રૈયા રોડ પર સદગુરૂૂ તિર્થધામમાં આવેલી એકદંત શરાફી મંડળીના સંચાલક નિલેશ જોષી સામે રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી લોકોના નાણાં ઓળવી જવા અંગે જીપીઆઇડી-…
View More રૂા.7.78 લાખની ઠગાઇમાં ફરાર એકદંત શરાફી મંડળીનો સંચાલક પકડાયોcrime
વાહન ચોર ગેંગનો પર્દાફાશ, 8 સ્કૂટર સાથે બે ઝડપાયા
શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વાહનચોરી, ઘરફોડ ચોરી અને ચીલઝડપ જેવા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ખાસ સૂચના આધારે રાજકોટ…
View More વાહન ચોર ગેંગનો પર્દાફાશ, 8 સ્કૂટર સાથે બે ઝડપાયાકુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ પડધરીના યુવાન પાસે બળજબરીથી 1 કરોડ પડાવ્યા
રાજકોટના નામચીન મની પ્લસ શરાફી સહકારી મંડળીના સંચાલક અલ્પેશ ડોંગા આણી ટોળકીએ પડધરી તાલુકાના સરપદડ ગામે રહેતા વેપારીને વ્યાજના ચક્રમાં ફસાવી છેતરપિંડી આચરી કરોડો રૂૂપિયા…
View More કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ પડધરીના યુવાન પાસે બળજબરીથી 1 કરોડ પડાવ્યાબેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી જૂની અદાવતમાં ધોકા-પાઇપ ઉડયા: 3 યુવાનો ઘવાયા
શહેરની ભાગોળે આવેલા બેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થયુ હતું. જેમાં સામસામે પક્ષે ત્રણ યુવકને ઇજા પહોંચતા સારવાર માટે…
View More બેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી જૂની અદાવતમાં ધોકા-પાઇપ ઉડયા: 3 યુવાનો ઘવાયાધોરાજીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં 66 હજારની ચોરી
રાજકોટ જીલ્લામાં છેલ્લા 1 મહિનાથી ચડ્ડીબનીયાન ધારી ટોળકીએ આંતક મચાવ્યો છે. લોધિકાના રાવકી તેમજ શાપરમાં કારખાનાને નિશાન બનાવ્યા બાદ ધોરાજીના જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક…
View More ધોરાજીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં 66 હજારની ચોરીમાથાફરેલા શખ્સે પત્ની, બે પૂજારી, પુત્રને ગોળીએ દીધા, અંતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
આઝમગઢના શંભુગંજ ગામમાં લગભગ સાત કલાક સુધી ચાલેલો તણાવપૂર્ણ મામલો બુધવારે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટરમાં પરિણમ્યો હતો. પોતાની પત્ની અને બે પૂજારીઓની હત્યાના આરોપી અરવિંદ…
View More માથાફરેલા શખ્સે પત્ની, બે પૂજારી, પુત્રને ગોળીએ દીધા, અંતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠારહળવદના ચરાડવામાં ઓઇલ મિલમાંથી 10.64 લાખનું જીરૂ ઉઠાવી જનાર ચાર તસ્કરો ઝડપાયા
280 મણ જીરૂ અને બોલેરો મળી 12.70 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણની શોધખોળ ચરાડવા ગામની સીમમાં આવેલ ઓઈલ મિલમાંથી જીરૂૂની ચોરીના ગુનામાં એલસીબી ટીમે ચાર…
View More હળવદના ચરાડવામાં ઓઇલ મિલમાંથી 10.64 લાખનું જીરૂ ઉઠાવી જનાર ચાર તસ્કરો ઝડપાયાપાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, કેમેરામાં કેદ થઈ અપહરણની ઘટના
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ધોળા દિવસે એક મંત્રીના અપહરણની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. સોમવારે બપોરે પબ્લિક હેલ્થ ઇજનેર મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા…
View More પાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, કેમેરામાં કેદ થઈ અપહરણની ઘટનાચેન્નાઇથી પૈસા જમા થયા બાદ ફોન હેક, 95 હજાર ટ્રાન્સફર થઇ ગયા
જેતપુર તાલુકાના વાડસડા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યુવકનો કિંમતી સ્માર્ટફોન હેક કરી બેંક ખાતામાંથી રૂૂ. 95,000 ની ઓનલાઈન રકમ ઉપાડી લઈ સાયબર ઠગાઈ…
View More ચેન્નાઇથી પૈસા જમા થયા બાદ ફોન હેક, 95 હજાર ટ્રાન્સફર થઇ ગયાબામણબોર પાસે એસએમસીનો દરોડો, 86.63 લાખનો દારૂ-બિયર ઝડપાયો
ગુજરાતમાં ગેરકાયદેસર દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની રાજ્યના ડીજીપી જી.એસ. મલિકની સૂચનાના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલ ને મોટી સફળતા સાંપડી છે. સ્ટેટ…
View More બામણબોર પાસે એસએમસીનો દરોડો, 86.63 લાખનો દારૂ-બિયર ઝડપાયો