મોરબીના લૂંટાવદર નજીક કારખાનામાં બંધ દીવાલની શેડના બાકોરામાંથી પ્રવેશ કરી મશીનના અલગ અલગ કોપર વાયરના કેબલ 1776 ફૂટ કીમત રૂૂ 4,25,000 ની ચોરી થયાની પોલીસ…
View More મોરબીના લૂંટાવદર પાસે કારખાનામાં તસ્કરો ત્રાટકયા: 4.25 લાખના કોપર વાયરની ચોરીcrime
સુરેન્દ્રનગરમાં પેઢીના ડાયરેકટરને નિવૃત્ત કરાવી ભાઇ-ભત્રીજાએ ખોટા બિલ બનાવી 22 લાખની ઠગાઇ આચરી
સુરેન્દ્રનગરના જીનતાન ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલી જાણીતી લક્ષ્મણ કડવા એન્ડ સન્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના વહીવટમાં સગા ભાઈ અને ભત્રીજાએ ભેગા મળીને રૂૂ. 22,62,767નો ગુનાહિત વિશ્વાસઘાત…
View More સુરેન્દ્રનગરમાં પેઢીના ડાયરેકટરને નિવૃત્ત કરાવી ભાઇ-ભત્રીજાએ ખોટા બિલ બનાવી 22 લાખની ઠગાઇ આચરીએરફોર્સમાં પ્રિન્સિપલની ખોટી ઓળખ આપી સરકારી નોકરીના બહાને રૂા.16 લાખની ઠગાઈ
રાજકોટના કાલાવડ રોડ પર સદ્ગુરુ સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સનું સંચાલન કરતા અર્જુનસિંહ જયવંતસિંહ જાડેજા સાથે ગાંધીનગરમાં એરફોર્સમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતો હોવાનું ખોટું બોલી પ્રજ્ઞેશ…
View More એરફોર્સમાં પ્રિન્સિપલની ખોટી ઓળખ આપી સરકારી નોકરીના બહાને રૂા.16 લાખની ઠગાઈરાજકોટના કારખાનેદાર સાથે 46 લાખની છેતરપિંડી!
ભાગીદારીમાં ગોંડલના ગુદાસરા ગામે શરૂ કરેલ ફોર્જીંગના કારખાના ઉપર હક જતો કરવાની લાલચ આપી દસ્તાવેજ કરાવી લીધા રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને મૂળ લોધીકાના…
View More રાજકોટના કારખાનેદાર સાથે 46 લાખની છેતરપિંડી!રેલવે સ્ટેશન ઉપરથી વિદેશી દારૂ સાથે મહિલા સહિત આઠની ધરપકડ
રેલવે સ્ટેશન પર ટ્રેન મારફતે મુસાફરોના સ્વાંગમાં વિદેશી દારૂૂની ગેરકાયદેસર હેરાફેરી કરવાના એક મોટા કારસાનો રેલવે પોલીસે પર્દાફાશ કર્યો છે. રેલવે પોલીસ મથકના પીએસઆઈ બી.…
View More રેલવે સ્ટેશન ઉપરથી વિદેશી દારૂ સાથે મહિલા સહિત આઠની ધરપકડજામનગરમાં મકાનમાંથી ત્રણ દેશી હથિયાર અને સાત કારતૂસ ઝડપાયા
જામનગર શહેરમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને સંગ્રહ સામે એલસીબીની ટીમે મોડી રાત્રે કાર્યવાહી કરી હતી. એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહાપ્રભુજીની બેઠક પાસે, સાલુપીરની…
View More જામનગરમાં મકાનમાંથી ત્રણ દેશી હથિયાર અને સાત કારતૂસ ઝડપાયારાજકોટમાં માદક પદાર્થોનું વધતુ દૂષણ, 78 હજારના ડ્રગ્સ સામે પેડલર ઝડપાયો
શહેરમાં નશીલા પદાર્થોનું દૂષણ વધી રહ્યું છે. યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા પોલીસે માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. એસઓજી નશાના…
View More રાજકોટમાં માદક પદાર્થોનું વધતુ દૂષણ, 78 હજારના ડ્રગ્સ સામે પેડલર ઝડપાયોઉપલેટાના સમઢિયાળામાં પુત્રના પ્રેમ પ્રકરણમાં પિતા પર હુમલો
ઉપલેટાના સમઢીયાળા ગામે યુવતીને લઇને યુવાન ભાગી ગયો હતો. જે પ્રેમપ્રકરણમાં ચાલતી તકરારના સમાધાન માટે યુવકના પિતાને બોલાવી યુવતીના પરિવારે ધોકા વડે હુમલો કર્યો હોવાના…
View More ઉપલેટાના સમઢિયાળામાં પુત્રના પ્રેમ પ્રકરણમાં પિતા પર હુમલોભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 10, હજૂ અમુક ગંભીર
ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડમાં મૃત્યુ આંક વધી રહ્યો છે. વધુ એક મોત નીપજતા ડુપ્લીકેટ ઝેરી દારૂૂ પીવાથી સત્તાવાર મૃત્યુ આંક…
View More ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 10, હજૂ અમુક ગંભીરજામનગરમાં કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસ
જામનગર શહેરના સાત રસ્તા નજીક નવા ફ્લાયઓવર બ્રિજ પર કોન્ટ્રાક્ટરને રસ્તામાં અટકાવી લોખંડના પાઈપ અને છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના બનાવે ચકચાર…
View More જામનગરમાં કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસ