શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ગામે રહેતી પરિણીતા ઉપર બે શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી…
View More માલિયાસણમાં મહિલા ઉપર બે શખ્સોનો ધોકા વડે હુમલોcrime
જસદણના યુવકને ફેસબુક ફ્રેન્ડ બનેલી યુવતીએ શીશામા ઉતારી રૂા.6.31 લાખ પડાવ્યા
સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી લાગણીનો ફાયદો ઉઠાવી લગ્નનું વચન આપી અને જર્મનીથી કિંમતી ગિફ્ટ મોકલ્યાનું કહી યુવતી પાસેથી રૂૂ.6.31 લાખ પડાવી લીધા હતા. આખરે…
View More જસદણના યુવકને ફેસબુક ફ્રેન્ડ બનેલી યુવતીએ શીશામા ઉતારી રૂા.6.31 લાખ પડાવ્યાયાજ્ઞિક રોડ પર નશાખોર રિક્ષા ચાલકનો આતંક
રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા યાજ્ઞિક રોડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દારૂૂના નશામાં ધૂત એક…
View More યાજ્ઞિક રોડ પર નશાખોર રિક્ષા ચાલકનો આતંકજેતપુર બીએસએનએલ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા, 14 હજારના જનરેટરની ચોરી
જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે આવેલ બીએસએનએલના ટેલિફોન એક્સચેન્જ કમ્પાઉન્ડમાં પડેલા જનરેટરમાંથી રૂૂ. 14,000ની કિંમતના ઓલ્ટરનેટરની ચોરી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેબીએસએનએલ ના…
View More જેતપુર બીએસએનએલ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા, 14 હજારના જનરેટરની ચોરીરાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ
રાજકોટમાં સ્પાના ઓઠા નીચે ધમધમતા કુટણખાનાઓ ઉપર થોડા સમય પહેલા પોલીસે ધૌંસ બોલાવી અનેક કેસો કર્યા હતા. આમ છતાં તેની કોઈ અસર થઈ ન હોય…
View More રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશગોંડલની ગૌસંસ્થા સાથે 3.83 લાખની છેતરપિંડી, ઓફિસ મેનેજર સામે ફરીયાદ
ગોંડલ તાલુકામાં આવેલી નામાંકિત ગોપાલન અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કાર્યરત ’ગીર ગૌ જતન સંસ્થાન’ સાથે રૂૂ. 3,83,920ની વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…
View More ગોંડલની ગૌસંસ્થા સાથે 3.83 લાખની છેતરપિંડી, ઓફિસ મેનેજર સામે ફરીયાદમનપસંદ જીમખાનાની હાઇપ્રોફાઇલ કલબમાં જુગાર રમતા 184 ઝડપાયા
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગાર કલબનો પર્દાફાશ થયો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે પાડેલા દરોડોમાં 184…
View More મનપસંદ જીમખાનાની હાઇપ્રોફાઇલ કલબમાં જુગાર રમતા 184 ઝડપાયાચુનારાવાડમાં શાકભાજીના ધંધાર્થીને ‘અહીં કેમ ઉભો છે ?’ તેમ કહી નસેડી શખ્સોએ માર માર્યો
સ્વામિનારાયણ ચોકમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો શહેરમાં ચુનારવાડ વિસ્તારમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો યુવાન રાત્રીના સમયે ચુનારાવાડ વિસ્તારમાં ઉભો હતો. ત્યારે અજાણયા શખ્સોએ…
View More ચુનારાવાડમાં શાકભાજીના ધંધાર્થીને ‘અહીં કેમ ઉભો છે ?’ તેમ કહી નસેડી શખ્સોએ માર માર્યોસગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમી અને તેના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યું
શહેરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, પ્રેમીએ સગીરાનું અપહરણ કરી, અવારનવાર દુષ્કર્મ આચરવા તેમજ મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ…
View More સગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમી અને તેના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યુંરાજકોટમાં રેલવે માર્ગે ગેરકાયદેસર મોકલેલું રૂા.42 લાખનું પિત્તળ પકડાયું, વેપારીની અટકાયત
રાજકોટ રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગમાંથી રૂ.42 લાખનો પિત્તળનો શંકાસ્પદ જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. આ પિત્તળનો શંકાસ્પદ જથ્થામાં કરચોરી અથવા અન્ય ગંભીર ગેરરીતિની આશંકા…
View More રાજકોટમાં રેલવે માર્ગે ગેરકાયદેસર મોકલેલું રૂા.42 લાખનું પિત્તળ પકડાયું, વેપારીની અટકાયત