રાજકોટ મહાજન પાંજરાપોળની કાનૂની લડતને સફળતા, પશુ છોડાવવા ટોળું પાંજરપોળે ધસી આવતા પોલીસ બોલાવવી પડી આટકોટ પાસેથી મુંબઈ ખુલ્લા બજારમાં વેચાણ અર્થે લઈ જવાતા 211…
View More 211 ઘેટાં-બકરાંનો કબજો આપવા સામે કોર્ટનો સ્ટેcrime
જામનગરમાં ફલેટમાં તોડફોડ કરી કિંમતી પ્લોટના દસ્તાવેજ ચોરી થયાની યુવાનની પોલીસ ફરિયાદ
જામનગર માં કાલાવડ નાકા બહાર અલમહંમદી એપાર્ટમેન્ટની બી વીંગમાં ફ્લેટ નંબર 502 માં પાંચમા માળે રહેતા ઇમરોજ અબ્દુલ કાદર મેંતર નામના 34 વર્ષ ના…
View More જામનગરમાં ફલેટમાં તોડફોડ કરી કિંમતી પ્લોટના દસ્તાવેજ ચોરી થયાની યુવાનની પોલીસ ફરિયાદગોંડલમાં SMCનો દરોડો, 6.37 લાખનો બિયર ઝડપાયો
બિયર ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ, સપ્લાયર અને દારૂ મંગાવનાર બુટલેગર સહિત 4નાં નામ ખુલ્યા, રૂા.15.80 લાખનો મુદ્દામાલ કબજે ગોંડલના મોવીયા બ્રીજ પર 6.37…
View More ગોંડલમાં SMCનો દરોડો, 6.37 લાખનો બિયર ઝડપાયોભાવનગરમાં બહેન સાથે મોબાઈલમાં વાત કરતા શખ્સને ઠપકો આપતા યુવાનની હત્યા
મામા-ભાણેજ પર ચાર શખ્સે હુમલો કર્યો હતો, ચારેયની ધરપકડ ભાવનગર ના અકવાડામાં યુવતી સાથે મોબાઈલ ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોવાનો ઠપકો આપવા…
View More ભાવનગરમાં બહેન સાથે મોબાઈલમાં વાત કરતા શખ્સને ઠપકો આપતા યુવાનની હત્યાજામનગરમાં બે પડોશી વચ્ચે બઘડાટી, માતા-પુત્રી પર હુમલો
જામનગરમાં ગોકુલનગર નજીક સોમનાથ સોસાયટી શેરી નંબર -16 માં રહેતા રાહુલ ખીમાભાઇ ચાવડા નામના યુવાને પોતાના માતા વિજયાબેન તથા મોટા બહેન સરલાબેન ઉપર લાકડાના ધોકા…
View More જામનગરમાં બે પડોશી વચ્ચે બઘડાટી, માતા-પુત્રી પર હુમલોજામનગરમાં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરતા 6 શખ્સોના પોલીસે સીન વિખી નાખ્યા
જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી વિસ્તારમાં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરીને સીન સપાટા કરી રહેલા 6 શખ્સોએ રીલ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જે બાબતે…
View More જામનગરમાં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરતા 6 શખ્સોના પોલીસે સીન વિખી નાખ્યાતાલાલામાં શેરડીના પાકમાં છૂપાયેલા ખૂંખાર દીપડાએ ખેત મજૂરને ફાડી ખાધો
ગળાના ભાગેથી પકડી 50 મીટર અંદર ઢસડી મોઢાનો ભાગ ખાઇ ગયો: દીપડો પાંજરે પૂરાયો તાલાલા તાલુકાનાં રસુલપરા ગીર ગામે પેટીયું રળવા આવેલ પરપ્રાંતિય શ્રમજીવી ઉપર…
View More તાલાલામાં શેરડીના પાકમાં છૂપાયેલા ખૂંખાર દીપડાએ ખેત મજૂરને ફાડી ખાધોઉપલેટામાં જૂની અદાવતમાં કિશોર પર જીવલેણ હુમલો, આરોપીને પોલીસ છાવરતી હોવાનો પિતાનો આક્ષેપ
ઉપલેટામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો પુરાવો આપતી એક ઘટના સામે આવી છે. ઉપલેટાના ધોરાજી રોડ પર આવેલા ઝાપા વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક…
View More ઉપલેટામાં જૂની અદાવતમાં કિશોર પર જીવલેણ હુમલો, આરોપીને પોલીસ છાવરતી હોવાનો પિતાનો આક્ષેપજેતપુરમાં પતિના હાથે પત્નીની હત્યા, બચાવવા વચ્ચે પડેલી પુત્રીની હત્યાનો પ્રયાસ
ભોજાદાર વિસ્તારમાં ગૃહકલેશના કારણે બનેલી ચોંકાવનારી ઘટના, આરોપીને સકંજામાં લેવા કવાયત જેતપુરના ભોજાદાર વિસ્તારમાં કૌટુંબિક કલેશના કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારે સાંજે…
View More જેતપુરમાં પતિના હાથે પત્નીની હત્યા, બચાવવા વચ્ચે પડેલી પુત્રીની હત્યાનો પ્રયાસનાના દહીસરા ગામે ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ઇકોકારના ચાલકનું કરૂણ મોત
ઘવાયેલા યુવાનને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો મોરબી નવલખી હાઈવે પર નાના દહીંસરા ગામના પાટિયા નજીક ઇકો કાર અને ટ્રક ટ્રેઇલર અથડાયા હતા જે અકસ્માતમાં ઇકો સવાર…
View More નાના દહીસરા ગામે ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ઇકોકારના ચાલકનું કરૂણ મોત