આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા દડવા ગામે ગેરકાયદેસર રીતે ચાલી રહેલી દેશી દારૂૂની ભઠ્ઠી પર દરોડો પાડવા ગયેલી પોલીસ ટુકડી પર મહિલા બુટલેગર અને…
View More આટકોટમાં દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને બંધક બનાવી હુમલોcrime
રાજકોટના વેપારી સાથે કાર એક્સચેન્જના નામે રૂા.1.77 લાખની છેતરપિંડી
રાજકોટના રૈયા રોડ પર આવેલા દર્શન પાર્કમાં રહેતા અને કપડાંના એક્ઝિબિશનનો વેપાર કરતા હરેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ લશકરી (ઉં.વ. 46) નામના વેપારીએ કરેલી ફરિયાદને આધારે દેવરખીભાઈ વૈજાણંદભાઇ…
View More રાજકોટના વેપારી સાથે કાર એક્સચેન્જના નામે રૂા.1.77 લાખની છેતરપિંડીગોંડલમાં સ્પાના નામે દેહવ્યાપારના કૌભાંડનો પર્દાફાશ, ઓફીસમાંથી દારૂની બે બોટલ મળી
ગોંડલ શહેરમાં શ્યામ વાડી ચોક નજીક આવેલા ધ ઈમ્પીરિયલ વેલનેસ સ્પા નામના હાઇપ્રોફાઇલ સ્પામાં મસાજ અને બોડી ફ્રેશમેન્ટના નામે ચાલતા દેહવ્યાપારના કારોબારનો રાજકોટ ગ્રામ્ય એન્ટી…
View More ગોંડલમાં સ્પાના નામે દેહવ્યાપારના કૌભાંડનો પર્દાફાશ, ઓફીસમાંથી દારૂની બે બોટલ મળીગોંડલમાં પ્રેમપ્રકરણમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ, મહિલા પર દંપતી સહિતનો હુમલો
ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં જૂના પ્રેમસંબંધનો અંત લાવવા બાબતે બે પાડોશી વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક રૂૂપ ધારણ કર્યું છે. દીકરાના જૂના સંબંધો પૂર્ણ કરવા સમજાવવા…
View More ગોંડલમાં પ્રેમપ્રકરણમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ, મહિલા પર દંપતી સહિતનો હુમલોટંકારા તાલુકામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ગોલમાલ
ગ્રેડિંગ એજન્સી સામે ઉઠાવાયેલા સવાલ, પેમેન્ટ અટકાવી તપાસ યોજવા માગણી ટંકારા તાલુકામાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલ ઘઉંની ગુણવત્તા અંગે ગોડાઉન ખાતે તાત્કાલિક તપાસ, નમુના પરીક્ષણ…
View More ટંકારા તાલુકામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ગોલમાલજામનગરના એલ્યુમિનિયમ વેપારીને સ્ક્રેપ આપવાના બહાને 24.78 લાખની ઠગાઈ
જામનગરના એલ્યુમિનિયમ વેપારીને એલ્યુમિનિયમ સ્ક્રેપ વેચવાના બહાને વિશ્વાસમાં લઈ રૂૂ.24,78,514ની રકમ બેંક મારફતે ટ્રાન્સફર કરાવી લીધા બાદ સ્ક્રેપ કે નાણાં પરત નહીં આપી છેતરપિંડી કર્યાની…
View More જામનગરના એલ્યુમિનિયમ વેપારીને સ્ક્રેપ આપવાના બહાને 24.78 લાખની ઠગાઈકોડીનારમાં ગોળ પકવતા ખેડૂતો સાથે 4 કરોડની ઠગાઇ
રાબડા સંચાલકો પાસેથી ગોળ ખરીદી 100 વર્ષ જૂની પેઢીએ પેમેન્ટ નહીં ચૂકવતા ફરિયાદ ગીર સોમનાથના કોડીનારમાં ગોળના વેપાર સાથે સંકળાયેલી આશરે 100 વર્ષ જૂની એ.સી.…
View More કોડીનારમાં ગોળ પકવતા ખેડૂતો સાથે 4 કરોડની ઠગાઇધ્રાંગધ્રાના શખ્સે સગીરાનો નગ્ન વીડિયો કોલ રેકોર્ડ કરી દુષ્કર્મ આચર્યુ
સગીરા સ્કૂલે જતી ત્યારે પીછો કરતો, સોશિયલ મીડિયા પર વાતચીત કરવા દબાણ કર્યુ ધ્રાંગધ્રા શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ અને બ્લેકમેલિંગ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો…
View More ધ્રાંગધ્રાના શખ્સે સગીરાનો નગ્ન વીડિયો કોલ રેકોર્ડ કરી દુષ્કર્મ આચર્યુવૃધ્ધ દંપતીને એક સપ્તાહ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂા.55.50 લાખ પડાવ્યા
ડીજીટલમાં એરેસ્ટ મામલે સરકાર અને પોલીસ દ્વારા ગમે તેટલી જાગૃતતા લાવવાના પ્રયાસો કરે છતાં રોજ કોઈ એક વ્યક્તિ આવા સાયબર માફિયાનો શિકાર બની રહ્યું છે.…
View More વૃધ્ધ દંપતીને એક સપ્તાહ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂા.55.50 લાખ પડાવ્યારાજકોટ રોકાવા આવેલા વડિયાના વૃધ્ધના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.7.82 લાખની ચોરી
કોટડાસાંગાણી તાલુકાના વડિયા ગામે શિવ મંદિર પાસે રહેતા એક વૃદ્ધ પરિવાર સાથે રાજકોટ રોકાવા ગયા હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ ઘરના તાળાં તોડીને રૂૂ. 7.82…
View More રાજકોટ રોકાવા આવેલા વડિયાના વૃધ્ધના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.7.82 લાખની ચોરી