માત્ર એક અઠવાડિયાની જાગૃતિ કવાયતથી આગળ વધીને ગુજરાત સરકારે ભ્રષ્ટાચારના માર્ગ ખોલી શકે તેવી પ્રણાલીગત ખામીઓ ઓળખીને બંધ કરવા વિજિલન્સ તંત્રને ત્રણ મહિના સુધી એલર્ટ…
View More ભ્રષ્ટાચાર રોકવા વિજિલન્સ તંત્ર દ્વારા 3 મહિના સુધી અનેક કાર્યક્રમો યોજાશેcrime
વિસાવદરમાં પરિણીતાનું ગળુ કાપી હત્યા, આરોપીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
બનાવનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના વાડી વિસ્તારમાં 40 વર્ષીય મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા…
View More વિસાવદરમાં પરિણીતાનું ગળુ કાપી હત્યા, આરોપીનો ઝેર પી આપઘાતનો પ્રયાસજામનગરના સચાણા ગામે બે ભાઇઓ ઉપર એસીડ એટેક
જામનગર તાલુકાના સચાણા ગામમાં આજે બપોરના સમયે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જેમાં અફસાર અનવર કકલ (ઉ.વ.21) તથા તેના…
View More જામનગરના સચાણા ગામે બે ભાઇઓ ઉપર એસીડ એટેકભાવનગરમાં ડિજિટલ ઠગાઇના નવ બનાવો, 13.74 લાખની છેતરપિંડી
ભાવનગર શહેર અને જિલ્લામાં સાયબર અપરાધીઓએ નાગરિકોને નિશાન બનાવી લાખો રૂૂપિયાની ડિજિટલ લૂંટ આચરી છે. અલગ-અલગ 9 બનાવોમાં શાતિર ઠગબાજોએ નકલી લિંક્સ, ઓનલાઇન ટાસ્ક, પાર્ટ…
View More ભાવનગરમાં ડિજિટલ ઠગાઇના નવ બનાવો, 13.74 લાખની છેતરપિંડીવાંકાનેરમાં તબીબ ઉપર પૂર્વ નગરપતિના પુત્રનો હુમલો
વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર અમિત સેજપાલ સહિત બે શખ્સોએ ડોક્ટરને ગાળોભાંડી હુમલો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. આ ઘટનાથી તબીબો અને હોસ્પિટલના…
View More વાંકાનેરમાં તબીબ ઉપર પૂર્વ નગરપતિના પુત્રનો હુમલોધ્રોલ નજીકથી ગાંજાના જથ્થા સાથે પોરબંદરના બે શખ્સો પકડાયા
ધ્રોલ-જામનગર હાઈવે પર ચંદ્રોદય હોટલની સામે રોડ ઉપર બોલેરો કારમાંથી 2 કિલો ગાંજો ઝડપી લીધો હતો. પોલીસે ગાંજા સહિત કારમાં સવાર બે શખ્સોને ઝડપી લઈ…
View More ધ્રોલ નજીકથી ગાંજાના જથ્થા સાથે પોરબંદરના બે શખ્સો પકડાયાક્રિકેટ રમવા મામલે બાળકનું અપહરણ, છાતી પર તાવીથાથી ડામ આપ્યા
રાજકોટ શહેરના પુનીતનગર વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મામુલી બાબતમાં રમાતી રમતના ઝઘડામાં 10 વર્ષના એક બાળકને ગરમ તાવીથા…
View More ક્રિકેટ રમવા મામલે બાળકનું અપહરણ, છાતી પર તાવીથાથી ડામ આપ્યારાજકોટમાં વધુ એક લોથ ઢળી, ભક્તિનગર સર્કલ પાસે સીએનસી ઓપરેટરની કરપીણ હત્યા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી વધુ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સહકાર મેન રોડ પર રહેતા અને વ્યવસાયે…
View More રાજકોટમાં વધુ એક લોથ ઢળી, ભક્તિનગર સર્કલ પાસે સીએનસી ઓપરેટરની કરપીણ હત્યાકુવાડવા રોડ ઉપર હત્યાના આરોપીએ કારખાનામાં છૂપાવેલ રૂા.4.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
ઇમિટેશનની ભઠ્ઠી ચલાવતા શખ્સની ધરપકડ, દારૂ મંગાવનાર કુખ્યાત આરોપી ફરાર રાજકોટના કુવાડવા રોડ ઉપર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં સદરગુરૂૂ એસ્ટેટ ડેલામાં દુકાન નં.13માં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો…
View More કુવાડવા રોડ ઉપર હત્યાના આરોપીએ કારખાનામાં છૂપાવેલ રૂા.4.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો6.18 કરોડના ચીટિંગ કેસમાં મહિલાના આગોતરા નામંજૂર
ગુજરાત હાઈકોર્ટે રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6.18 કરોડ રૂૂપિયાની છેતરપિંડીના કેસમાં કામ્યા ટેક્સટાઈલ્સ મિલ્સ પ્રા.લિ.ની ડિરેક્ટર નિલમબેન દિવ્યેશભાઈ ધીરજલાલ સાવલિયાની આગોતરા જામીનની અરજી…
View More 6.18 કરોડના ચીટિંગ કેસમાં મહિલાના આગોતરા નામંજૂર