માત્ર એક અઠવાડિયાની જાગૃતિ કવાયતથી આગળ વધીને ગુજરાત સરકારે ભ્રષ્ટાચારના માર્ગ ખોલી શકે તેવી પ્રણાલીગત ખામીઓ ઓળખીને બંધ કરવા વિજિલન્સ તંત્રને ત્રણ મહિના સુધી એલર્ટ…
View More ભ્રષ્ટાચાર રોકવા વિજિલન્સ તંત્ર દ્વારા 3 મહિના સુધી અનેક કાર્યક્રમો યોજાશેcorruption
ભ્રષ્ટાચારની ફરિયાદોમાં શહેરી વિકાસ વિભાગ ટોચ ઉપર!
મહેસુલ-પંચાયત-ગૃહ-માર્ગ અને મકાન-શિક્ષણ વિભાગ સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નાગરિકોની ફરિયાદનો મોટો ઉછાળો વર્ષ 2025માં 8163 ફરિયાદો વિજિલન્સ કમિશનને મળી, 893 કેસોમાં સીધી તપાસ હાથ ધરાઇ,…
View More ભ્રષ્ટાચારની ફરિયાદોમાં શહેરી વિકાસ વિભાગ ટોચ ઉપર!ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 82.57 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસ
ગઇકાલે રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ઉઘાડી લૂંટ ઉપર સવાલ…
View More ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 82.57 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસઉનાના ભડિયાદરમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચાર, 12 દિવસમાં સીસી રોડમાં તિરાડો, ગટરના સાંધા ખુલ્યા
ઉના તાલુકાના ભડીયાદર ગામે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસકામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે ગામના ઉપસરપંચે તાલુકા વિકાસ અધિકારીને લેખિત…
View More ઉનાના ભડિયાદરમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચાર, 12 દિવસમાં સીસી રોડમાં તિરાડો, ગટરના સાંધા ખુલ્યાદિલ્હીની સરકારી હોસ્પિટલોમાં સાધન ખરીદી કૌભાંડ: જાહેર આરોગ્ય સેવામાં ભ્રષ્ટાચારના મૂળ ઉંડા છે
સરકારો સામાન્ય રીતે જાહેર આરોગ્ય મુદ્દાઓને પ્રાથમિકતા આપવાનું વચન આપે છે, છતાં તેઓ આ ક્ષેત્રમાં પ્રણાલીગત અવ્યવસ્થા અને જનતાને પડતી મુશ્કેલીઓના મૂળ કારણોને સંબોધવામાં ભાગ્યે…
View More દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં સાધન ખરીદી કૌભાંડ: જાહેર આરોગ્ય સેવામાં ભ્રષ્ટાચારના મૂળ ઉંડા છેદાઉદના કારણે નહીં ભ્રષ્ટાચારના કારણે લલિત મોદીએ ક્રિકેટ છોડ્યું
ભારત છોડીને લંડન ભાગી ગયેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ને હાસ્યાસ્પદ દાવા કર્યા છે. મોદીનું…
View More દાઉદના કારણે નહીં ભ્રષ્ટાચારના કારણે લલિત મોદીએ ક્રિકેટ છોડ્યુંજામનગરમાં ભાજપના શાસનમાં બેફામ ભ્રષ્ટાચાર: જાહેર ચર્ચાનો માડમનો પડકાર
આગામી ટૂંક સમયમાં જ ગુજરાત માં જામનગર સહિત અન્ય મહાનગરપાલિકા ની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ર0…
View More જામનગરમાં ભાજપના શાસનમાં બેફામ ભ્રષ્ટાચાર: જાહેર ચર્ચાનો માડમનો પડકારઅમરેલીમાં નવા બનાવેલા રોડમાં ભ્રષ્ટાચારના પોપડા ખુલ્યા, 1500 મીટર રોડ તોડી પડાયો
અમરેલીના વિદ્યાસભા ગેટથી કોલેજ સર્કલ સુધી હજુ ત્રણ મહિના પહેલા જ લાખોના ખર્ચે બનાવેલો નવો નકોર સીસી રોડ તોડવાની નોબત આવી છે. 2800 મીટર લાંબા…
View More અમરેલીમાં નવા બનાવેલા રોડમાં ભ્રષ્ટાચારના પોપડા ખુલ્યા, 1500 મીટર રોડ તોડી પડાયોસુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓના ભ્રષ્ટાચારની પ્રજાને સજા
ત્રણ માસથી આખો જિલ્લો ધણીધોરી વગરનો છતાં નેતાઓ ચૂપ, હજારો અરજદારો હેરાન-પરેશાન કલેકટર-એડિશનલ કલેકટર- મામલતદાર સહિતના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યા બાદ જગ્યાઓ ખાલી, પ્રજાની લાચારી, સરકાર…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓના ભ્રષ્ટાચારની પ્રજાને સજાન્યાયતંત્ર ભ્રષ્ટ છે તો શું રાજકારણ ને વહીવટીતંત્ર ભ્રષ્ટાચારથી મુક્ત છે?
ભારતમાં શાળામાં ભણાવવાનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (એનસીઈઆરટી)ના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયિક ભ્રષ્ટાચાર’ એટલે કે જ્યુડિશિયલ…
View More ન્યાયતંત્ર ભ્રષ્ટ છે તો શું રાજકારણ ને વહીવટીતંત્ર ભ્રષ્ટાચારથી મુક્ત છે?