જામનગર શહેરમાં રાંદલ નગર વિસ્તારમાં ગઈકાલે કુખ્યાત દિવલા ડોને ફરીથી પોત પ્રકાશયું છે, અને એક મહિલાના ઘર પાસે જઈ અપશબ્દો બોલી હંગામો મચાવ્યા પછી મહિલા…
View More કુખ્યાત દીવલા ડોને ફરી પોત પ્રકાશ્યું:મહિલાના ઘરે હંગામો કરી ધારીયા વડે હુમલોcrime
તારા સીન સપાટા બંધ કરજે તેમ કહી છરીની અણીએ ધમકી
જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં રહેતા એક સામાજિક કાર્યકરને તું શિનસપાટા શા માટે કરે છે, તારા સીન સપાટા વીંખી નાખવા ચેઝ તેમ કહી સાધના કોલોની વિસ્તાર માં…
View More તારા સીન સપાટા બંધ કરજે તેમ કહી છરીની અણીએ ધમકીકાલાવડના ખંઢેરા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે એક મકાનમાં દારૂૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોય તેવી બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂનો…
View More કાલાવડના ખંઢેરા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયોધ્રાંગધ્રાના વોટર સપ્લાયના કારખાનામાં 60 હજારની ચોરી
તિજોરીના તાળાં તોડતો તસ્કર સીસીટીવીમાં કેદ ધ્રાંગધ્રા ના બગીચા રોડ પર આવેલા વોટર સપ્લાય ના કારખાનામાં રાત્રીના સમયે શટરના તાળા તોડી તિજોરીમાં પડેલા 60 હજાર…
View More ધ્રાંગધ્રાના વોટર સપ્લાયના કારખાનામાં 60 હજારની ચોરીઅમરેલી પોલીસની ટીમે ડ્રોન ઉડાડી તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવતેર પકડ્યું
ધારી પોલીસ મથકની પાછળ છ માસથી વાવેલો 117 કિલો લીલો ગાંજો કબજે કરાયો ધારી પોલીસ ઇંગ્લીશ, દેશી દારૂૂ, રેતી અને વાહનોની હપ્તાખોરીમા વ્યસ્ત છે તેવા…
View More અમરેલી પોલીસની ટીમે ડ્રોન ઉડાડી તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવતેર પકડ્યુંખંભાળિયામાં દારૂ પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ખંભાળિયા પોલીસ મથકમાં વિદેશી દારૂૂ સંદર્ભે ગત તારીખ 11 જૂનના રોજ એક ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં મૂળ ખંભાળિયામાં આહીર સમાજની વાડી સામે રહેતા અને…
View More ખંભાળિયામાં દારૂ પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયોબોરમાંથી પાણી ભરતા પાડોશી પરિવાર પાસે લાઇટ બિલના રૂપિયા માગતા પરિણીતા ઉપર હુમલો
શહેરમાં જામનગર રોડ ઉપર મનહરપુર-1માં બોરમાંથી પાણી ભરતા પાડોશી પરિવાર પાસે લાઈટ બિલના રૂૂપિયા માંગતા પરિણીતા ઉપર મહિલા સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરી માર માર્યો…
View More બોરમાંથી પાણી ભરતા પાડોશી પરિવાર પાસે લાઇટ બિલના રૂપિયા માગતા પરિણીતા ઉપર હુમલોપ્રેમલગ્ન બાદ પત્ની રિસાઇને માવતરે ચાલી ગઇ, પતિએ ઉશ્કેરાઇ સાળાને બેફામ માર મારી ઢીમ ઢાળી દીધું
વડલી ગામમાં પ્રવીણભાઈ જીલુભાઈ સોલંકી નામના યુવકને તેના બનેવીએ બજારમાં જાહેરમાં પેટમાં પાટુ મારી પાડી દીધો હતો. બાદમાં બનેવીએ લાકડું તેના પેટના ભાગે મારતાં ગંભીર…
View More પ્રેમલગ્ન બાદ પત્ની રિસાઇને માવતરે ચાલી ગઇ, પતિએ ઉશ્કેરાઇ સાળાને બેફામ માર મારી ઢીમ ઢાળી દીધુંફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરાવી આરએમસી સ્પોર્ટસ સંકુલના સિનિયર ક્લાર્ક સાથે 5.20 લાખની ઠગાઈ
શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર સંતોષ પાર્કમાં રહેતા આરએમસીના સિનિયર ક્લાર્ક અને તેની માતાને ફિક્સ ડિપોઝીટ પોલીસીમાં રોકાણ કરાવી પાકતી મુદતે નાણા પરત ન…
View More ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરાવી આરએમસી સ્પોર્ટસ સંકુલના સિનિયર ક્લાર્ક સાથે 5.20 લાખની ઠગાઈગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહિલાનું બેભાન હાલતમાં મોત: પતિએ માર મારતાં મોત થયાનો આક્ષેપ
ગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહીલા પોતાના ઘરે બેભાન હાલતમાં પડયા હોવાની જાણ થતા રાજકોટ રહેતી પુત્રીએ દોડી જઇ સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાતા તેમનું સારવાર…
View More ગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહિલાનું બેભાન હાલતમાં મોત: પતિએ માર મારતાં મોત થયાનો આક્ષેપ