થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં થતી દારૂૂની હેરાફેરીનો રાજકોટ રેલ્વે એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. ટ્રેનમાં બાથરૂૂમની છતમાં અને વ્હીલની બાજુમાં બાસ્કેટમાં છુપાવેલ મોટો વિદેશી દારૂૂનો જથ્થો પોરબંદર…
View More ગોવાથી સપ્લાય થયેલો દારૂનો જથ્થો ટ્રેનમાં બાથરૂમની છતમાંથી મળી આવ્યો!crime
ઉનામાં બુટલેગરો-હિસ્ટ્રીશીટરો પર પોલીસ તવાઇ : 21 આરોપીઓ ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો દોર યથાવત્ છે. ખાસ કરીને બુટલેગરો, સક્રિય ગુનેગારો, માથાભારે ઇસમો અને હિસ્ટ્રીશીટરો પર પોલીસની…
View More ઉનામાં બુટલેગરો-હિસ્ટ્રીશીટરો પર પોલીસ તવાઇ : 21 આરોપીઓ ઝડપાયાધ્રોલમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કારસ્તાન ઝડપાયું, બેની અટકાયત
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ની પોલીસ ટિમને મળેલી બાતમીના આધારે ગોકુલપર ગામના મંદિરવાળી શેરી નજીક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ અને…
View More ધ્રોલમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કારસ્તાન ઝડપાયું, બેની અટકાયતજૂનાગઢમાં ગેરકાયદે બાયોડીઝલ પંપ ઝડપાયો
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજાધાર ગામ નજીક ગેરકાયદે રીતે ચાલતા બાયોડીઝલ પંપ પર મહેસૂલ અને પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંત અધિકારી અને…
View More જૂનાગઢમાં ગેરકાયદે બાયોડીઝલ પંપ ઝડપાયોમોટામવામાંથી દારૂની 24 મોંઘી બોટલો સાથે યુવતી ઝડપાઇ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા મોટા મવા ગામ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક સઘન રેડ…
View More મોટામવામાંથી દારૂની 24 મોંઘી બોટલો સાથે યુવતી ઝડપાઇમહિલાને જીવતી સળગાવી દેનાર ભુવાને આજીવન કેદ
જસદણ તાલુકાના વીરનગર ગામની વાડી વિસ્તારમાં વિધિ અને ધૂણવાના બહાને મહિલાને મારમારી સળગતો મકાઈનો પૂળો ફેંકી મૃત્યુ નીપજવાના ચકચારી કેસમાં કોર્ટે આરોપી નિલેશ કાળુ કટારાને…
View More મહિલાને જીવતી સળગાવી દેનાર ભુવાને આજીવન કેદગોંડલ ચોકડી પાસેથી 2.22 લાખના દારૂ-બિયર ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ
શહેરમાં દારૂૂની હેરાફેરી કરતા તત્વો વિરુદ્ધ પીસીબી દ્વારા શરૂૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ગોંડલ ચોકડી નજીકથી એક કારમાંથી રૂૂ.2.22 લાખના વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો…
View More ગોંડલ ચોકડી પાસેથી 2.22 લાખના દારૂ-બિયર ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડમાલિયાસણમાં મહિલા ઉપર બે શખ્સોનો ધોકા વડે હુમલો
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ગામે રહેતી પરિણીતા ઉપર બે શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી…
View More માલિયાસણમાં મહિલા ઉપર બે શખ્સોનો ધોકા વડે હુમલોજસદણના યુવકને ફેસબુક ફ્રેન્ડ બનેલી યુવતીએ શીશામા ઉતારી રૂા.6.31 લાખ પડાવ્યા
સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી લાગણીનો ફાયદો ઉઠાવી લગ્નનું વચન આપી અને જર્મનીથી કિંમતી ગિફ્ટ મોકલ્યાનું કહી યુવતી પાસેથી રૂૂ.6.31 લાખ પડાવી લીધા હતા. આખરે…
View More જસદણના યુવકને ફેસબુક ફ્રેન્ડ બનેલી યુવતીએ શીશામા ઉતારી રૂા.6.31 લાખ પડાવ્યાયાજ્ઞિક રોડ પર નશાખોર રિક્ષા ચાલકનો આતંક
રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા યાજ્ઞિક રોડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દારૂૂના નશામાં ધૂત એક…
View More યાજ્ઞિક રોડ પર નશાખોર રિક્ષા ચાલકનો આતંક