જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકને પોતાના ઘેર સોલાર પેનલ લગાવવાના મામલે ધોખો થયો છે. એક ખાનગી પેઢીના સંચાલક અને તેના કર્મચારીએ સોલાર…
View More જામનગરમાં રિક્ષાચાલક સાથે સોલારના નામે બે લાખની ઠગાઇcrime
ભુજના યુવાનને શેરબજારમાં નફાની લાલચ આપી 32.82 લાખની ઠગાઇ
શેરબજારમાં રોકાણના લાભાલાભ બતાવી ભુજના શખ્સને નફાની જાળમાં ફસાવી રૂૂા. 32.82 લાખની ઓનલાઈન છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બોર્ડર રેન્જ-ભુજના સાયબર પોલીસ…
View More ભુજના યુવાનને શેરબજારમાં નફાની લાલચ આપી 32.82 લાખની ઠગાઇજૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇ
બ્રાન્ડેડ બોટલોમાં નકલી દારૂ ભરી ઉંચા ભાવે વેંચવામાં આવતો હતો: નકલી દારૂની 1400 બોટલ, 450 લીટર જેટલું કેમિકલ અને એસન્સ તેમજ નકલી સ્ટીકરો જપ્ત કરાયા…
View More જૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇવેરાવળમાં લગ્નમાં ગયેલ પરિવારના બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
વેરાવળમાં કૌશર કોલોની વિસ્તારમાં રહેતો પરિવાર લગ્નમાં ગયેલ તેમના ઘરમાંથી દાગીના આશરે 54.9 ગ્રામ રૂૂા.6,76,000 ની ચોરી થયેલ જે ગુનામાં મહિલા આરોપીને ગણતરીની કલાકોમાં ચોરીમાં…
View More વેરાવળમાં લગ્નમાં ગયેલ પરિવારના બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયોબગદાણા હુમલાની ઘટનામાં અંતે ‘સિટ’ની રચના
ભાવનગર જિલ્લાના બગદાણા ના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા 29 ડિસેમ્બર, ના રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ…
View More બગદાણા હુમલાની ઘટનામાં અંતે ‘સિટ’ની રચનાહળવદમાંથી સબસીડી યુકતયુરિયાની 400 બેગ ભરેલ આઇસર, કાર ઝડપાઇ
હળવદ પોલીસે સબસીડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ખેડુતોને બદલે ઉદ્યોગોમાં ગેરકાયદે વેચાણ થતું હોવાનો પર્દાફાશ કર્યો છે. ધ્રાંગધ્રા હાઇવે પરથી આઇશર ટ્રક અને પાયલોટિંગ કરતી…
View More હળવદમાંથી સબસીડી યુકતયુરિયાની 400 બેગ ભરેલ આઇસર, કાર ઝડપાઇબાંગ્લાદેશમાં એક જ દિવસમાં વધુ બે હિંદુઓની હત્યાથી ભારે રોષ
ગઇકાલે સાંજે પત્રકાર રાણા પ્રતાપની તેમના કારખાનામાંથી બહાર કાઢી ગોળી વરસાવી હત્યા થયા પછી રાત્રે કરિયાણાના વેપારી મોની ચક્રવર્તીનું તીક્ષ્ણ હથિયારો સાથેના હુમલામાં મૃત્યુ: એક…
View More બાંગ્લાદેશમાં એક જ દિવસમાં વધુ બે હિંદુઓની હત્યાથી ભારે રોષઅમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો, પોલીસે આરોપીની કરી અટકાયત
યુએસના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના ઓહાયો નિવાસસ્થાન પર હુમલો થયો છે. વાન્સનું નિવાસસ્થાન ઓહાયોના સિનસિનાટીમાં આવેલું છે. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.…
View More અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો, પોલીસે આરોપીની કરી અટકાયતAIનો દુરૂપયોગ: મહિલા સાથે ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપતા મામલતદારનો આપઘાતનો પ્રયાસ
સાંતલપુરના મામલતદારે પગલું ભરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં આઠ લોકોના નામ સાંતલપુરના મામલતદાર ડી.ડી પંડ્યાએ સુસાઇડ કરવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. મામલતદારે સુસાઇડ…
View More AIનો દુરૂપયોગ: મહિલા સાથે ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપતા મામલતદારનો આપઘાતનો પ્રયાસ22 લાખના સાયબર ફ્રોડની તપાસમાં ટીમના દિલ્હીમાં ધામા , શકમંદોની પૂછપરછ
યુનિવર્સિટી રોડ પર જલારામ-રમાં શિવસંગમ સોસાયટી શેરી નં.1માં રહેતાં એકતાબેન આશર (ઉ.વ.49) સાથે રૂૂા.રર.34 લાખના સાયબર ફ્રોડ મામલે તપાસ દિલ્હી સુધી લંબાઈ છે. એક વર્ષ…
View More 22 લાખના સાયબર ફ્રોડની તપાસમાં ટીમના દિલ્હીમાં ધામા , શકમંદોની પૂછપરછ