રૂમમાં પીડિતોને બોલાવી તાંત્રિક વિધિ કરાવાતી: વિજ્ઞાન જાથાનો 1281મો કેસનો ભાંડાફોડ નિકોલ વિસ્તારના અશ્વમેઘ સોસાયટીમાં ઘરમાં માતાજીનો મઢ બનાવી ભુવો રાજુભાઈ પ્રજાપતિ ઉર્ફે રાજુભાઈ છગનભાઈ…
View More સંતાન પ્રાપ્તિ અને વિધિ વિધાનના નામે રૂપિયા ખંખેરતા ભુવાનો પર્દાફાશcrime
ભાવનગરની એસ.બી.આઈ.માં રૂ.1.35 કરોડનું લોન કૌભાંડ: ચાર મહિલાઓ સહિત 6 સામે ગુનો દાખલ
ભાવનગર:શહેરના નિલમબાગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SMECC વિભાગ) સાથે રૂૂ.1.35 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સરકારી…
View More ભાવનગરની એસ.બી.આઈ.માં રૂ.1.35 કરોડનું લોન કૌભાંડ: ચાર મહિલાઓ સહિત 6 સામે ગુનો દાખલતારે રૂપિયા આપવાના છે કે નહીં ? નહીંતર તને ઉપાડી લઇશ: સરકારી કોન્ટ્રાક્ટરને વ્યાજખોરની ધમકી
2.80 લાખ સામે 18.50 લાખ ચૂકવી દીધા છતાં વધુ નાણાંની માંગણી કરી ટ્રેક્ટર પડાવી લીધું શહેરના અમીન માર્ગ પર પિરામીડ ટાવર પાસે રહેતા 54 વર્ષીય…
View More તારે રૂપિયા આપવાના છે કે નહીં ? નહીંતર તને ઉપાડી લઇશ: સરકારી કોન્ટ્રાક્ટરને વ્યાજખોરની ધમકીરૈયા પાસે ‘કટિંગ’ સમયે ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી: 15.72 લાખનો દારૂ પકડાયો
શહેરના રૈયા ગામ વિસ્તારમાં તળાવ પાસે વહેલી સવારે બાવળની જાળીઓમાં ચાલતા વિદેશી દારૂૂના કટિંગ વખતે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રૂૂ.15.72 લાખની વિદેશી દારૂૂની 1,644 બોટલો…
View More રૈયા પાસે ‘કટિંગ’ સમયે ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી: 15.72 લાખનો દારૂ પકડાયોરાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી યાત્રિકના સોનાના ચેઈનની ચીલઝડપ
રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી યાત્રિકના સોનાના ચેઈનની ચીલઝડપનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. નોઈડાના વૃધ્ધા સોમનાથ દર્શનાર્થે જતા હતાં ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન…
View More રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી યાત્રિકના સોનાના ચેઈનની ચીલઝડપરેલવે ટિકિટના કાળાબજારનો પર્દાફાશ, બે આરોપી રૂપિયા 3.87 લાખની 82 ટિકિટ સાથે ઝડપાયા
66 ટિકિટ ઉપયોગમાં લેવાયેલી મળી આવી, નેટવર્કમાં અન્ય કોણ સામેલ? પોલીસે તપાસ શરૂ કરી બોટાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ “ઓપરેશન સતર્ક” અંતર્ગત લીમડી રેલવે…
View More રેલવે ટિકિટના કાળાબજારનો પર્દાફાશ, બે આરોપી રૂપિયા 3.87 લાખની 82 ટિકિટ સાથે ઝડપાયાજસદણમાં વ્યાજખોરો બેફામ, 1 લાખના 12 લાખ વસુલવા મહિલાને ધમકી આપી
હોટેલ શરૂ કરવા રૂપિયા એક લાખ વ્યાજે લઈ પરિવાર ફસાયો જસદણમાંથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં માત્ર 1 લાખ રૂૂપિયાના બદલામાં 12…
View More જસદણમાં વ્યાજખોરો બેફામ, 1 લાખના 12 લાખ વસુલવા મહિલાને ધમકી આપીખંભાળિયામાં અકસ્માત બાદ સોનાનો ચેન ઝૂંટવીને નાસી છૂટેલા શખ્સ સામે ફરિયાદ
ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર નરશી ભુવનની પાછળ રહેતા સાજીદભાઈ ઈશાકભાઈ ખીરા નામના 32 વર્ષના સુમરા યુવાન તેમના મિત્ર સોકત નુરમામદભાઈ ભગાડ સાથે ગઈકાલે મંગળવારે સાંજના…
View More ખંભાળિયામાં અકસ્માત બાદ સોનાનો ચેન ઝૂંટવીને નાસી છૂટેલા શખ્સ સામે ફરિયાદબગસરા એસ.ટી. વિભાગે 2750 લોકો પાસેથી ડબલ ભાડું વસૂલી છેતર્યા
મોરારિબાપુની રામકથામાં જનમેદની ઉમટતા એસ.ટી. વિભાગની ઉઘાડી લૂંટ બગસરા 46 વર્ષના લાંબા અંતર બાદ મોરારીબાપુના મુખે મેઘાણી માનસ રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ…
View More બગસરા એસ.ટી. વિભાગે 2750 લોકો પાસેથી ડબલ ભાડું વસૂલી છેતર્યાતાલાલાના ગુંદાળા ગામે દારૂના દરોડા બાદ યુટ્યુબરને પોલીસે પકડ્યો, કાયદાનું ભાન કરાવ્યું
તાલાલા પંથકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીતો બનેલો અને “રોયલ રાજા” તરીકે ઓળખાતો યુટ્યુબર દિનેશ ખીમાભાઈ સોલંકીના ‘રોયલ’ સામ્રાજ્ય પર ગીર સોમનાથ LCBએ ત્રાટકીને તેની ધરપકડ…
View More તાલાલાના ગુંદાળા ગામે દારૂના દરોડા બાદ યુટ્યુબરને પોલીસે પકડ્યો, કાયદાનું ભાન કરાવ્યું