અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અને પ્રોહીબીશનના ગુનાઓમાં અટક કરવાના બાકી આરોપીઓને પકડી પાડી અસરકારક…
View More પ્રભાસ પાટણમાંથી આંતરરાજ્ય ઇનામી ગુનેગાર અંતે ઝડપાયોcrime
વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
મોરબી જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણને ડામવા માટે પોલીસ તંત્ર સતત સતર્ક હોય ત્યારે મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ટીમ દ્વારા વાંકાનેર નજીક…
View More વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયોરાજકોટના બુટલેગરે મગાવેલા 1776 દારુની બોટલ સાથે એક ઝડપાયો
મોરબીના જુના ઘૂટું રોડ પર સ્મશાન પાસેથી ટાટા કેરિયર કારમાં દારૂૂની 1776 બોટલનો જથ્થો લઈને જતા ઈસમને ઝડપી લઈને પોલીસે દારૂૂનો જથ્થો, બે મોબાઈલ અને…
View More રાજકોટના બુટલેગરે મગાવેલા 1776 દારુની બોટલ સાથે એક ઝડપાયોસુરેન્દ્રનગરમાં જૂની અદાવતમાં ધો.12ના છાત્ર ઉપર હુમલો
સુરેન્દ્રનગરમાં રહેતાં અને ધો.12માં અભ્યાસ કરતાં યુવકને બે માસ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More સુરેન્દ્રનગરમાં જૂની અદાવતમાં ધો.12ના છાત્ર ઉપર હુમલોભાણવડમાં અપહરણ, પોક્સો પ્રકરણનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો
ભાણવડ તાલુકામાં થોડા સમય પૂર્વે અપહરણનો એક ગુનો પોલીસ દફતરે નોંધાયો હતો. આ પોક્સો તથા અપહરણ પ્રકરણનો આરોપી મધ્ય પ્રદેશના ઝાબવા જિલ્લામાં હોવાની બાતમી…
View More ભાણવડમાં અપહરણ, પોક્સો પ્રકરણનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયોરાણપુર પોલીસે ગમખ્વાર અકસ્માતના ફરાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપ્યો
અકસ્માતમાં 2ના મોત અને 1 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર અસારી તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા અનડીટેક્ટ ગુન્હાઓ શોધી…
View More રાણપુર પોલીસે ગમખ્વાર અકસ્માતના ફરાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપ્યોબે મહિનાની ચોર-પોલીસ રમત પછી ડ્રગ માફિયા ક્વિન ઝડપાઈ ગઈ
200 સીસીટીવી કેમેરા, 100 ફોન ટ્રેક અને બે મહિના લાંબી શોધ. અઠવાડિયા સુધી, તે સંપૂર્ણપણે નજરથી દૂર રહેતી. પોલીસે અનેક દરોડા પાડ્યા. પોલીસ ટીમો ઘણીવાર…
View More બે મહિનાની ચોર-પોલીસ રમત પછી ડ્રગ માફિયા ક્વિન ઝડપાઈ ગઈગાયત્રીનગરના યુવાનનું અપહરણ કરી વાવડી પાસે લઇ જઇ યુવાન પર હુમલો
શહેરમાં જૂની અદાવતનો બદલો લેવા માટે એક યુવકનું અપહરણ કરી તેને માર મારવાની સનસનીખેજ ઘટના સામે આવી છે.શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર રહેતા અને ઇકો…
View More ગાયત્રીનગરના યુવાનનું અપહરણ કરી વાવડી પાસે લઇ જઇ યુવાન પર હુમલોમોરબી રોડ શ્રી પાર્કમાં નકલી તમાકુ બનાવવાનું કારખાનુ પકડાયું
કંપનીના મેનેજરની ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાંચનો દરોડો બાગબાન તમાકુના ડબ્બા સહિત 84 હજારનો મુદ્દામાલ કબજે શહેરના મોરબી રોડ ઉપર આવેલ શ્રી પાર્ક સોસાયટીના એક મકાનમાં…
View More મોરબી રોડ શ્રી પાર્કમાં નકલી તમાકુ બનાવવાનું કારખાનુ પકડાયુંકેસરી હિંદ પુલ નજીક નરસંગ પરામાં બંધ મકાનમાંથી 76 હજારની ચોરી
રાજકોટ શહેરના નરસંગપરા વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ અગ્રાવત, જેઓ…
View More કેસરી હિંદ પુલ નજીક નરસંગ પરામાં બંધ મકાનમાંથી 76 હજારની ચોરી