી પરિવાર વચ્ચે મારામારી, સરાજાહેર છરીઓ ઉડતા આઠ શખ્સો ઘવાયાcrime
રાજકોટમાં રૂા.49.80 લાખની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બાબરાના કરિયાણાનો શખ્સ ઝડપાયો
એસઓજીની પૂછપરછમાં ભાવનગરના શિહોરના શખ્સનું નામ ખુલ્યું રાજકોટના આજીડેમ ચોકડી નજીકથી એસઓજીની ટીમે રૂૂ.49.80 લાખની વ્હેલ માછલી ઉલ્ટી (એમ્બગ્રીસ) સાથે અમરેલીના બાબરાના કરીયાણા ગામના શખ્સની…
View More રાજકોટમાં રૂા.49.80 લાખની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બાબરાના કરિયાણાનો શખ્સ ઝડપાયોરાજકોટના ફાડદંગમાં પિતા-પુત્ર ઉપર હુમલો, નામચીન શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો
ગામમાં પાણી આપવા મામલે વાલ્વમેન અને તેના પુત્રને બંદૂક દેખાડી હુમલો કરનાર માતા- બે પુત્ર સહિતના સામે ફરીયાદ રાજકોટ નજીક ફાડદંગ ગામે પાણી આપવા બાબતે…
View More રાજકોટના ફાડદંગમાં પિતા-પુત્ર ઉપર હુમલો, નામચીન શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયોમાળિયાના વેજલપરમાં ત્રણ મકાન, બે મંદિરમાં ચોરી
માળિયા તાલુકાના વેજલપર ગામમાં ગત રાત્રીએ તસ્કરોએ ધામા નાખ્યા હતા તસ્કરોએ ગામમાં ત્રણ મકાનો અને બે મંદિરોમાં ચોરી કરી હતી એટલું જ નહિ તસ્કરો એક…
View More માળિયાના વેજલપરમાં ત્રણ મકાન, બે મંદિરમાં ચોરીરાજકોટથી 14.13 લાખનું સીંગતેલ ભરી મુંદ્રા નહીં પહોંચાડતા બે શખ્સ સામે ફરિયાદ
ક્ધટેનર સુદાન પહોંચતા 9.619 મે.ટન માલ ઓછો હોવાનું માલુમ પડયું રાજકોટથી સીંગતેલ ભરીને મુંદરા આપવા નીકળેલાં ટ્રેઇલર ક્ધટેનરમાંથી રૂૂા. 14,13,822નો માલ બારોબાર કાઢી વેચી દેવાતાં…
View More રાજકોટથી 14.13 લાખનું સીંગતેલ ભરી મુંદ્રા નહીં પહોંચાડતા બે શખ્સ સામે ફરિયાદતાલાલામાં ગ્રાહકે દુકાન સળગાવવાનો પ્રયાસ કર્યો, દુકાનદાર અને બાળકી દાઝ્યા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં એક કલરની દુકાનમાં જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવતા દુકાનદાર અને એક ગ્રાહકની પાંચ વર્ષની બાળકી દાઝી ગયા હતા. આ ઘટના આજે…
View More તાલાલામાં ગ્રાહકે દુકાન સળગાવવાનો પ્રયાસ કર્યો, દુકાનદાર અને બાળકી દાઝ્યાદ્વારકાના મેવાસા ગામે સામાન્ય બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો
દ્વારકા નજીક આવેલા મેવાસા ગામે રહેતા વિપુલભા સમૈયાભા માણેક નામના 20 વર્ષના યુવાન સાથે ખંભો અડી જવા તેવી સામાન્ય બાબતે ધ્રાસણવેલ ગામના ઈશ્વરભા રાજેશભા વાઘા…
View More દ્વારકાના મેવાસા ગામે સામાન્ય બાબતે યુવાન ઉપર છરી વડે હુમલોકચ્છના રાપરમાં ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેકટરી ઝડપાઇ, ચાર સામે એફઆઇઆર
રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લીકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાગોદર પીઆઈ વી.એ. સેગલ અને તેમના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી…
View More કચ્છના રાપરમાં ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેકટરી ઝડપાઇ, ચાર સામે એફઆઇઆરયુવાનને નકલી સોનાની વિંટી પધરાવી રિક્ષાચાલકે રૂપિયા 40 હજાર પડાવ્યા
યુવાને ગોલ્ડ લોન કરતા ફાયનાન્સને ત્યાંક તપાસ કરાવતા વિંટી ખોટી હોવાનું માલુમ પડયું શહેરના એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા શૈલેષભાઈ શિવરામભાઈ…
View More યુવાનને નકલી સોનાની વિંટી પધરાવી રિક્ષાચાલકે રૂપિયા 40 હજાર પડાવ્યામધર ટેરેસા આશ્રમની યુવતીને બીમારી સબબ સારવારમાં ખસેડાઇ ; માર માર્યાની તબીબને શંકા
એસટી બસ સ્ટેશનમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો શહેરમાં દૂધસાગર રોડ ઉપર મધર ટેરેસા આશ્રમ રહેતી યુવતીને બિમારી સબબ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં…
View More મધર ટેરેસા આશ્રમની યુવતીને બીમારી સબબ સારવારમાં ખસેડાઇ ; માર માર્યાની તબીબને શંકા