જામનગરના સેતાવાડ વિસ્તારમાં બાળકોને ઘરની બહાર રમવા દેવા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતાં મારામારીમાં એક આધેડનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યા માં…
View More જામનગરમાં બાળકોના ઝઘડામાં માથાકૂટ, ધોકા મારી વૃધ્ધની હત્યાcrime
મોરબી પંથકમાં જુગારના હાટડાઓ પર પોલીસ ત્રાટકી: 7 સ્થળેથી 32 શકુની ઝડપાયા
મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે જેમાં મોરબી, વાંકાનેર અને ટંકારા પંથકમાં સાત સ્થળોએ રેડ કરી પોલીસે જુગાર રમતા 32 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે…
View More મોરબી પંથકમાં જુગારના હાટડાઓ પર પોલીસ ત્રાટકી: 7 સ્થળેથી 32 શકુની ઝડપાયાદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ: ચાલુ બસે સગીરા પર ગેેંગરેપ કરી રસ્તામાં ફેંકી દીધી
દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર કલંકિત થઇ છે. નોઇડાથી દિલ્હી વચ્ચે દોડતી એક સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા પર બસના ડ્રાઇવર અને કંડક્ટરે ગેંગરેપ આચર્યાની…
View More દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ: ચાલુ બસે સગીરા પર ગેેંગરેપ કરી રસ્તામાં ફેંકી દીધીસોખડા ચોકડી પાસે બનેવીને આપેલા 50 હજારની ઉઘરાણી કરતા સાળા પર હુમલો
શહેરમાં કુવાડવા રોડ પર સોખડા ચોકડી પાસે રહેતા શ્રમિક યુવાને બનેવીને સાચવવા આપેલા રૂા.50 હજારની ઉઘરાણી કરતા રૂપિયા પાછા આપવાના બદલે બનેવી સહિતના શખ્સોએ માર…
View More સોખડા ચોકડી પાસે બનેવીને આપેલા 50 હજારની ઉઘરાણી કરતા સાળા પર હુમલોરાત્રે દારૂના નશામાં ડખ્ખો કર્યા બાદ મહિલા સહિતના ટોળાએ કારખાનામાં ધૂસી યુવક પર કર્યો હુમલો
શહેરમાં કોઠારિયા રોડ પર શ્રી હરી સોસાયટીમાં દારૂના નશામાં અજાણયા શખ્સોએ ચાર શ્રમિક યુવાને દારૂ કયા મળે છે. તેવુ પૂછતા ચારેક યુવાનોએ અમે દારૂ પીતા…
View More રાત્રે દારૂના નશામાં ડખ્ખો કર્યા બાદ મહિલા સહિતના ટોળાએ કારખાનામાં ધૂસી યુવક પર કર્યો હુમલોગોંડલમાં વ્યાજખોરે ત્રણ લાખ સામે 17 લાખનું મકાન અને ટેમ્પો પચાવી પાડ્યા
ગોંડલ શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગોંડલના વૃંદાવન પાર્ક-3 માં રહેતા 57 વર્ષીય અરવિંદપરી રેવાપરી ગોસ્વામીએ વ્યાજખોર…
View More ગોંડલમાં વ્યાજખોરે ત્રણ લાખ સામે 17 લાખનું મકાન અને ટેમ્પો પચાવી પાડ્યા75 લાખનો ધુંબો મારી ઉપરથી પોલીસે માર માર્યાનો આક્ષેપ
પોલીસે પૂછપરછ માટે બોલાવતા આરોપી માર માર્યાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો રાજકોટમાં હાલ જમીન વિવાદોને લઇને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે…
View More 75 લાખનો ધુંબો મારી ઉપરથી પોલીસે માર માર્યાનો આક્ષેપધ્રોલમાં પ્રેમપ્રકરણના સમાધાનની વાત કરવા ગયેલા યુવાન ઉપર હુમલો: કારમાં તોડફોડ
જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રેમલગ્નના મામલે સમાધાનની વાત કરવા માટે ફોન કર્યા બાદ યુવકને મળવા બોલાવી ચાર શખ્સોએ છરી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો…
View More ધ્રોલમાં પ્રેમપ્રકરણના સમાધાનની વાત કરવા ગયેલા યુવાન ઉપર હુમલો: કારમાં તોડફોડમોરબીમાં સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી 7 મોબાઇલની ચોરી
મોરબી તાલુકાના રંગપર જીવાપર રોડ પર આવેલા લુપ્ટેન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી રાત્રિના સમયે અજાણ્યો ઇસમ ઘૂસી આવ્યો હતો. કોલોનીના અલગ-અલગ રૂૂમમાં સુતેલા શ્રમિકોના રૂૂમમાંથી…
View More મોરબીમાં સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી 7 મોબાઇલની ચોરીબોટાદના સ્વામિનારાયણ મંદિરમાં ચોરીથી ફફડાટ, ચાર બુકાનીધારી દેખાયા
બોટાદના ખસ રોડ પર આવેલા શંકરપરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના બની છે. ચોરોએ રોકડ અને અન્ય ચીજવસ્તુઓ સહિત અંદાજે 45,000 રૂૂપિયાની મત્તાની ચોરી કરી…
View More બોટાદના સ્વામિનારાયણ મંદિરમાં ચોરીથી ફફડાટ, ચાર બુકાનીધારી દેખાયા