ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે કરોડોની જમીનના નામે આચરવામાં આવેલી રૂૂ.35 લાખની ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જમીન લે-વેચના દલાલ સાથે મળીને જમીન માલિકે રાજકોટના…
View More ઉપલેટાના ખીરસરાની જમીન ખરીદીના નામે રાજકોટના વેપારી સાથે 35 લાખની છેતરપિંડીcrime
આંબેડકરનગરમાં બુટલેગરના ઘરમાં છૂપાવેલ રૂા.7.83 લાખનો દારૂ ઝડપાયો
શહેરના 80 ફૂટ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બુટલેગરના ઘરે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી રૂૂ.7.83 લાખના વિદેશી દારૂૂના મોટા જથ્થા સાથે તેને ઝડપી લીધો છે,…
View More આંબેડકરનગરમાં બુટલેગરના ઘરમાં છૂપાવેલ રૂા.7.83 લાખનો દારૂ ઝડપાયોજામનગરમાં પ્રેમલગ્નના મામલે ખાર રાખી એક યુવક પર જીવલેણ હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં પ્રેમલગ્નનો ખાર રાખી એક યુવક ઉપર પત્નીના ભાઈ સહિત શખ્સોએ લોખંડના પાઇપ, છરી અને પેપર સ્પ્રે વડે જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ…
View More જામનગરમાં પ્રેમલગ્નના મામલે ખાર રાખી એક યુવક પર જીવલેણ હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યાજામનગર-લાલપુર રોડ પર પેસેન્જર વાહનમાં દારૂની હેરાફેરી
ટેમ્પો ટ્રાવેલ્સની સીટ નીચે ચોરખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો; 2065 બોટલ સાથે એક બુટલેગર ઝડપાયો જામનગર એલસીબીએ લાલપુર રોડ પર ચેલા ગામ નજીક પેસેન્જર વાહનની…
View More જામનગર-લાલપુર રોડ પર પેસેન્જર વાહનમાં દારૂની હેરાફેરીમાણાવદરમાં મોબાઇલની દુકાનમાં ઘૂસી વેપારીની સરાજાહેર હત્યા
માણાવદરના બસ સ્ટેશન વાળી શેરીમાં આવેલી મોબાઈલની દુકાનમાં જ એક વેપારીની સરાજાહેર દિનદહાડે હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.…
View More માણાવદરમાં મોબાઇલની દુકાનમાં ઘૂસી વેપારીની સરાજાહેર હત્યાકાલાવાડ રોડ ઉપરથી રૂા.1.64 લાખના એમડી ડ્રગ્સ સાથે નામચીન તસ્કર ઝડપાયો
રાજસ્થાનના ડ્રગ સપ્લાયરનું નામ ખુલ્યું, રૂા.2.59 લાખનો મુદ્દામાલ કબજે શહેરમાં માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ નાબૂદ કરવા માટે એસઓજી દ્વારા હાથ ધરેલા ખાસ અભિયાન…
View More કાલાવાડ રોડ ઉપરથી રૂા.1.64 લાખના એમડી ડ્રગ્સ સાથે નામચીન તસ્કર ઝડપાયોસાહેબ, અમે ચોરી કરવા આવ્યા’તા આ લોકો અમને મારી નાખશે: પકડાયેલા ચોરે પોલીસને કોલ કર્યો!
જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બજારમાં એક અત્યંત રસપ્રદ અને અનોખી ચોરીની ઘટના સામે આવી છે. જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરોને સ્થાનિકોની સમયસૂચકતાને કારણે…
View More સાહેબ, અમે ચોરી કરવા આવ્યા’તા આ લોકો અમને મારી નાખશે: પકડાયેલા ચોરે પોલીસને કોલ કર્યો!ગોંડલના મોવિયામાં 8 લાખની ચોરીમાં ઘાંટવડિયા ગેંગના 3 સભ્યોની ધરપકડ
ગોંડલ તાલુકાના મોવિયા ગામે બનેલી રૂૂ. 8 લાખની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખી ઘાંટવડીયા ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. ભાઈના લગ્નનો ખર્ચ કાઢવાના ચોરી…
View More ગોંડલના મોવિયામાં 8 લાખની ચોરીમાં ઘાંટવડિયા ગેંગના 3 સભ્યોની ધરપકડત્રણ ગણાની લાલચે યુવક વ્યાજખોરીની ચૂંગાલમાં ફસાયો, 3.50 લાખની છેતરપિંડી
જસદણના બળધોઈ ગામમાં રહેતા અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાનને ઊંચા વળતરની લાલચ આપી લાખો રૂૂપિયાની ઠગાઈ કરવા તથા વ્યાજખોરીના ચુંગાલમાં ફસાવી ગેરકાયદેસર રીતે વ્યાજનો…
View More ત્રણ ગણાની લાલચે યુવક વ્યાજખોરીની ચૂંગાલમાં ફસાયો, 3.50 લાખની છેતરપિંડીપડધરી નજીક નાનાવડાના ડેમમાં ખનન ઉપર SOGનો દરોડો
રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ખનન અને પરિવહન સામે પોલીસે લાલ આંખ કરી છે. ગ્રામ્ય એસઓજીની ટીમે પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારના નાનાવડા ગામની સીમમાં સફળ…
View More પડધરી નજીક નાનાવડાના ડેમમાં ખનન ઉપર SOGનો દરોડો