શહેરમાં SAY NO TO DRUGS મિશન અંતર્ગત નશાના સોદાગરો સામે એસઓજીની ટીમે આકરી કાર્યવાહી કરી બામણબોર ચેકપોસ્ટ પાસેથી 1 કરોડ રૂૂપિયાની કિંમતનો 204.9 કિલો ગાંજો…
View More ઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયોcrime
ગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયું
રાજકોટ જીલ્લામાં લોકોના જનઆરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ એક્શન મોડમાં આવી છે. એસઓજીએ ગોંડલ તાલુકાના…
View More ગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયુંAK-47થી 4 રાઉન્ડ ફાયરિંગ: સુપ્રીમમાં બિહાર સરકારની કબૂલાત
બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં, રાજ્ય સરકારે વિરોધીઓ સામે બળપ્રયોગના આરોપોને નકારી…
View More AK-47થી 4 રાઉન્ડ ફાયરિંગ: સુપ્રીમમાં બિહાર સરકારની કબૂલાતપમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ, ભાવનગરમાં સેબીના દરોડા
ભાવનગરમાં આર્થિક અપરાધનું કેન્દ્ર બન્યું હોય તેમ સેબીની મુંબઈ ટીમે ઈવા-1 કોમ્પ્લેક્સમાં ઇકોનો બ્રોકિંગ સ્ટોક બ્રોકર ફર્મ પર દરોડા પાડ્યા. સવારે 10 વાગ્યે શરૂૂ થયેલી…
View More પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ, ભાવનગરમાં સેબીના દરોડાપોર્ન વીડિયો બતાવી પતિએ માનસિક ત્રાસ આપતા શિક્ષિકા પત્નીને પેનિક એટેક આવ્યો!
રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક, માનસિક તથા જાતીય ત્રાસ આપ્યાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.શિક્ષિકાની ફરિયાદ મુજબ, ફરિયાદી મહિલાએ…
View More પોર્ન વીડિયો બતાવી પતિએ માનસિક ત્રાસ આપતા શિક્ષિકા પત્નીને પેનિક એટેક આવ્યો!સુરેન્દ્રનગરમાં પાંચ લોકો પાસેથી નોકરીની લાલચે રૂપિયા 25 લાખ પડાવનાર નકલી IAS ઝડપાયો
સુરેન્દ્રનગરના ઝેરોક્ષની દૂકાનના સંચાલકને નકલી આઇએએસ તરીકેની ઓળખાણ આપી ત્રણ સંતાન અને એક ભત્રીજા, એક ભાણીને નોકરી અપાવવાના બહાને રૂૂ.25 લાખ લઇ ફરાર થઇ જનારા…
View More સુરેન્દ્રનગરમાં પાંચ લોકો પાસેથી નોકરીની લાલચે રૂપિયા 25 લાખ પડાવનાર નકલી IAS ઝડપાયોજામજોધપુર પંથકમાં પવનચક્કીના કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
ચાર આરોપીઓ ઝડપાયા, છ સાગરિતો હજુ પોલીસ પકડથી દૂર; રૂ.16.54 લાખનો ચોરાઉ મુદ્દામાલ કબજે જામનગર એલ.સી.બી.એ શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના ટાવરમાંથી કોપર વાયર ચોરી…
View More જામજોધપુર પંથકમાં પવનચક્કીના કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશધ્રાંગધ્રાના વાવડી ગામે ગેરકાયદેસર ખનન ઉપર પોલીસના દરોડા, રૂા.25 લાખનો મુદ્દામાલ કબજે
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ વિરૂૂદ્ધ પોલીસે લાલ આંખ કરીને વાવડી ગામની સીમમાં પાડેલા દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે પથ્થરનું ખનન કરતા 2 ટ્રક, 1…
View More ધ્રાંગધ્રાના વાવડી ગામે ગેરકાયદેસર ખનન ઉપર પોલીસના દરોડા, રૂા.25 લાખનો મુદ્દામાલ કબજે14 વર્ષ પૂર્વે થયેલી 12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
શહેરના હોસ્પિટલ ચોક નજીક 14 વર્ષ પૂર્વે કોસ્મેટિકના વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી 12 લાખની થયેલી લુંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે.રૂૂ.12…
View More 14 વર્ષ પૂર્વે થયેલી 12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયોખાંભા ઇન્ડસ્ટ્રીયલમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી, પાંચ કારખાનામાં ચોરી
રાજકોટ નજીક આવેલા ખાંભા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મોડી રાત્રે ચડ્ડી-બનીયાનધારી તસ્કર ટોળકીએ આતંક મચાવ્યો છે. ખાંભા આવેલા પાંચ જેટલા કારખાનાઓને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની…
View More ખાંભા ઇન્ડસ્ટ્રીયલમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી, પાંચ કારખાનામાં ચોરી