બન્ને પક્ષના 10 સભ્યો વિરુદ્ધ સામસામે પોલીસ ફરિયાદ જેતપુર તાલુકાના પેઢલા ગામે પ્રેમલગ્નની જૂની અદાવતને લઈને બે પરિવારો વચ્ચે મારામારી થઇ હતી. લાકડીઓ અને તીક્ષ્ણ…
View More જેતપુરના પેઢલામાં પ્રેમલગ્ન બાબતે બે પરિવાર વચ્ચે મારામારી, પાંચને ઇજાcrime
જામનગરમાં બે નામચીન બૂટલેગરને ત્યાંથી 2.69 લાખનો દારૂ પકડાયો
જામનગર શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ સ્ક્વોડે શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂૂ ઝડપી પાડી આશરે રૂા. 1,04,050 નો મુદ્દામાલ કબ્જે…
View More જામનગરમાં બે નામચીન બૂટલેગરને ત્યાંથી 2.69 લાખનો દારૂ પકડાયોજામનગરના વસઇની સીમમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી 1 લાખના સાધનો ચોરાયા
જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક વિસ્તારમાં વસઇ ગામ નજીક વીજ વિભાગના બે ટ્રાન્સફોર્મરમાંથી કોર તથા વાઇન્ડિંગ કોઈલ ની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર…
View More જામનગરના વસઇની સીમમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી 1 લાખના સાધનો ચોરાયાજામનગરમાં એડવોકેટ ઉપર સગી બહેન અને ભાણેજે કર્યો હુમલો
જામનગરમાં મિલકતના ભાગને લઈને પરિવારજનો વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો હોવાની ઘટના સામે આવી છે. ખોજાવાડ વિસ્તારમાં રહેતા એક વકીલે પોતાના ભાણેજ અને સગી બહેન સામે…
View More જામનગરમાં એડવોકેટ ઉપર સગી બહેન અને ભાણેજે કર્યો હુમલોશેરબજારમાં પૈસા હારી જતા જૂનાગઢમાં યુવાને પાડોશી વૃદ્ધાની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
વૃધ્ધાની હત્યા કર્યા બાદ આરોપી અંતિમવિધિમાં પણ સાથે રહ્યો અને પરિવારને સાંત્વના આપતો રહ્યો! ધોયા વગરની ચાની રકાબી પર પોલીસની નજર પડીને બ્લાઇન્ડ કેસનો ભેદ…
View More શેરબજારમાં પૈસા હારી જતા જૂનાગઢમાં યુવાને પાડોશી વૃદ્ધાની હત્યા કર્યાનો ઘટસ્ફોટઉનાના ઝાંખરવાડામાં દારૂના પૈસા માટે નસેડી પુત્રનો જનેતાની હત્યાનો પ્રયાસ
ધોકાવડે બેફામ ફટકારી, હુમલાખોર પુત્રની ધરપકડ, માતાની હાલત ગંભીર સંબંધોને લજવે અને માનવતાને કલંકિત કરે તેવી એક હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના…
View More ઉનાના ઝાંખરવાડામાં દારૂના પૈસા માટે નસેડી પુત્રનો જનેતાની હત્યાનો પ્રયાસસુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, 42 આરોપીઓથી ‘પોલીસ સ્ટેશન’ આખું ભરાઈ ગયું
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન કરતા માફિયાઓ સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના સાયલા, મૂળી અને…
View More સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, 42 આરોપીઓથી ‘પોલીસ સ્ટેશન’ આખું ભરાઈ ગયુંભાવનગરમાં લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યાનો આક્ષેપ
ભાવનગર માં પ્રેમસંબંધ અને લગ્નના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. યુવતી દ્વારા યુવક સામે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાનો તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાન અને…
View More ભાવનગરમાં લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યાનો આક્ષેપરાજકોટમાં પકડાયેલ 181 કિલો ચાંદીમાં ટેક્ષ ચોરીની શંકા
રાજકોટના હિરાસર એરપોર્ટ પર હવાઈ માર્ગે ગેરકાયદેસર રીતે સોના-ચાંદીની હેરાફેરી થતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મુંબઈ અને ઉત્તર પ્રદેશના વારાણસીથી એર કાર્ગો મારફતે…
View More રાજકોટમાં પકડાયેલ 181 કિલો ચાંદીમાં ટેક્ષ ચોરીની શંકાગોંડલમાં આતંક મચાવનાર કુખ્યાત બીટુ જાડેજા સહિત ત્રણ શખ્સોની મુંબઇથી ધરપકડ
ગોંડલ શહેરમાં એક વેપારીની દુકાન બળજબરીથી પડાવી લેવાના ઇરાદે વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરી છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા ત્રણ કુખ્યાત આરોપીઓને…
View More ગોંડલમાં આતંક મચાવનાર કુખ્યાત બીટુ જાડેજા સહિત ત્રણ શખ્સોની મુંબઇથી ધરપકડ