વાંકાનેર બાઉન્ડ્રી પાસે પતિએ ચાલુ બાઈકે પત્નીને ધક્કો મારી પછાડી દઈ ઢોર માર માર્યો

રાજકોટથી દેવાબાપાની જગ્યાએ દંપતી દર્શન કરવા ગયું ત્યારે રસ્તામાં બઘડાટી બોલી; સાસુ-જેઠની ચઢામણીથી માર માર્યાનો આક્ષેપ રાજકોટમાં રહેતું દંપતિ વાંકાનેર બાઉન્ટ્રી પાસે દેવા બાપાની જગ્યાએ…

View More વાંકાનેર બાઉન્ડ્રી પાસે પતિએ ચાલુ બાઈકે પત્નીને ધક્કો મારી પછાડી દઈ ઢોર માર માર્યો

જૂનાગઢમાં લાઈસન્સ વગર ધમધમતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું

ગોડાઉનમાંથી 32.63 લાખના ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો, વેપારી સામે કાર્યવાહી, ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો પણ ન હતા ફટાકડા એ સ્ફોટક પદાર્થ હોવાથી તેના સંગ્રહ અને…

View More જૂનાગઢમાં લાઈસન્સ વગર ધમધમતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું

સુરેન્દ્રનગરમાં પિલર-વેલ્ડીંગની પેટીની આડમાં દારૂની હેરાફેરી

બે આરોપી ઝડપાયા, ત્રણ લાખથી વધુનો દારૂ જપ્ત: રાજસ્થાનના શખ્સનું નામ ખુલતા શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લામાં વિઠલગઢ-વિઠલાપરા ચેકપોસ્ટ તરફ જતા હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો…

View More સુરેન્દ્રનગરમાં પિલર-વેલ્ડીંગની પેટીની આડમાં દારૂની હેરાફેરી

કુતિયાણાના વેપારીના નામે બોગસ પેઢી બનાવી 3 કરોડનું કૌભાંડ

ઉપલેટાના માર્કેટ યાર્ડના બે દલાલ અને એકાઉન્ટ વિરુદ્ધ ગુનો નોંધાયો: વેપારીને જીએસટીની નોટિસ મળતા ભાંડો ફૂટ્યો પોરબંદરના કુતિયાણામાં રહેતા અને માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારીના…

View More કુતિયાણાના વેપારીના નામે બોગસ પેઢી બનાવી 3 કરોડનું કૌભાંડ

અમરેલીના આધેડને રાજકોટમાં ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપહરણ કરી માર માર્યો

અમરેલીમાં રહેતા આધેડ રાજકોટ ભાણેજના ઘરે આવ્યા હતા ત્યારે ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપરણ કરી આધેડને માર માર્યો હોવાના આક્ષેપ સાથે આધેડને સારવાર અર્થે ખસેડવામાં…

View More અમરેલીના આધેડને રાજકોટમાં ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપહરણ કરી માર માર્યો

દેવપરામાં પૈસાની લેતી-દેતીમાં કારખાનેદાર અને તેના ભત્રીજા સહિતનાએ મિત્રને માર માર્યો

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા દેવપરામાં કારખાનેદાર અને તેના ભત્રીજા સહિતના શખ્સોએ પૈસાની લેતી-દેતીમાં મિત્રને માર માર્યો હતો. હુમલાખોર શખ્સોએ દારૂના નશામાં આવી હુમલો કર્યો…

View More દેવપરામાં પૈસાની લેતી-દેતીમાં કારખાનેદાર અને તેના ભત્રીજા સહિતનાએ મિત્રને માર માર્યો

સણોસરામાં મફતમાં નાસ્તો કરી ત્રણ શખ્સોની ધમાલ, પૈસા માગતા ધંધાર્થીને બેફામ માર માર્યો

યુવાનને બચાવવા વચ્ચે પડેલા ભાઇ અને ભત્રીજાને પણ માર પડ્યો કુવાડવા ગામે શ્રી નાથજી પાર્કમાં રહેતા ફતેહસિંહ ગોમસિંહ રાવત(ઉ.વ.40)ની નાસ્તાની લારી પર આરોપી વસીમ,સલિમ અને…

View More સણોસરામાં મફતમાં નાસ્તો કરી ત્રણ શખ્સોની ધમાલ, પૈસા માગતા ધંધાર્થીને બેફામ માર માર્યો

નિવૃત્ત શિક્ષકને વાતોમાં ભોળવી 49 હજાર લઇ ભાગી ગયેલો આણંદપરનો ગઠિયો ઝડપાયો

રૈયારોડ પર આવેલા ચંદન પાર્કમમાં રહેતા નિવૃત શિક્ષક એસ્ટ્રોન ચોકમાં આવેલી બેંકમાંથી નાણા ઉપાડી બહાર નીકળતા ગઠીયાએ વૃધ્ધને સરકારી પેન્શનની સ્ક્રીમના નામે વાતોમાં વળગાવી રૂૂ.49,500…

View More નિવૃત્ત શિક્ષકને વાતોમાં ભોળવી 49 હજાર લઇ ભાગી ગયેલો આણંદપરનો ગઠિયો ઝડપાયો

ATMમાં લોડ કરવા આપેલા પૈસામાંથી કર્મચારી 10 લાખ ચાંઉ કરી ગયો

1.30 કરોડ લોડિંગ કરવા આપ્યા તેમાંથી 29 લાખ જમા કરી માત્ર 91 લાખ જ પરત કર્યા રીપોટિંગ પર્સને કમ્પ્યુટરમાં ડેટા ચેક કરતા હકીકત જાણવા મળી,…

View More ATMમાં લોડ કરવા આપેલા પૈસામાંથી કર્મચારી 10 લાખ ચાંઉ કરી ગયો

માધાપર ચોકડી પાસે વેસ્ટવુડ સ્કૂલ બસના ચાલકને વાહન સરખુ ચલાવવાનું કહી સ્કૂટર ચાલકની ધોલધપાટ

બસના ચાલકને, લાફા ઝીંકી કહ્યુ, મારો ચહેરો યાદ રાખજે: પોલીસે ફરિયાદ નોંધી રેલનગરમાં રહેતા અને સ્કૂલ બસ ચલાવતા દેવાંગભાઈ યશવંતભાઈ ધામનકર(ઉ.વ.31) પોતાની સ્કૂલ બસમાં બાળકોને…

View More માધાપર ચોકડી પાસે વેસ્ટવુડ સ્કૂલ બસના ચાલકને વાહન સરખુ ચલાવવાનું કહી સ્કૂટર ચાલકની ધોલધપાટ