વીરપુર (જલારામ) પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા બાળકો ઉઠાવી જવાની ખોટી અફવા ફેલાવનારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 23 ફેબ્રુઆરી, 2026ના રોજ વીરપુરમાં…
View More વીરપુરમાં સોશિયલ મીડિયામાં બાળક ચોરની અફવા ફેલાવનાર બે ઝડપાયાcrime
ભાવનગરના વૃધ્ધાને રોડ ક્રોસ કરાવવાના બહાને અજાણી મહિલાએ ઘરેણા લૂંટી લીધા
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં રહેતા એક 82 વર્ષીય વૃદ્ધા સાથે અજીબોગરીબ ઠગાઈની ઘટના સામે આવી છે. એક અજાણી મહિલાએ વૃદ્ધાને મદદ કરવાના અને પૈસાની લાલચ…
View More ભાવનગરના વૃધ્ધાને રોડ ક્રોસ કરાવવાના બહાને અજાણી મહિલાએ ઘરેણા લૂંટી લીધાઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર, ખોટા માપ અને બોગસ બિલના પુરાવા સાથે ઓડિટર પર ગંભીર આક્ષેપો
ટેન્ડર પ્રક્રિયા અને માપપોથીમાં ગેરરીતિ કરી સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું : 4 લાખથી વધુના કામોમાં ખોટા કમ્પ્લીશન સર્ટીફિકેટ બનાવ્યા હોવાનો પણ આક્ષેપ રાજકોટ જિલ્લાના…
View More ઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર, ખોટા માપ અને બોગસ બિલના પુરાવા સાથે ઓડિટર પર ગંભીર આક્ષેપોજૂનાગઢમાં ચકલી-પોપટનો જુગાર રમતા 16 જુગારી પકડાયા, 2.74 લાખનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ શહેરના હાર્દ સમાન ચિત્તાખાના ચોક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વહેલી સવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં ચાલતા ’ચકલી-પોપટ’ના જુગારધામ…
View More જૂનાગઢમાં ચકલી-પોપટનો જુગાર રમતા 16 જુગારી પકડાયા, 2.74 લાખનો મુદ્દામાલ જપ્તરીબડાની કંપનીમાં પહેલા માળેથી કૂદકો મારતા શખ્સને બચાવવા જતા યુવાનને છરી ઝીંકી
આરોપી માનસિક છે, તે કૂદકો મારવા જતો હતો ત્યારે તેને બચાવતા યુવાન સાથે ઝઘડો કર્યો રીબડા ચોકડી પાસે આવેલી કંપનીમાં નોકરી કરતા યુવાનને પહેલા માળેથી…
View More રીબડાની કંપનીમાં પહેલા માળેથી કૂદકો મારતા શખ્સને બચાવવા જતા યુવાનને છરી ઝીંકીવધુ એક રિક્ષા ગેંગ સક્રિય, યુવકનું 35 હજારની રોકડ સાથેનું પર્સ સેરવ્યું
અમદાવાદની ચિત્રકુટ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ચૌહાણ (ઉ.વ.41)નું રૂૂા.35 હજારની રોકડ સાથેનું પાકીટ રિક્ષા ગેંગે તફડાવી લીધુ હતું. થોરાળા પોલીર્સે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી…
View More વધુ એક રિક્ષા ગેંગ સક્રિય, યુવકનું 35 હજારની રોકડ સાથેનું પર્સ સેરવ્યુંનંદનવન સોસાયટીમાં કચરામાં ફેંકી દેવાયેલી નવજાત મૃત બાળકી મળી
શહેરના 150 ફૂટ રીંગરોડ પર નાણાવટી ચોક પાસે આવેલી નંદનવન સોસાયટીમાં કચરાના ઢગલામાંથી બે વર્ષની નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.…
View More નંદનવન સોસાયટીમાં કચરામાં ફેંકી દેવાયેલી નવજાત મૃત બાળકી મળીપડધરી પાસેથી રૂ.5 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સની ધરપકડ
પડધરીના રંગપર નજીકથી પોલીસે રૂૂ.5 લાખના દારૂૂ ભરેલી બોલેરો પીક-અપ સાથે રાજકોટના બુટલેગરની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ જીલ્લાના પોલીસ અધિક્ષક…
View More પડધરી પાસેથી રૂ.5 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સની ધરપકડરાજકુમાર કોલેજના સિક્યોરિટી ગાર્ડ પર નોકરી પરથી કઢાવી નાખ્યાની શંકાએ શખ્સનો હુમલો
યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો રાજકુમાર કોલેજના ગેઈટ નંબર-2 પાસે ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડ પર તેણે નોકરીમાંથી કઢાવી મુક્યાની શંકા રાખી પુર્વ કર્મચારી શખ્સે છરી…
View More રાજકુમાર કોલેજના સિક્યોરિટી ગાર્ડ પર નોકરી પરથી કઢાવી નાખ્યાની શંકાએ શખ્સનો હુમલોરણછોડનગરમાં વેપારી અને ઇમિટેશનના ધંધાર્થી જુગાર રમતા ઝડપાયા, 1 લાખની રોકડ જપ્ત
રાજકોટ શહેરના સામાકાંઠે રણછોડનગરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીસીબી શાખાએ દરોડો પાડી જુગાર રમતા ચાંદીના વેપારી અને ઇમિટેશનના વેપારી સહિત સાત શખ્સોને ઝડપી લઇ…
View More રણછોડનગરમાં વેપારી અને ઇમિટેશનના ધંધાર્થી જુગાર રમતા ઝડપાયા, 1 લાખની રોકડ જપ્ત