હેર સલૂનમાં વાળ કપાવવા માટે બંને જૂથ ભેગા થઈ જતાં કાતર અને પાઈપ વડે થઈ મારામારી ; સામસામે ફરિયાદ વાંકાનેરના ઢૂવા ચોકડી નજીક બંધુનગર…
View More ઢુવા ચોકડી પાસે જૂની અદાવતમાં શ્રમિકો વચ્ચે બઘડાટી: પાંચ ઘવાયાcrime
મોરબીના સાવસર પ્લોટમાં કારમાં ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
કાર, રોકડ સહિત રૂા.5.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો મોરબીના સાવસર પ્લોટમાં કારમાંથી મેફેદ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો પોલીસે આરોપી પાસેથી…
View More મોરબીના સાવસર પ્લોટમાં કારમાં ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયોબોટાદમાં આંગડિયા પેઢી કે જ્વેલર્સને લૂંટે એ પહેલાં જ છ શખ્સોની ટોળકી ઝડપાઇ
ટોળકી સ્ત્રીના વેશમાં ગુનાને અંજામ આપતી હતી, 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત બોટાદ જિલ્લાના ઢસા પોલીસે લૂંટની યોજના બનાવી રહેલી એક ખતરનાક ટોળકીનો પર્દાફાશ કર્યો છે.…
View More બોટાદમાં આંગડિયા પેઢી કે જ્વેલર્સને લૂંટે એ પહેલાં જ છ શખ્સોની ટોળકી ઝડપાઇજૂનાગઢના ખામધ્રોળમાં 696 બોટલ દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઇ
ત્રણ આરોપી પકડાયા, બે ફરાર: 12.76 લાખનો મુદ્દામાલ જપ્ત નશાનો કાળો કારોબાર જૂનાગઢમાં ફેલાઈ તે પહેલા જજુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢના ત્રણ બુટલેગરોને લાખોના દારૂૂ સાથે…
View More જૂનાગઢના ખામધ્રોળમાં 696 બોટલ દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઇસૌરાષ્ટ્રમાં તરખાટ મચાવનાર કંજર ગેંગના ત્રણ ઝડપાયા, છ ચોરીના ભેદ ખુલ્યા
રાજસ્થાનની કંજર ગેંગ મીની ટ્રકમાં ચોરી કરવા નીકળતી, રાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરીને અંજામ આપ્યો, ટોળકીના ત્રણ શખ્સો ફરાર, ગ્રામ્ય LCBની કામગીરી સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા…
View More સૌરાષ્ટ્રમાં તરખાટ મચાવનાર કંજર ગેંગના ત્રણ ઝડપાયા, છ ચોરીના ભેદ ખુલ્યાજામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી
જામનગર ના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને ઓટો પાર્ટ્સ ની દુકાન ધરાવતા અશ્વિનભાઈ રમણીક લાલ ધારવિયાની ખીમરાણા ગામના પાટીયા પાસે આવેલી ઓટો પાર્ટસની દુકાનને કોઈ…
View More જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરીજેતપુરની અપહૃત સગીરાને પોલીસે વેશપલટો કરી બિહારમાંથી મુક્ત કરાવી
સગીરાને ઉઠાવી જનાર શખ્સને પકડવા પોલીસનું સીતામઢી જિલ્લામાં ગુપ્ત ઓપરેશન જેતપુર માંથી ગુમ થયેલ સગીરાને પોલીસે બિહારના સીતામઢી જીલ્લાના એક ગામ માંથી ગુપ્ત ઓપરેશન પાર…
View More જેતપુરની અપહૃત સગીરાને પોલીસે વેશપલટો કરી બિહારમાંથી મુક્ત કરાવીજામનગરમા આજીવન કેદની સજા પામેલ ફરાર આોરોપી ઝડપાયો
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યા કેસના એક ગુનામાં સંડોવાયેલો આરોપી ઈમ્તિયાઝ કાસમભાઇ કટારીયા ખાટકી કે જેને હત્યા કેસમાં આજીવન કેદ ની સજા ફટકારવામાં…
View More જામનગરમા આજીવન કેદની સજા પામેલ ફરાર આોરોપી ઝડપાયોવાંકાનેરના રાતીદેવળીમાં રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર વ્યાજખોર પાઈપ વડે તૂટી પડયો
3 વર્ષ પહેલા 10 ટકા લેખે લીધેલા 70 હજારમાંથી બાકી રહેલા 35 હજારની ઉઘરાણી કરતાં યુવાને ગીરો મુકેલા દાગીના માંગતા હુમલો કર્યાનો આરોપ વાંકાનેરના રાતીદેવળી…
View More વાંકાનેરના રાતીદેવળીમાં રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર વ્યાજખોર પાઈપ વડે તૂટી પડયોવઢવાણના ખમીસાણા ગામે યુવાન ઉપર બે શખ્સનો હુમલો
વઢવાણ તાલુકાના ખમીસાણા ગામે રેતીના પ્લાન્ટના પાણી મુદ્દે ઠપકો આપવા ગયેલા યુવાન પર બે શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં…
View More વઢવાણના ખમીસાણા ગામે યુવાન ઉપર બે શખ્સનો હુમલો