શહેરના ભાગોળે આવેલા ગઢકા ગામે વોકળામાંથી રેતી ભરવા મામલે પાડોશી બંધુએ ખેડુતને ગાળો આપી જાન મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મળતી વિગતો…
View More ગઢકા ગામે ‘તે મને પૂછયા વગર કેમ રેતી ભરી પાછી નાખી દે,’ કહી ખેડૂતને ધમકીcrime
મારુતીનંદન સોસાયટીમાં જૂના ઝઘડાનો ખાર રાખી બે શખ્સે યુવાનનું મકાન સળગાવ્યું
રાજકોટ શહરેમાં મવડી વિસ્તારમાં આવેલી મારૂતીનંદન સોસાયટીમાં જુના ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ યુવકના મકાનના આંગણે જ્વલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી આગ લગાવતા મકાનમાં નુકશાન…
View More મારુતીનંદન સોસાયટીમાં જૂના ઝઘડાનો ખાર રાખી બે શખ્સે યુવાનનું મકાન સળગાવ્યુંમોરબી સિટી મામલતદાર કચેરીમાં તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયો
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો વચ્ચે હજુ પણ સરકારી બાબુઓ છાની છુપી રીતે લક્ષ્મીજીના આશીર્વાદ વગર કામ ન કરતા હોય તે વાસ્તવિકતા સામે આવી છે.તેવામાં આજે…
View More મોરબી સિટી મામલતદાર કચેરીમાં તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયોખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર કાર્તિક પટેલ, સંજય પટોલિયા-રાજેશ્રી કોઠારીને ક્લીનચિટ
અમદાવાદના ખ્યાતિકાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્ત્વની તપાસ અને ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ખેડાના કપડવંજમાં એક…
View More ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર કાર્તિક પટેલ, સંજય પટોલિયા-રાજેશ્રી કોઠારીને ક્લીનચિટજામકંડોરણાના મેઘાવડની યુવતી સાથે ટાસ્ક પૂરા કરવાના નામે રૂા.8.81 લાખની ઠગાઈ
રાજકોટના લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય ખાતે રહેતી મુળ જામ કંડોરણાના મેઘાવડ ગામની વતની એક યુવતિને ઓનલાઈન રોકાણ કરી ટાસ્ક પુરા કરવાના નામે છેતરપીંડી કરતા આ…
View More જામકંડોરણાના મેઘાવડની યુવતી સાથે ટાસ્ક પૂરા કરવાના નામે રૂા.8.81 લાખની ઠગાઈરાજકોટમાં ગોલ્ડ સ્કીમના નામે રૂા.2.90 કરોડની છેતરપિંડી
બચત યોજનાના નામે મંડળીના ચાર સંચાલકો અને અનેક રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા રાજકોટમાં ડેઈલી બચત અને ગોલ્ડ સ્કીમના નામે મંડળીના સંચાલકો અને જવેલર્સ પેઢીના માલીક…
View More રાજકોટમાં ગોલ્ડ સ્કીમના નામે રૂા.2.90 કરોડની છેતરપિંડીગોંડલમાં સગીરા ઉપર પાડોશી શખ્સનું દુષ્કર્મ
વાડીએ ખેત મજૂરી કરતા પરિવારની પુત્રીને પેટમાં દુખાવો થતાં મેડિકલ તપાસમાં ભાંડો ફૂટ્યો ગોંડલમાં રહેતા અને ખેત મજુરી કરતા પરિવારની સગીરવયની પુત્રી ઉપર પાડોશી શખ્સે…
View More ગોંડલમાં સગીરા ઉપર પાડોશી શખ્સનું દુષ્કર્મગુંદાળા ગામે ખેતરના કૂવામાંથી યુવાનની લાશ મળી, વાલીવારસની શોધખોળ
હાથના કાંડા પાસે ‘RIP’ લખેલું છે, મહાકાલ લખેલું બ્રેસલેટ મળી આવ્યું ગોંડલના ગુંદાળા ગામે વ્રજ-2 મારૂતિ ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલા ખેતરના અવાવરુ કુવામાંથી અજાણ્યા યુવાનની લાશ…
View More ગુંદાળા ગામે ખેતરના કૂવામાંથી યુવાનની લાશ મળી, વાલીવારસની શોધખોળમોરબીમાં દંપતી કથા સાંભળવા ગયું ને મકાનમાંથી 9 લાખની ચોરી
મોરબીના ભક્તિનગર સર્કલ વિસ્તારમા રહેતા એક વૃદ્ધ ગત તા 20 ના રોજ તેની પત્ની સાથે કથા સાંભળવા ખાનપર ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા…
View More મોરબીમાં દંપતી કથા સાંભળવા ગયું ને મકાનમાંથી 9 લાખની ચોરીભાવનગરમાં ચાર વર્ષની માસૂમ બાળા પર ચોકલેટની લાલચે દુષ્કર્મ
ભાવનગર પાસેના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરાધમ શખ્સે ચાર વર્ષની બાળાને ચોકલેટ આપવાની લાલચ આપી ઘરે રમવા બોલાવી દુષ્કર્મ આચરતા ભોગ બનેલી બાળાને સારવાર અર્થે…
View More ભાવનગરમાં ચાર વર્ષની માસૂમ બાળા પર ચોકલેટની લાલચે દુષ્કર્મ