કોંગ્રેસના પ્રવકતા તુષિત પાણેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ફરજીયાત હેલ્મેટનો કાયદો લાગુ કરવાની છે. ટુ વ્હીલે ચાલકોના માથાની સલામતી માટે હેલ્મેટ કેટલું…
View More હેલ્મેટના વિરોધમાં કોંગ્રેસના પ્રવક્તા પાણેરીની સાઇકલ સવારીCongress
જામજોધપુરના મોટી ગોપ ગામે દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડ
જામ જોધપુરના મોટી ગોપ ગામે મહિલા કોંગ્રેસ દ્વારા દેશી દારૂની ગઇકાલે જનતા રેઇડ કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ હતો કેપોલીસને અનેકવાર રજૂઆત થઇ હતી. છતા…
View More જામજોધપુરના મોટી ગોપ ગામે દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડGST સુધારાઓનું સ્વાગત, પણ હવે ઘણું મોડું થયું: ચિદમ્બરમ્
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ જીએસટી દરોમાં ઘટાડાનું સ્વાગત કર્યું છે. જોકે, તેમણે કેન્દ્ર સરકારના આ…
View More GST સુધારાઓનું સ્વાગત, પણ હવે ઘણું મોડું થયું: ચિદમ્બરમ્પૂરગ્રસ્ત રાજ્યો માટે રાહત પેકેજ માગતા રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના ઘણા ભાગોમાં આવેલા ભયાનક પૂર અંગે ખાસ રાહત પેકેજ જાહેર કરવા વિનંતી કરી. કોંગ્રેસ નેતા…
View More પૂરગ્રસ્ત રાજ્યો માટે રાહત પેકેજ માગતા રાહુલ ગાંધીસાવરકુંડલામાં માતૃત્વના અપમાન સમાન શબ્દો બોલનાર રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતાજી હીરાબા અંગે કોંગ્રેસના નેતાઓ ખાસ કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ બિહારની જાહેર રેલીમાં કરવામાં આવેલી અપમાનજનક…
View More સાવરકુંડલામાં માતૃત્વના અપમાન સમાન શબ્દો બોલનાર રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધહવે હાઇડ્રોજન બોંબ આવવાનો છે, મોદી દેશને ચહેરો બતાવી શકશે નહીં: રાહુલ
આજે બિહારમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની મતદાર અધિકાર યાત્રાનો છેલ્લો દિવસ છે. રાહુલ ગાંધીએ હવે સમાપન રેલીમાં મોટી જાહેરાત કરી છે. રાહુલ…
View More હવે હાઇડ્રોજન બોંબ આવવાનો છે, મોદી દેશને ચહેરો બતાવી શકશે નહીં: રાહુલવિદ્યાર્થીઓને પડતી હાલાકીઓના પ્રશ્ર્ને કોંગ્રેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઘેરાવ કરશે
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.રાજદીપસિંહજી જાડેજા, પુર્વ સિન્ડિકેટ મેમ્બર નિદતભાઇ બારોટ, ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી, પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ડો.હરદેવસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ…
View More વિદ્યાર્થીઓને પડતી હાલાકીઓના પ્રશ્ર્ને કોંગ્રેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઘેરાવ કરશેવોટચોરીના મુદ્દે કોંગ્રેસના આક્રમક તેવર, 8મીએ વિધાનસભાને કરશે ઘેરાવ
રાજ્યભરમાં વોટર અધિકાર યાત્રા યોજાશે: મુકુલ વાસનિક નાગરિકોના વોટના હક્ક અને અધિકારના રક્ષણ માટે અને વોટ ચોરી સામેની લડાઈ માટેની વોટર અધિકાર જનસભાથને સંબોધન કરતા…
View More વોટચોરીના મુદ્દે કોંગ્રેસના આક્રમક તેવર, 8મીએ વિધાનસભાને કરશે ઘેરાવભાજપે હલ્લાબોલની ચીમકી આપતા કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસે ધાડેધાડ ઉતાર્યા
ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી આદિત્યસિંહ ગોહિલ, રાજકોટ શહેર NSUI પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ જાડેજા, સમીરભાઈ ચૌહાણ,…
View More ભાજપે હલ્લાબોલની ચીમકી આપતા કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસે ધાડેધાડ ઉતાર્યાવાંકાનેર ખાતે આમ આદમી પાર્ટીના 20 જેટલા હોદ્દેદારો-કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા સહિતનાં આગેવાનોએ આવકારી પાઠવ્યા અભિનંદન વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આમ આદમીના 20 જેટલા હોદેદારો, કાર્યકરો દ્વારા પુર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ…
View More વાંકાનેર ખાતે આમ આદમી પાર્ટીના 20 જેટલા હોદ્દેદારો-કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા