બાઈકના ત્રણ હપ્તા ચડી જતાં સીઝ કરવાનું કહેતા આરોપીઓએ ટોળકી રચી માથાકૂટ કરી મહિલા સહિત પાંચ સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો, ચાંદીનો ચેન…
View More જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ડોયા-તાવિથાથી હુમલો, ત્રણ ઘવાયાcrime
ગઢડા પંથકમાંથી એક જ પરિવારની ચાર સગી બહેનો એક સાથે લાપતા, શોધખોળ
ચારેય બહેનો ગઈકાલે લગ્નની ખરીદી કરવા ઘરેથી નીકળી હતી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી એક જ પરિવારની ચાર સગી બહેનો એક સાથે ગુમ થઈ…
View More ગઢડા પંથકમાંથી એક જ પરિવારની ચાર સગી બહેનો એક સાથે લાપતા, શોધખોળજાફરાબાદના ફાચરિયાના ખેડૂત સાથે સોનીની 39.43 લાખની ઠગાઇ
ખાંભાના સોની સામે ફરિયાદ જાફરાબાદના ફાચરીયાના ખેડૂતો સાથે ખાંભાના સોનીએ 39.43 લાખની છેતરપીંડી આચરતા ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જાફરાબાદના ફાચરીયામાં રહેતા જાદવભાઇ લીંબાભાઇ…
View More જાફરાબાદના ફાચરિયાના ખેડૂત સાથે સોનીની 39.43 લાખની ઠગાઇજેતપુરમાં રસ્તામાં વાસણ ધોતી મહિલાને સાઇડમાં જવાનું કહેતા રિક્ષાચાલક પર હુમલો
જેતપુરના જનતાનગરમાં રોડ વચ્ચે વાસણ ધોતી મહિલાને વાસણ સાઈડમાં લઇ લેવાનું કહેતા તેના ભાઈએ રીક્ષાચાલક યુવાનને લાકડાના ધોકા વડે માર મારી માથું ફોડી નાખ્યું હતું.…
View More જેતપુરમાં રસ્તામાં વાસણ ધોતી મહિલાને સાઇડમાં જવાનું કહેતા રિક્ષાચાલક પર હુમલોરાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાંથી રૂા.33.37 લાખનો દારૂ ઝડપાયો
બટાટાની આડમાં મધ્યપ્રદેશ અને આગ્રાથી ઘુસાડેલો 8257 બોટલ દારૂ સાથે બે શખ્સોની ધરપકડ: દારૂ સપ્લાય કરનાર વાઇન શોપના માલિક અને સ્થાનિક બુટલેગર સહિત ત્રણના નામ…
View More રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાંથી રૂા.33.37 લાખનો દારૂ ઝડપાયોરાજુ કરપડાએ આપના ત્રણ નેતાઓ સામે નોંધાવી ફરિયાદ
ઓડિયો ક્લિપમાં ટેક્નિકલ છેડછાડ કરી છબી ખરડવાનો પ્રયાસ કર્યાનો આરોપ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ પક્ષના ત્રણ સક્રિય નેતાઓ વિરુદ્ધ રવિવાર, 15 ફેબ્રુઆરી…
View More રાજુ કરપડાએ આપના ત્રણ નેતાઓ સામે નોંધાવી ફરિયાદભાવનગરના કરેડા ગામે ખેત મજૂરના ઘરમાંથી સોનાના દાગીના, રોકડની ચોરી
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકોના કરેડા ગામમાં મકાનના બંધ રૂૂમના તાળા તોડી અભરાઈ પર રાખેલા હાંડામાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂૂા. 65,500 ની…
View More ભાવનગરના કરેડા ગામે ખેત મજૂરના ઘરમાંથી સોનાના દાગીના, રોકડની ચોરીમોરબીના અંજીયાસર ગામે 13.50 લાખના વાયરની ચોરી
અંજીયાસર ગામની સીમમાં વીજલાઈન કામ ચાલતું હોય જ્યાં સાઈટ પરથી અજાણ્યો ઇસમ 4500 મીટર એલ્યુમીનીયમ વાયર કીમત રૂૂ 13.50 લાખની ચોરી કરી લઇ ગયો છે…
View More મોરબીના અંજીયાસર ગામે 13.50 લાખના વાયરની ચોરીલાલપુરના પડાણા નજીકથી રૂા.500ની નકલી નોટ સાથે બે શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લાના અર્થતંત્રને ડામાડોળ કરવા માટેનું કારસ્તાન પોલીસે પકડી પાડ્યું છે. જામનગર જિલ્લામાં લાંબા સમય પછી ચલણી નોટો ઘુસાડવાનું કારસ્તાન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું…
View More લાલપુરના પડાણા નજીકથી રૂા.500ની નકલી નોટ સાથે બે શખ્સો ઝડપાયાશિવરાજપુરમાં હત્યાના ઘટનામાં પુરાવાનો નાસ કરવા છોટા હાથી સળગાવી દીધું !
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે રામદેવપીરના મંદિર પાસે થયેલી છગનભાઈ ઝાપડીયાની હત્યાના મામલે હવે એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. આ હિંસક ઘટનામાં પુરાવાનો નાશ કરવાના…
View More શિવરાજપુરમાં હત્યાના ઘટનામાં પુરાવાનો નાસ કરવા છોટા હાથી સળગાવી દીધું !