પડધરીના રંગપર નજીકથી પોલીસે રૂૂ.5 લાખના દારૂૂ ભરેલી બોલેરો પીક-અપ સાથે રાજકોટના બુટલેગરની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ જીલ્લાના પોલીસ અધિક્ષક…
View More પડધરી પાસેથી રૂ.5 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સની ધરપકડcrime
રાજકુમાર કોલેજના સિક્યોરિટી ગાર્ડ પર નોકરી પરથી કઢાવી નાખ્યાની શંકાએ શખ્સનો હુમલો
યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો રાજકુમાર કોલેજના ગેઈટ નંબર-2 પાસે ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડ પર તેણે નોકરીમાંથી કઢાવી મુક્યાની શંકા રાખી પુર્વ કર્મચારી શખ્સે છરી…
View More રાજકુમાર કોલેજના સિક્યોરિટી ગાર્ડ પર નોકરી પરથી કઢાવી નાખ્યાની શંકાએ શખ્સનો હુમલોરણછોડનગરમાં વેપારી અને ઇમિટેશનના ધંધાર્થી જુગાર રમતા ઝડપાયા, 1 લાખની રોકડ જપ્ત
રાજકોટ શહેરના સામાકાંઠે રણછોડનગરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીસીબી શાખાએ દરોડો પાડી જુગાર રમતા ચાંદીના વેપારી અને ઇમિટેશનના વેપારી સહિત સાત શખ્સોને ઝડપી લઇ…
View More રણછોડનગરમાં વેપારી અને ઇમિટેશનના ધંધાર્થી જુગાર રમતા ઝડપાયા, 1 લાખની રોકડ જપ્તઅકસ્માતમાં નુકશાની પેટે આપેલો ચેક પરત ફરતા મહિલાને બે વર્ષની સજા
શહેરની રાજા મોમાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પાસેથી ભાડે મેળવેલી કારનું અકસ્માત થતા જેનું નુકસાની ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા…
View More અકસ્માતમાં નુકશાની પેટે આપેલો ચેક પરત ફરતા મહિલાને બે વર્ષની સજાહસનવાડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઘુસી યુવાનની હત્યાનો પ્રયાસ
ગેરેજ પાસે ટ્રાન્સપોર્ટના માલિકને માથાકૂટ થઈ, બંન્ને કુખ્યાત શખ્સો શોધતા-શોધતા તેની ઓફિસે આવ્યા, તે ન મળ્યા તો કર્મી પર હુમલો કર્યો હસનવાડીમાં આવેલ નાદ ટ્રાન્સપોર્ટની…
View More હસનવાડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઘુસી યુવાનની હત્યાનો પ્રયાસસાઇબાબા અને બહુચરાજી મંદિરમાંથી ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો
શહેરના સામાકાંઠે રણછોડનગરમાં આવેલા સાઇબાબા મંદિર અને આજીવસાહતમાં આવેલા બહુચરાજી મંદિરમાંથી ચોરી કરનાર રીઢા તસ્કરને પોલીસે ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં તેણે આ બે મંદિર…
View More સાઇબાબા અને બહુચરાજી મંદિરમાંથી ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો45 હજારની લાંચના ગુનામાં ઇન્કમટેક્સના આસિ.એકાઉન્ટન્ટની જામીન અરજી ફગાવતી કોર્ટ
ઇન્કમટેક્સ વિભાગમાં નિવૃત્ત થયેલા અધિકારીનું રૂૂપિયા ચાર લાખનું એરિયર્સ બિલની ચુકવણી માટે રૂૂા. 45 હજારની લાંચના ફરજ પરના જોનલ કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ અધિકારીની રેગ્યુલર જામીન…
View More 45 હજારની લાંચના ગુનામાં ઇન્કમટેક્સના આસિ.એકાઉન્ટન્ટની જામીન અરજી ફગાવતી કોર્ટગોંડલમાં ‘આપ’ના મહિલા નેતા જીગીશા પટેલ પર હુમલો-પથ્થરમારો
ઘોઘાવદર રોડ ઉપર સ્થાનિક કોર્પોરેટરને ફોન કરી કારમાં રાહ જોતા હતા ત્યાં અચાનક મહિલાઓએ કારમાં પથ્થર ઝીંકી ઝપાઝપી કરી, સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવતી ઘટના…
View More ગોંડલમાં ‘આપ’ના મહિલા નેતા જીગીશા પટેલ પર હુમલો-પથ્થરમારોજેતપુર પંથકમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમની ધરપકડ
જેતપુરમાં બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પાડોશમાં રહેતા 35 વર્ષના શખ્સે પાંચ વર્ષની બાળકી સાથે અમાનવીય કૃત્ય…
View More જેતપુર પંથકમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમની ધરપકડજસદણના મોઢુકા નજીક બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવક ઉપર હુમલો
જસદણના રામપરા અને બોટાદના કેરાળા ગામના બે શખ્સો સામે ગુનો નોંધાયો જસદણના મોઢુકા ગામ નજીક યુવક ઉપર રામપરા અને બોટાદના કેરાળા ગામના બે શખ્સોએ હુમલો…
View More જસદણના મોઢુકા નજીક બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવક ઉપર હુમલો