ગુનાખોરી પર ક્રાઈમ બ્રાન્ચે પકડ મજબૂત કરી હોય તેમ એક બાદ એક ગુના આચરતી ટોળકી પર ગુજસીટોક કરી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં સોડા બાટલી ફેંકી…
View More ગુજસીટોકના ગુનામાં ફરાર ‘બાટલી ગેંગ’ના વધુ ચાર આરોપી પકડાયા, ધરપકડનો આંક 14 થયોcrime
જેતપુરના કારખાનામાં પ્રેમીના હાથે વિધવાની હત્યા
પાલનપુર સાથે મજૂરી કામ વખતે બંન્ને વચ્ચે પરીચય થતા જેતપુર આવી રહેતા હતા, આડાસંબંધની શંકાએ મોતને ઘાટ ઉતારી જેતપુરના રબારીકા રોડ પર આવેલા એમ.જી. ઉદ્યોગનગર…
View More જેતપુરના કારખાનામાં પ્રેમીના હાથે વિધવાની હત્યાખંભાળિયામાં બાઇક ડીટેઇન કરતા ઉશ્કેરાયેલા શખ્સે પોલીસ સ્ટેશનમાં સોફા સળગાવી દીધા
ખંભાળિયા વિસ્તારમાં ટ્રાફિક નિયમનમાં રહેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સાથે બાઈક ડીટેઈન કરવા બાબતે બોલાચાલી કરી, અહીંના ચંદુ અરજન રૂૂડાચ નામના શખ્સ દ્વારા બબાલ સર્જીને પોલીસને…
View More ખંભાળિયામાં બાઇક ડીટેઇન કરતા ઉશ્કેરાયેલા શખ્સે પોલીસ સ્ટેશનમાં સોફા સળગાવી દીધારાણાવાવની સગીરાના અપહરણના ગુનામાં રાજકોટનો શખ્સ અને મદદગારી કરનાર બે પકડાયા
મુખ્ય આરોપીને જામનગરથી ઝડપી લેવાયો, સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે.…
View More રાણાવાવની સગીરાના અપહરણના ગુનામાં રાજકોટનો શખ્સ અને મદદગારી કરનાર બે પકડાયાસિક્કામાં રહેતો એક ઇજનેર સહિત 8 યુવાનો નોકરીની લાલચે છેતરપિંડીનો શિકાર બન્યા
મલેશિયા અને સિંગાપોરમાં રૂૂપિયા સવા લાખના પગારે નોકરી અપાવવાનો જાશો આપી ખંભાળિયાના એક શખ્સે રૂ.11.56 લાખ પડાવી લીધા જામનગર નજીક સિક્કામાં રહેતા એક ઇજનેર યૂવાન…
View More સિક્કામાં રહેતો એક ઇજનેર સહિત 8 યુવાનો નોકરીની લાલચે છેતરપિંડીનો શિકાર બન્યાખંભાળિયા નજીક ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રેકટરને રોકનાર વનકર્મીને મારી નાખવાની ધમકી
ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા મોટા આંબલા ગામની સીમમાં ગઈકાલે સોમવારે સાંજના સમયે ફોરેસ્ટ વિભાગમાં વન રક્ષક તરીકે નોકરી કરતા મૂળ અલિયાબાડા – જામનગરના રાજદીપસિંહ…
View More ખંભાળિયા નજીક ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રેકટરને રોકનાર વનકર્મીને મારી નાખવાની ધમકીદુષ્કર્મ કેસમાં 34મા દિવસે આરોપીને દોષિત ઠેરવતી કોર્ટ: 15મીએ સજાનું ફરમાન
જસદણના કાનપર ગામે શ્રમિક પરિવારની માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી નરાધમે અમાનુષી કૃત્ય આચર્યું’તું બાળકીના પિતાએ કોર્ટમાં પત્ર લખી ન્યાયની માંગ કરતા પોલીસ, વકીલ અને…
View More દુષ્કર્મ કેસમાં 34મા દિવસે આરોપીને દોષિત ઠેરવતી કોર્ટ: 15મીએ સજાનું ફરમાનઆકાશને આંબવા માટે ખંભાળિયાવાસીઓમાં જોવા મળતો થનગનાટ
– કાલે મકરસંક્રાંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ – ઉમંગ – ઉત્સાહના પર્વ એવા મકરસંક્રાંતિની આવતીકાલે બુધવારે ભવ્ય ઉજવણી કરવા માટે ખંભાળિયાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી…
View More આકાશને આંબવા માટે ખંભાળિયાવાસીઓમાં જોવા મળતો થનગનાટબુદ્ધિશાળી અને મળતાવડો હતો એટલે ફરહાદને પેટ્રોલ છાંટી સળગાવ્યો
મુરાદાબાદની હિંદુ ડિગ્રી કોલેજમાં ઇર્ષ્યા પ્રેરિત બનાવ, પીડિતનો બચાવ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. થોડા દિવસો પહેલા હિન્દુ ડિગ્રી કોલેજમાં…
View More બુદ્ધિશાળી અને મળતાવડો હતો એટલે ફરહાદને પેટ્રોલ છાંટી સળગાવ્યોમોરબીના શનાળામાં પ્રૌઢા ઉપર મહિલા સહિત ત્રણનો હુમલો
ગોંડલમાં બેભાન હાલતમાં મળેલા પ્રૌઢનું મોત; વાલીવારસની શોધખોળ મોરબીના શનાળા ગામે રહેતાં પ્રૌઢા ઉપર આઠ દિવસ પૂર્વે મહિલા સહિત ત્રણ શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો…
View More મોરબીના શનાળામાં પ્રૌઢા ઉપર મહિલા સહિત ત્રણનો હુમલો